2020 થી 2022 સુધી એકથી સાત સુધીની રાશીઓનું ભાગ્ય ચમકી ઉઠશે ધનનો થશે વરસાદ, નશીબ આપશે 100 ટકા સાથ.

દરેક વ્યક્તિ નું જીવન ગ્રહો ની ચાલ અનુસાર સમય ની સાથે સાથે બદલાતું રહે છે, કોઇ વાર વ્યક્તિ ના જીવન માં ખુશીઓ તો કોઈ વાર મુશ્કેલીઓ પણ ઉતપન્ન થાય છે, જ્યોતિષ ના જાણકારો નું એવું કહેવું છે કે જે પણ ઉતાર ચડાવ જોવા મળે છે. આ બધા ગ્રહોમાં થતા ફેરફારો અને તેમની સ્થિતિ અનુસાર જોવા મળે છે, જો તેમની સ્થિતિ રાશિ ના સારી હોય તો વ્યક્તિ નું જીવન સારી રીતે પસાર થાય છે અને જો સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિ ને ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. એના જ કારણે વ્યક્તિ ના જીવન માં રાશિઓ નું ખૂબ મહત્વ છે.જ્યોતિષ ગણના અનુસાર આજ થી એવી થોડી રાશિઓ છે જેમને સૂર્યદેવ સાથ આપશે અને એમને દરેક કામ માં સફળતા મળશે, આ રાશિઓ ના લોકો ના ઘર માં ખુશીઓ બની રહેશે. તો જાણીએ કે સૂર્યદેવ કઈ રાશિઓ ને આપવાના છે સાથ. હકીકતમાં, વ્યક્તિના જીવનમાં જે પણ સંજોગો ઉભા થાય છે તે બધા ગ્રહોની ગતિવિધિ પર આધારિત છે. તો હવે જાણીએ કે 2020થી 2022 સુધી આ રાશીઓનું ભાગ્ય ચમકી ઉઠશે.

Advertisement

મેષ રાશિ.

તમને તમારા વ્યવસાયમાં અપાર સફળતા મળવા ના યોગ બની રહ્યા છે, વેપાર માં ફાયદાકારક સોદો થઈ શકે છે, ભાગીદારી નો પૂરો સાથ મળશે,વિદ્યાર્થીઓનું મન ભણવામાં લાગશે,તમે પરિવારની જરૂરિયાતો પર ધ્યાન આપશો અને પ્રેમ સંબંધો માં મધુરતા બની રહેશે,જાતકો પર સૂર્ય દેવની કૃપા બની રહેશે, તમે આર્થિક રીતે સમૃદ્ધ રહેશો, સામાજિક ક્ષેત્રે માં તમને માન સન્માન મળશે, તમે તમારા વ્યવસાયમાં કેટલાક ફેરફાર કરી શકો છો, જે તમારા માટે ફાયદાકારક રહેશે, તમારા દ્વારા કરેલ મહેનત રંગ લાવવા જઈ રહી છે, જીવન સાથી સાથે સારો સમય પસાર કરશો, પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર સંબંધો સારા બનશે, બાળકના અભ્યાસ થી લઈ ને બધી ચિંતા દૂર થશે, પ્રેમ સંબંધ માં ખુશીઓ બની રહેશે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

સિંહ રાશિ.

આ સમય રોકાણ માટે ઉત્તમ છે, તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે, કામકાજ સંબંધિત કોઇ યાત્રા પર જવાનું થઈ શકે છે, આવનારા દિવસો માં તમને સકારાત્મક પરિણામ મળી શકે છે, તમે તમારા લવ પાર્ટનર સાથે રોમાન્ટિક ક્ષણો પસાર કરશો, તમને તમારી કિસ્મત નો પૂરો સાથે મળશે,તમારા વ્યવહાર થી લોકો પ્રભાવિત થશે, જીવનસાથી સાથે પ્રેમ સંબંધ મજબૂત થશે. આવનારો સમય મિલજુલ વાળો રહશે, તમારા સ્વભાવમાં થોડો ફેરફાર થઈ શકે છે, જેના કારણે પરિવારના સભ્યો પરેશાન રહેશે, તમારે કાર્યશેત્ર માં વધારે મહેનત કરવી પડશે, જે વિદ્યાર્થીઓ છે એમના માટે સમય સારો છે, પરંતુ શિક્ષણ ક્ષેત્રે બેદરકારી દાખવશો નહીં,  તમારે અચાનક લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે,તમે તમારા કામ માં કોઈ પણ પ્રકારો નો બદલાવ ન કરો, તમારે તમારા ખોરાકની સંભાળ લેવી પડશે.

