વર્ષો બાદ બોલિવૂડની ‘કિસિંગ ક્વિન’ નાં ફોટા થયાં વાઈરલ, ખુબજ હોટ લાગી રહી છે – જુઓ તસવીરો

બોલિવૂડ માં કિસ કવિન તરીકે પ્રખ્યાત મલ્લિકા શેરાવત ની વર્ષો બાદ આજે એક દમ બોલ્ડ તસવીરો સામે આવી છે.

Advertisement

મલ્લિકા શેરાવતની બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં બોલ્ડ અભિનેત્રીઓમાં ગણના થાય છે.મલ્લિકા રિલ લાઈફ જ નહી પરંતુ રિયલ લાઈફમાં પણ ખૂબ જ બોલ્ડ છે.

મલ્લિકા અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના હોટ ફોટો શેર કરતી રહે છે.હવે મલ્લિકા પોતાના નવા ફોટોના કારણે ફરીથી ચર્ચામાં આવી છે.

પોતાની માદક અદાઓ માટે જાણીતી મલ્લિકા શેરાવતે તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પફોટો શેર કર્યા છે.

બિકિની ફોટોમાં મલ્લિકા બીચ પર બેસીને ‘સન બાથ’ લેતી જોવા મળી રહી છે.ખુલ્લા વાળ, માપનો મેકઅપ અને સનગ્લાસિસમાં મલ્લિકા બોલ્ડ અને આકર્ષક લાગી રહી છે.

મલ્લિકાના આ ફોટો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. બોલ્ડ અભિનેત્રી બોલિવૂડથી દૂર કેમ જણાવી દઈએ કે, મલ્લિકા અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

જો કે હાલ તેણે બોલિવૂડથી અંતર જાળવ્યું છે.આ અંગે એક ઈન્ટરવ્યૂમાં મલ્લિાકાએ જણાવ્યું હતું કે, મેં અનેક ભૂમિકાઓ ગુમાવી દીધી, કારણ કે તે કોઈ હીરા સાથે ડેટ કરવા તૈયાર નહતી.

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં અભિનેતા અને ડિરેક્ટર-પ્રોડ્યુસર પોતાની ગર્લફ્રેન્ડ સાથે કામ કરવા માંગે છે.જેના કારણે તેને ફિલ્મોમાંથી દૂર કરવામાં આવી રહી છે.

મલ્લિકાએ થોડા દિવસો પહેલા જ ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયાના હિટ શૉ ખતરા-ખતરા-ખતરામાં જોવા મળી હતી.શૉમાં મલ્લિકાને અનેક ટાસ્ક સોંપવામાં આવ્યા હતા.

આ સાથે જ અભિનેત્રીએ પોતાની માદક અદાઓથી ઓડિયન્સને ભરપૂર મનોરંજન પૂરૂ પાડ્યું હતું.

Advertisement