સૂર્ય દેવની કૃપાથી આ રાશિઓ માં આવવાની છે અનેક ખુશીઓ, દૂર થશે તમારાં તમામ દુઃખ, થશે ઢગલાબંધ લાભ

ચમકી ગઈ મીન,મકર,અને તુલા રાશિઓ ની કિસ્મત સાક્ષાત સૂર્ય દેવ થયાં આરાશીઓ પર પ્રસન્ન,નોકરી વ્યવસાય થી લઈને દરેક ક્ષેત્રમાં વધશે આવક,જાવક ના પ્રમાણ માં સામે થી આવક બમણી થશે,બેરોજગારી વ્યક્તિઓ ને 1 મહિના સુધી માં સૌથી સારી નોકરી મળી શકે છે.

Advertisement

આતો થઈ સમગ્ર લાભ ની વાત જાણી લઈએ રાશિ મુજબ ના લાભ અને ત્યારબાદ ના દિવસ માં થનાર ઘટનાં વિશે.

મીન રાશિ.

આજે દૃઢ મનોબળ અને આત્મ વિશ્વાસ સાથે પ્રત્યેક કાર્યને તમે સફળ બનાવશો તેવા સૂર્યદેવ નાં આશીર્વાદ છે.ગૃહસ્થજીવનમાં સુખ અને શાંતિ જળવાશે. શારીરિક સ્વાસ્થ્ય પણ જળવાઈ રહેશે. સ્વભાવમાં ઉગ્રતા રહેશે, તેથી વાણી પર સંયમ રાખવો.આજે તમારે તમારા ખાવા-પીવા પર ધ્યાન રાખવું પડશે.ઘરની બહારનું ખાવાથી બચો.ઓફિસમાં તમારા વિરોધીના ષડ્યંત્રથી સાવધાન રહો.આજે ખર્ચ પણ વધુ થશે.આજે તમને સામાજિક અને જાહેર ક્ષેત્રમાં પ્રસિદ્ધિ મળશે.પરિવાર તથા દામ્પત્યજીવનમાં સુખ-સંતોષનો અનુભવ કરશો.મોજમસ્તી અને મનોરંજનમાં સમય પસાર કરશો.જીવનસાથી સાથે મનમેળાપ રહેશે.આજે તમારો દિવસ શુભ રહેશે. તમારા પ્રેમી સાથે આજે તમારું મિલન થશે. દિવસ દરમિયાન ઉત્સાહ રહેશે.કેટલીક મુઝવણોના કારણે નફાના માર્ગમાં અડચણો આવશે.

મકર રાશિ.

માનસિક રીતે તમારામાં ભાવુકતાનું પ્રમાણ આજે વધુ રહેશે.તેથી માનસિક રીતે સમતુલા જાળવી રાખવાની સૂર્યદેવ સલાહ આપે છે.વિદ્યાર્થીગણ આજે અભ્યાસ અને કરિયર સંબંધિત વિષયોમાં સફળતા પ્રાપ્ત કરી શકશે.આજના દિવસે થોડું સાવધાન રહેજો.આસપાસના લોકો સાથે ચડસાચડસીમાં ન ઉતરો બોલાચાલી થઈ શકે છે.વાણી અને વ્યવહાર પર સંયમ રાખવાની સલાહ સૂર્યદેવ આપે છે.આજે સંતાન અને જીવનસાથીના સ્વાસ્થ્ય સંબંધમાં ચિંતા થઈ શકે છે.મોજશોખ તથા મનોરંજન પાછળ ખર્ચ થઈ શકે છે.વાદવિવાદમાં ન ઊતરવું.ખાનપાનનું ધ્યાન રાખવું.તમારા માટે આજનો દિવસ સમાન્ય પરિણામ આપનારો રહેશે.મિત્રો સાથે સારું બનશે.પ્રામાણિકતાથી બનાવેલા સંબંધો લાંબા સમય સુધી તમારો સાથ આપશે.

તુલા રાશિ.