કન્યા રાશિ.

પારિવારિક ખુશીઓ બની રહેશે, પ્રેમ સંબંધો માટે આવનારો સમય સારો રહેશે અચાનક તમને સારા સમાચાર મળવાની સંભાવના પ્રાપ્ત થઈ રહી છે, કાર્યસ્થળમાં વરિષ્ઠ અધિકારીઓ અને તમારા સાથી તમને મદદ કરશે, તમે નવા લોકો સાથે મિત્રતા કરી શકો છો, તમે તમારી જરૂરિયાતો પૂરી કરી શકો,વાહન સુખ ની પ્રાપ્તિ થઈ શકે છે, તમે કોઈ યાદગાર યાત્રા પર જઈ શકો છો. ભાગ્યનો પૂરો સહયોગ મળશે,સૂર્ય ભગવાનની કૃપાથી તમે તમારા જીવનમાં મોટો પરિવર્તન જોશો, તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે, તમારા દ્વારા કરેલ મહેનત નું ફળ જલ્દી મળશે, તમે કોઇ નવા કાર્ય ની શરૂઆત કરી શકો છો, વિદ્યાર્થી વર્ગ ના લોકો ને સ્પર્ધાની પરીક્ષામાં સારા પરિણામ પ્રાપ્ત કરશે.

ધન રાશિ.

તમારી આવક માં વધારો થશે, તમે આત્મ વિશ્વાસથી ભરપૂર રહેશો, કોઈપણ કાર્ય માટે તમારા ઇરાદા મજબૂત બનશે,સામાજિક ક્ષેત્રે તમારી લોકપ્રિયતા વધશે, તમે જે સંપર્કો બનાવો છો એ ફાયદાકારક સાબિત થવા જઈ રહ્યા છે, તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો, ભાઈ બહેનને પૂરો સહયોગ મળશે. સૂર્ય ભગવાનની કૃપાથી સામાજિક ક્ષેત્રે ખ્યાતિ અને સન્માનમાં વધારો થશે, કાર્ય સ્થળમાં કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે, જે લોકો પ્રેમ પ્રસંગ માં છે એ લોકો માટે આવનારો સમય સારો રહશે.

કુંભ રાશિ.

કુંભ રાશિના જાતકો ની આર્થિક સ્થિતિ સારી રહેશે, પિતા ના સહયોગ થી તમે તમારા કામ માં તરક્કી હાંસિલ કરશો, તમારા લક્ષ્ય ને પરિપૂર્ણ કરી શકો છો,તમારી મહેનતનું પરિણામ ખૂબ જ જલ્દી મળવા જઈ રહ્યું છે,જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓથી છૂટકારો મેળવશો, ઘરેલુ જીવન સારું પસાર થશે, પ્રેમ સંબંધો માં મધુરતા આવશે, તમારી જીવનશૈલી માં બદલાવ આવી શકે છે. ભગવાનની કૃપાથી કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, તમારા અટકેલા કાર્ય પ્રગતિમાં આવશે, પારિવારિક જીવન સુખી રહેશે, જે લોકો પ્રેમ પ્રસંગ માં છે એમનો સમય સારો રહેશે.

મીન રાશિ.

