હું 29 વર્ષની મહિલા છું, રાત્રે સે@ક્સ દરમિયાન મારા પતિને ખુબજ પરસેવો થાય છે હું શું કરું…

સવાલ.હું મારા પતિની બીજી પત્ની છું. અમારાં લગ્નને બે વર્ષ થઈ ગયાં છે ૫ાંચ વર્ષ પૂર્વે એક અકસ્માતમાં એમનાં પ્રથમ પત્નીનું મૃત્યુ થઈ ગયું હતું તેઓ હજુ સુધી એને ભૂલી શક્યા નથી તેઓ એને ખૂબ પ્રેમ કરતા હતા એમણે પોતાની પ્રથમ પત્નીથી થયેલા એક માત્ર સંતાનને એક સારી માતા આપવા માટે મારી સાથે લગ્ન કર્યાં તેઓ સારા સ્વભાવની એક સરસ વ્યક્તિ છે તેઓ મને સુંદરતા કાર્યકુશળતા અને બુદ્ધિમાં પોતાની પ્રથમ પત્ની જેવી જ માને છે.

Advertisement

પણ સે-ક્સ બાબતે નહીં. એમના મતે આ બાબતે હું થોડી કઠોર છું એટલે તેઓ બેડ પર મારી સાથે અનુકૂળતા નથી અનુભવતા તેઓ માને છે કે એમની સેક્સુઆલિટિ એમની પ્રથમ પત્ની સાથે જ ખતમ થઈ ગઈ.

જવાબ.તમારા પતિએ ખુલ્લા મનથી એ સમજવાની જરૂર છે કે એમની પ્રથમ પત્ની અને તમે બે જુદી જુદી સ્ત્રી છો જેમની પસંદ અને ક્ષમતામાં ફરક છે એ તો તમારા પતિ તમારામાંની એ ક્ષમતાઓને શોધી કાઢે જેના દ્વારા તેઓ તમારી સાથે હોય ત્યારે એટલા બધા સંતુષ્ટ થઈ શકે જેટલા તેઓ પોતાની પ્રથમ પત્ની સાથે પણ ક્યારેય થયા ન હોય તમે એક એવા પુરુષની બીજી પત્ની છો જે પોતાની પ્રથમ પત્ની ગુમાવી ચૂક્યા છે.

બનવા જોગ છે કે અંતરંગ પળોમાં તમે થોડાં ખચકાતાં હો પણ એ તમારા પતિના હાથમાં છે કે એ સમયે પણ તમે કમ્ફર્ટેબલ અનુભવ કરી શકો.પોતાની પ્રથમ પત્ની સાથે તમારી સરખામણી કરવાને બદલે તમારા પતિએ તમારી સાથે પોતાની સેકસ્યુઅલ લાઈફ સંતોષકારક બનાવવાના પ્રયાસ કરવા જોઈએ. સમસ્યાની વાત તો ત્યારે થાય છે જ્યારે તેમને ઉદાસીનતા જેવી સેકસ્યુઅલ તકલીફ હોય. જો એવું કશું જ ન હોય તો ચિંતા કરવાની વાત જ નથી. જિંદગીનો આનંદ માણો.

સવાલ.હું ૧૫ વર્ષની છોકરી છું અને મારા પાડોશમાં રહેતા એક છોકરાને પ્રેમ કરું છું મને ખાતરી છે કે એ પણ મને પ્રેમ કરે છે હું એની સાથે ગાઢ અફેર બાંધવા ઇચ્છું છું પણ પોતાની ભાવના વ્યક્ત નથી કરી શકતી. મને મદદ કરો.

જવાબ.હજુ તમારી ઉંમર અત્યંત નાની છે એટલે અલબત્ત તમને એવી ખાતરી છે કે તમે તમારા પ્રેમી સાથે પ્રેમસંબંધ જાળવી શકશો, પરંતુ એ નક્કી નથી કે તમારો આ સંબંધ કેટલો મજબૂત બનશે અને કેટલો આગળ વધશે. તમે પપ્પી લવના દોરમાંથી પસાર થઈ રહ્યાં છો અને સેકસ્યુઅલ રિલેશનશિપ એમાં યોગ્ય નથી.