પારિવારિક શાંતિ જાળવા રાખવા માટે નિરર્થક વાદવિવાદ ન કરવાની સૂર્યદેવ સલાહ આપે છે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ધન અને પ્રતિષ્ઠામાં હાનિ થવાની સંભાવના છે. મધ્યાહન બાદ તમારા સ્વભાવમાં ભાવુકતા વધી શકે છે.આજના દિવસે તમે ઘણા વ્યસ્ત રહેશો.મહેનત પછી તેનું ફળ મળશે.તમારા પાર્ટનર સાથે સાંજનો પ્રોગ્રામ સફળ રહશેઆજનો દિવસ લાભ જ લાભ છે.પારિવારિક સુખશાંતિ જળવાઈ રહેશે.જીવનસાથી પાછળ ખર્ચ થઈ શકે છે.અપરિણીત લોકોના લગ્નની સંભાવના છે. વેપાર તથા નોકરીમાં આવક વધશે. ઘરમાં શુભપ્રસંગોનું આયોજન થશે.પ્રિયજનોનું મિલન આનંદદાયક રહેશે.આજનો દિવસ ખુશનુમા રહેશે.વારંવાર લાભ થવાની તક મળશે.કોઈ અસરદાર વ્યક્તિ પર રુપિયા ખર્ચ થશે.

આવો જાણી લઈએ કે બીજી રાશિઓ પર કેવી રહેશે અસર.

કર્ક રાશિ.

તમારા માટે આજનો દિવસ એક્ટિવ રહેશે. પૈસાની મુશ્કેલી રહેશે. હેલ્થ સાથે જોડાયેલી મુશ્કેલીઓનું નિરાકરણ આવશે. બિઝનેસમાં ફાયદો થશે.સ્વાસ્થ્ય નરમ રહી શકે છે. છાતીમાં દુખાવો કે અન્ય કોઈ પરેશાનીનો અનુભવ કરી શકો છો. પરિવારમાં સભ્યો સાથે વાદ-વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું. પૈસા ખર્ચ થઈ શકે છે. સમયસર ભોજન ન મળતાં ક્રોધિત થશો.આજનો દિવસ પ્રોડક્ટિવ છે. થોડી મહેનત પછી સન્માન મળશે.સારા વ્યવહારથી નવા મિત્રો બનશે અને નવા પ્રોજેક્ટ પર કામ પણ શરુ થશે.

સિંહ રાશિ.

આજનો દિવસ તમારા માટે સારો રહેશે. રાજકીય ગતિવિધિઓ વધશે. કોઈ અનુભવી વ્યક્તિથી લાભ થશે પણ ધન ખર્ચ થશે.ભાઈબંધુઓ સાથે સંબંધ સૌહાર્દપૂર્ણ રહેશે. નિર્ધારિત કાર્ય પૂરાં થશે. નાનકડો પ્રવાસ થશે. ભાગ્યવૃદ્ધિ માટેની તક સામે આવશે. હરીફો પર વિજય પ્રાપ્ત કરી શકશો. પ્રિય વ્યક્તિની નિકટતા તમને હર્ષિત કરશે. આર્થિક લાભ થશે.નાના-નાના ઝઘડામાં દિવસની શરુઆતમાં થશે પણ તેમાંથી તરત છૂટકારો પણ મળી જશે.

કન્યા રાશિ.

આજનો દિવસ તમને ધીમો લાગશે. ઓફિસમાં કામ ધીમે-ધીમે કરશો તો ફાયદો થશે. ભણવા પર ધ્યાન આપો.નકારાત્મક વિચારોથી મન પરેશાન થશે. પારિવારિક સભ્યો સાથે ગેરસમજ થઈ શકે છે. અનાવશ્યક ખર્ચ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે, અભ્યાસમાં મન લાગશે. પ્રવાસની સંભાવના છે.આજનો દિવસ તમારા માટે લકી રહેશે. બિઝનેસ અને ઈનવેસ્ટમેન્ટમાં ટેન્શન પૂરું થશે. ખાસ લોકો સાથે સંપર્ક વધશે.હરવા-ફરવા સાથે મનોરંજનનું પણ સુખ મળશે.

મેષ રાશિ.

મધ્યાહન બાદ તમે વધુ સારું મહેસૂસ કરશો. પારિવારિક વાતાવરણમાં સુખશાંતિ જળવાઈ રહેશે. ધાર્મિક કાર્ય તથા પ્રવાસ થઈ શકે છે.નવા કાર્યનો પ્રારંભ આજે કરી શકશો.આકસ્મિક ધનલાભ થશે.
વર્તમાન સમયમાં તમે સારી રીતે નાણાકીય આયોજન પૂરાં કરી શકશો.તમારી કળાત્મક અને સૃજનાત્મક શક્તિ શ્રેષ્ઠતમ રહેશે. શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહેશો. દૃઢ વિચાર અને આત્મવિશ્વાસથી કાર્ય પૂરાં કરી શકશો. ભાગીદારો સાથે મનમેળાપ રહેશે.