જે વિદ્યાર્થીઓ છે તેમને પરીક્ષા અથવા સ્પર્ધામાં સફળતા મળશે, સમય અને ભાગ્ય તમારા પક્ષમાં રહેશે, તમે તમારી કારકિર્દીમાં સફળતાની સીડી પાર કરશો, વેપાર માં તમને સારો નફો મળી શકે છે, કોર્ટ કચેરી ના વિષયો તમારા પક્ષ માં રહેશે, અચાનક તમે કોઈ નાની યાત્રા પર જઈ શકોછો,સામાજિક કાર્યો માં તમે ભાગ લેશો, પરિવાર ના લોકો સાથે સારા સંબંધો બની રહેશે, આવનાર સમય શુભ રહેવાનો છે, સૂર્ય ભગવાનની કૃપાથી તમારું મન કાર્યમાં વ્યસ્ત રહેશે, કાર્યસ્થળમાં તમારા કાર્યની પ્રશંસા થઈ શકે છે.

વુષભ રાશિ.

વૃષભ રાશિના જાતકોએ આગામી દિવસોમાં કોઈની પાસેથી વધુ અપેક્ષા કરવાનું ટાળવું પડશે,તમારા દુશ્મનો સક્રિય રહેશે, તેથી તમારે સજાગ રહેવું જોઈએ.તમારે તમારું કાર્ય વ્યવસ્થિત રીતે કરવાની જરૂર છે, સામાજિક શેત્ર માં માન સન્માન ની પ્રાપ્તિ થશે, તમારી કોઇ કિંમતી વસ્તુ ગુમ થઇ શકે છે, જેના કારણે તમે હેરાન રહેશો, પૈસા કમાવવાના માર્ગમાં થોડી અડચણ આવે તેવી સંભાવના છે. સૂર્ય ભગવાનની કૃપાથી કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, તમારા અટકેલા કાર્ય પ્રગતિમાં આવશે, પારિવારિક જીવન સુખી રહેશે, જે લોકો પ્રેમ પ્રસંગ માં છે એમનો સમય સારો રહેશે, ભૌતિક સુખ-સુવિધાઓ વધી શકે છે.

મિથુન રાશિ.

મિથુન રાશિ ના જાતકો નો આવનારો સમય મિલજુલ વાળો રહેશે, તમારા કરિયર માં વિસ્તાર માટે નવા માર્ગ પ્રાપ્ત થઈ શકે છે, પારિવારિક બાબતોમાં તમારે સાવચેતી રાખવી પડશે, જે લોકો વિદ્યાર્થીઓ છે તેઓ શિક્ષણના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશે, બાળકો ના સ્વાસ્થ્યમાં રુકાવટ આવી શકે છે, જેના કારણે તમે ચિંતિત રહેશો, તમને તમારી મહેનતનું ફળ ચોક્કસપણે મળશે. માનસિક રૂપ થી મુશ્કેલી થઈ શકે છે, માટે તમે તમારા પર સંયમ બનાવી રાખો, ઘરના પરિવારમાં કોઈ બાબતે લડાઈ થઈ શકે છે, જે લોકો વેપારી છે એ એમના વ્યવસાયના ક્ષેત્રમાં કોઈ ના પર વધારે વિશ્વાસ ન રાખો.

કર્ક રાશિ.

કર્ક રાશિના જાતકો કોઈ પણ જોખમી કાર્ય હાથ પર ના લો, કાર્યસ્થળ પર કામ કરનારા લોકો નો સહયોગ મળશે, તમે ક્યાંક રોકાણ કરવાની યોજના બનાવી શકો છો, ભાઈ-બહેન સાથે તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે મતભેદો થવાની સંભાવના છે, અપરિણીત લોકોને લગ્ન પ્રસ્તાવ મળી શકે છે, ઘરની જરૂરિયાતો પર વધુ પૈસા ખર્ચ થવાની સંભાવના છેજીવનમાં મિશ્ર પરિસ્થિતિ ઉભી થઈ શકે છે, તમારા વેપાર માં ઉતાર ચડાવ જોવા મળશે, જે લોકો વિદ્યાર્થી વર્ગ ના છે એ લોકો એ શિક્ષણ ક્ષેત્રે સખત મહેનત કરવી પડશે, પરંતુ તમને પરિણામ સારું મળશે, સરકારી કાર્યો માં થોડી મુશ્કેલી આવી શકે છે, તમારી આવક મર્યાદિત રહેશે, તમારા મન માં કોઇ નવી યોજના ઉભી થઇ શકે છે, જીવનસાથી નો પૂરો સહયોગ મળશે.

