આ 9 બાળકો તેમના કાર્ય દ્વારા માનવતા પ્રત્યેના તમારા ભરોસાને મજબૂત બનાવશે

ઇસ્લામિક રાજ્ય સીરિયા, ઇરાક ડલ્લાસ અને હવે પેરિસના નાઇસ શહેર પર હુમલો થયો છે. દુનિયામાં ખરેખર ઘણું બધું થઈ રહ્યું છે જે લોકોને માનવતા ઉપરથી વિશ્વાસ ઉભો થઈ રહ્યો છે. આ મુશ્કેલ સમયમાં અમે બાળકોની આવી જ કેટલીક તસવીરો તૈયાર કરી છે જે ફરી એકવાર લોકોની માનવતા પ્રત્યેનો વિશ્વાસ પુનસ્થાપિત કરે છે.

Advertisement

આ ચિત્રો નિશ્ચિતરૂપે પ્રતીક છે કે વિશ્વમાં માનવતા બાકી છે. બધું સમાપ્ત થયું નથી.

1. આઠ વર્ષીય નોઆને તેના દિવ્યાંગ ભાઈ લુકાસ વિના એક ક્ષણ પણ જીવવાનું પસંદ નથી. તેણે મિનિ ટ્રાયથ્લોનમાં પણ ભાગ લીધો છે.

2. બાંગ્લાદેશમાં હરણને બચાવવાની કોશિશમાં આ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો. કહી શકો આશ્ચર્યજનક અને અવિસ્મરણીય.

3. 120 ડૉલરમા શું કરી શકે છે. ઘણા ગરીબ અને નિરાધાર લોકોને ફક્ત ખવડાવી શકે છે.

4. આ 9 વર્ષીય બાળાએ તેના ઘરના ગેરેજમાં આવારા કૂતરાઓને સ્થાન આપ્યું છે.

5. આ વાળ 8 વર્ષીના છોકરાને તેના વાળ વધારે લાંબા બનાવવા માટે અન્ય બાળકોએ તેને તાના મારયા. બે વર્ષ પછી તેણે તેના વાળ દાન કર્યા. તે વાળથી વીક બનાવામાં આવશે જેનો ઉપયોગ કેન્સરવાળા બાળકો માટે થશે.

6. સાસલના બાળક બચાવવાનો પ્રયાસ.

7. જ્યારે કોઈ રાજકારણી જાપાની ટીવી પર રડતો હતો ત્યારે આ છોકરીથી રહેવાયુ નહીં .તેથી તે ટીસ્યુ પેપર લઈને આંસુ લૂછવાનો પ્રયત્ન કરવા લાગી.

8. મુંબઇના ચોમાસામાં આ બાળકો કોઈ રખડતા કૂતરાને ભીના થવાથી બચાવવા પ્રયાસ કરી રહ્યા છે.

9. કેનેડિયન આ બાળકોએ ઘર વિહોણા અને બેઘર લોકોને શરદીથી બચાવવા માટે આ નવીન અભિયાન શરૂ કર્યું હતું.

10. આ ચિત્ર ઘણું કહે છે.

11. આ બાળકોએ નહેરમાં ડૂબી રહેલા ગલુડિયાઓને જીવનદાન આપ્યુ હતું.

Advertisement