અને જો તમારો પાડોશી તમને ખરેખર ખૂબ ચાહતો હશે તો એ સેકસ્યુઅલ રિલેશનશિપ થવા જ નહીં દે અને આમેય આવા સંબંધ માટે તમે હજુ ખૂબ નાનાં છો તમારે એ પણ સમજી લેવાની જરૂર છે કે આ એ એક અત્યંત નિર્ભય અને મોટુ પગલું છે, જે આપણા સમાજના જુનવાણી માપદંડ પર ભારે આઘાત સમાન બની શકે. સામાન્ય રીતે છોકરો જ પહેલ કરે છે. માત્ર એને ખુશ કરવા માટે સંબંધ બાંધવા રાજી થઈ જવા કરતાં તો બહેતર છે એની સાથેના સંબંધો જ તોડી નાખો.

સવાલ.હું 29 વર્ષીય મહિલા છું અને મારા લગ્ન આ વર્ષે એપ્રિલ મહિનામાં થયા. મારી સમસ્યા થોડી વિચિત્ર છે, રાતના સમયે મારા પતિને હદ કરતા વધારે પરસેવો વળે છે. ઘણી વખત રાત્રે જ્યારે પતિ મારી સાથે ઈન્ટિમેટ થવાના પ્રયાસ કરે છે ત્યારે તેમના પરસેવાના કારણે મને ખૂબ ખરાબ લાગે છે પતિનો પરસેવો જોઈને મારું મન ખરાબ થઈ જાય છે.

પતિ આ વાતને બહુ જલદી પર્સનલી લઈ લે છે જેના કારણે મને ખબર નથી પડતી કે મારે આ વાત પતિને કરવી જોઈએ કે નહીં. હું શું કરું?જવાબ.તમારે તમારા પતિને એવી સલાહ આપવી જોઈએ કે તેઓ કોઈ સારા ચામડીના ડૉક્ટરની સલાહ લે ડૉક્ટરને જણાવશો તો રાત્રે પરસેવાની આ સમસ્યા ઠીક થઈ શકે છે તમે પતિને એ વાત સમજાવવાના પ્રયાસ કરો કે આ કોઈ મેડિકલ કંડિશન છે કારણકે જ્યારે પરસેવો થાય ત્યારે મને સારું ફીલ નથી થતું.

સવાલ.હું ૨૨ વર્ષનો શરીરે તંદુરસ્ત અને સ્માર્ટ યુવક છું મારા દૂરના સગા એવા કાકાની ૩૮ વર્ષની પુત્રીના સાસરે ગયો હતો આ પિતરાઈ બહેનના પતિ અકસ્માતનો ભોગ બન્યા અને મૃત્યુ પામ્યાં હતાં અને ૧૩ વર્ષની એક પુત્રી પણ છે વાતવાતમાં અમે અરસપરસ આકર્ષાયા શારી-રિક સંબંધ પણ બાંધી બેઠા છેલ્લાં ચાર વર્ષથી અમારા આ સંબંધ ચાલુ રહ્યા છે.

બીજી તરફ મારા લગ્ન નક્કી કરાયાં છે મારા લગ્નની વાત સાંભળી તે નારાજ થઈ ગઈ છે તે કહે છે કે તે મને લગ્ન કરવા દેશે નહીં કારણ મારા વિનાનું જીવન તે જીવી શકશે નહીં જો તેની વાતનો સ્વીકાર નહીં કરું તો અમારા શારીરિક સંબંધોના ફોટોગ્રાફ્સ બતાવી અમારાં લગ્ન અટકાવશે હું મૂંઝાઈ રહ્યો છું હું ક્યા સુધી એક વિધવા સ્ત્રીની વાસનાનો શિકાર બનતો રહીશ?આમાંથી મુક્ત થવા માટે મારે શું કરવું જોઈએ?આપને વિનંતી કે આ બાબતે તમે યોગ્ય સલાહ આપશો.

જવાબ.તમને ખરેખર તેની સાથે પ્રેમ હોય તો તેની સાથે લગ્ન કરી લો. જો પ્રેમ ન હોય તો પેલા ફોટોગ્રાફ્સ તમે તે રીતે મેળવી લો ધમકાવવાનો સમય આવે તો ધમકાવજો તમે તેને સમજાવવાનો પ્રયત્ન કરો કે તમે તેનાથી ઉમરમાં ઘણા નાનાં છો તમે કાયમ તો તેની સાથે રહી શકવાના નથી. એમ પણ કહો કે જો તે ફોટા બતાવી તમને બ્લેકમેલ કરશે તો સાથે તેની પણ બદનામી જરૂર થશે.

Advertisement