તુલા રાશિ.

તુલા રાશિના જાતકો નો આવનારો સમય મિલજુલ વાળો રહેશે, તમારે તમારા મહત્વપૂર્ણ કાર્યમાં સખત મહેનત કરવી પડશે, તો જ તમને સફળતા મળશે,તમારી આર્થિક સ્થિતિ સુધરશે, જે લોકો પ્રેમ પ્રસંગ માં છે એમના વિવાહ થઈ શકે છે, પારિવારિક જીવન સારું રહેશે, કોઇ જૂની બીમારી થી છુટકારો મળી શકે છે, તમે કોઈ મહિલા તરફ આકર્ષિત થઈ શકો છો. આવનારા દિવસોમાં પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, તમારા ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે, જેના કારણે આર્થિક મુશ્કેલીઓ ઉભી થશે, કાર્યસ્થળમાં કોઈ ગેરસમજને કારણે, સાથે કામ કરનારા લોકો સાથે સંબંધો વધુ ખરાબ થઈ શકે છે, તમારે સકારાત્મક વલણ અપનાવવાની જરૂર છે, અચાનક તમને બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે, જે તમને ખુશ કરશે, પરિવારના લોકોનો પૂરો સહયોગ મળશે.

વૃશ્ચિક રાશિ.

વૃશ્ચિક રાશિના જાતકો ના કેટલાક મહત્વપૂર્ણ કાર્યમાં વિલંબ થઈ શકે છે જે તમારી ચિંતાનો વિષય બની શકે છે, તમેં ન કામ ના કાર્ય માં સમય બરબાદ ન કરો, તમે તમારા મહત્વપૂર્ણ કાર્ય સમયસર પૂર્ણ કરશો, તમારા દુશ્મનો તમને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે, તેથી તમારે સાવચેત રહેવું પડશે, તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે, ઘર પરિવાર નું જીવન સારી રીતે પૂર્ણ કરશો, તમારે તમારા ક્રોધને કાબૂમાં રાખવાની જરૂર છે, નહીં તો કોઈની સાથે વિવાદ થઈ શકે છે. આવનારા દિવસોમાં મિશ્ર પરિણામો પ્રાપ્ત થવાના છે, તમે તમારું કામ પૂર્ણ કરી શકો છો જે લાંબા સમયથી પેન્ડિંગ છે, તમે ભાવનાત્મક મુદ્દા પર અસ્વસ્થ થઈ શકો છો.

મકર રાશિ.

મકર રાશિના જાતકો એ આગામી દિવસોમાં વ્યર્થ તમારા મહત્વ પૂર્ણ કાર્ય માં કોઇ પણ પ્રકાર ની ઉતાવળ ન કરો, નહિ તો તમારે નુકસાન ભોગવવું પડશે, સામાજિક કાર્યનો સામનો કરવો પડી શકે છે, ઘર ની સુખ સમૃદ્ધિ માં મુશ્કેલી આવી શકે છે, આવક કરતા વધારે ખર્ચ થઈ શકે છે, માટે તમે તમારા ન કામ ના ખર્ચ પર ધ્યાન રાખો,અચાનક તમને આર્થિક નફો મળવાના યોગ બની રહ્યા છે. કામકાજ નો ભાર વધારે રહશે, તમારે તમારા કાર્યક્ષેત્રમાં કોઈની સાથે દલીલ કરવાનું તમારા નજીક ના વ્યક્તિ સાથે તમારા મન ન વાત શેર ન કરો, મિત્રો નો પૂરો સહયોગ મળશે, સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ ઉભી થવાની સંભાવના છે.

Advertisement