વૃશ્ચિક રાશિ.

નવા મિત્રો બનવાની સંભાવના છે. વ્યાવસાયિક તથા આર્થિક રીતે લાભ થશે. તેમ છતાં બપોર બાદ સંભાળીને ચાલવાની સૂર્યદેવ સલાહ આપે છે. શારીરિક અને માનસિક રીતે સ્વાસ્થ્ય બગડી શકે છે. રોકાણ સાવધાનીપૂર્વક કરવું.મિત્રો તરફથી શુભ સમાચાર મળવાની સંભાવના છે, લાભ થશે. આમોદપ્રમોદમાં પૈસા ખર્ચ થઈ શકે છે. દામ્પત્ય જીવન સારું રહેશે. કોર્ટ-કચેરીના મામલે સંભાળીને કાર્ય કરવું ઉચિત રહેશે. ઓફિસમાં સ્ત્રીવર્ગથી લાભ થશે.

ધન રાશિ.

દિવસ પ્રતિકૂળતાથી ભરેલો અને લાભદાયી છે તેમ સૂર્યદેવ કહે છે. વ્યાવસાયિક ક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓની કૃપાદૃષ્ટિથી તમારી પ્રગતિનો માર્ગ નિર્વિઘ્ન થઈ જશે. વેપારમાં પણ આવક વધવાની સંભાવના છે.પ્રેમનો સુખદ અનુભવ થશે. સૌભાગ્ય પ્રાપ્ત કરશો. આર્થિક અને સામાજિક દૃષ્ટિએ આજે લાભનો દિવસ છે. ગૃહસ્થ જીવનમાં આનંદ છવાયેલો રહેશે. સ્ત્રીમિત્રોથી લાભ તથા પ્રવાસનું આયોજન કરશો. આવકનાં સાધનોમાં વધારો થશે. માંગલિક કાર્ય થશે.

વૃશ્ચિક રાશિ.

ઉચ્ચ અધિકારીઓ સાથે વાણી અને વ્યવહારમાં સંભાળીને ચાલવુ. શારીરિક રીતે અસ્વસ્થતા અને માનસિક ચિંતા રહેશે. વેપારમાં વિઘ્ન આવવાની સંભાવના છે.વ્યવસાયના ક્ષેત્રમાં ધન, માન તથા પ્રતિષ્ઠામાં વધારો થશે. નોકરીમાં પણ તમારો પરિશ્રમ રંગ લાવશે.ઘર, પરિવાર અને સંતાનના મામલે આનંદનો અનુભવ કરશો.વ્યાવસાયિક કાર્યના સંબંધમાં ભાગદોડ રહેશે.નોકરીમાં પ્રમોશન મળશે. કાર્યોમાં સફળતા મળશે.

કુંભ રાશિ.

આજે ક્રોધ અને વાણી પર સંયમ રાખવો.સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. સરકારવિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેવું. માનસિક વ્યગ્રતા રહેશે. પરિવારજનો સાથે કલહનો પ્રસંગ બની શકે છે.કામ કરવામાં ઉત્સાહનો અભાવ રહી શકે છે. ઓફિસમાં પદાધિકારીઓથી બચીને રહેવું.હરીફો સાથે દલીલોમાં ઊતરવું આજે ઉચિત નથી.મોજશોખ પાછળ વિશેષ ખર્ચ થઈ શકે છે. યાત્રાનો યોગ છે.

મિથુન રાશિ.

સવારે મિત્રો સાથે હરવાફરવામાં, ખાનપાન તથા મનોરંજનમાં આનંદપૂર્વક સમય પસાર કરશો. ભાગીદારો સાથે આજે સંબંધ સારા રહેશે, પરંતુ મધ્યાહન બાદ તમારે પ્રતિકૂળતાનો સામનો કરવો પડશે. સ્વાસ્થ્ય બગડશે. આકસ્મિક ધનલાભ તમારી ચિંતા ઓછી કરશેઆકસ્મિક ધનલાભનો યોગ છે. વેપારી વર્ગના અટકેલા પૈસા પાછા આવશે.આજે તમારે શારીરિક અને માનસિક રીતે વધુ પરિશ્રમ કરવો પડી શકે છે.

Advertisement