આ અભિનેત્રી ને પોતાની 309 મી ગર્લફ્રેંડ બનવવા માંગે છે સંજય દત્ત,તસવીરો જોઈ તમે પણ ચોંકી જશો.

સંજય દત્ત બોલીવુડ દુનિયાની એક એવાં એક્ટર છે જેમણે બોલીવુડ દુનિયામાં પોતાની એક અલગ નામ બનાવ્યું છે.અને હાલમાં સંજય દત્ત લાખો ફ્રેન્ડ છે.અને તેમણે હાલમાં જ એક સોસીયા મીડીયા પર પોસ્ટ મૂકીને જણાવ્યું હતું કે તે 309 મી ગર્લફ્રન્ડ બનાવવા જઇ રહ્યા છે. તો આવો જાણીએ કે તેમની 309 મી કઈ ગર્લફ્રેન્ડ છે.

Advertisement

સંજય દત્ત ની હાલમાં નવી ફિલ્મ પાનીપત પ્રમોશન કરવા માટે દરેક એક્ટ્રેસ ની જેમ સંજય દત્ત પણ કામિલ શર્મા શોમાં ગયા હતા અને આ શો દરમિયાન કપિલ શર્મા દ્વારા સંજય દત્ત ને કેટલા તેમની ગર્લફ્રેન્ડ વિશે સવાલ કરવામાં આવ્યા હતા.અને તેનો જવાબ સંજય દત્ત હસતા હસતા આપ્યો હતો.

કપિલ શર્મા દ્વારા તેમની ગર્લફ્રેન્ડ શિવાય પણ તેમની આવનારી ફિલ્મ પાનીતર વિશે પણ સવાલ કર્યો હતો.અને કપિલ શર્મા સંજય દત્ત સવાલ કર્યો કે શું તમને પાનિતર ના ઈતિહાસ વિશે ખબર છે ત્યારે સંજય દત્ત કહ્યું કે તે મે ઇતિહાસ વચ્યો છે.અને બીજો સવાલ પૂછ્યો કે પાનીતર લડાઈ વિશે શું ખબર છે અને તેમાં કેટલી સંખ્યા હતી.જવાબ આપતા કહ્યું કે તેમાં સંખ્યા ઘણી ઓછી છે.

કપિલ શર્મા દ્વારા પછી પૂછવામાં આવ્યું કે શું તમે તમારી માર્કશીટમાં સાહેબની સહી તમે કરીહતી. ત્યારે સંજય દત્ત જવાબ આપ્યો કે મેં ઘણી વાર કર્યું છે, મેં માતા અને શિક્ષકની પણ સહી કરી છે. આ સાંભળીને વ્યક્તિઓ ના હસીનો પાર ન રહ્યો.

સંજય દત્ત ને કપિલ શર્માએ બીજો સવાલ કર્યો કે તમારી ફિલ્મ સંજુમાં,જે રણવીર કપૂર પાત્ર ભવ્યું છે તેમાં તમરી 308 ગર્લફ્રેન્ડ હતું.અને મારી પાસે તો 108 છે.અને આ વાત વધારે જણાવ્યું હતું કે હજુ મારી 309 ગર્લફ્રેન્ડ મારી પાસે આવવાની છે. કપિલ શર્માએ હસતા હસતા સંજય દત્ત પૂછ્યું કે શું તમારી પત્નીને તમારી 308 ગર્લફ્રેન્ડ વિશે પહેલા ખબર હતી.ત્યારે કહ્યું કે આ ફિલ્મ રિલીઝ ત્યારે મે બતાવ્યું હતું.

સંજય દત્ત વધારે વાત કરતા જણાવ્યું હતું કે, અભિનેત્રી કૃતિ વિશે જણાવ્યું કે તે મારા કામ થી એટલી પ્રભાવિત થઈ છે કે તે મારી 309 ગર્લફ્રેન્ડ બનવા માટે રાજી છે. સંજય દત્ત આ વાત કપિલ શર્મા શોમાં એક કોમેડી તરીકે કહ્યું હતું.અને આ વાત સાંભળીને દરેક વ્યકિતઓ જોર જોરથી હસવા લાગ્યા હતા.

દરેક મિત્રોને જાણીએ દઇએ કે ‘પાનીપત’ 6 ડિસેમ્બરે રિલીઝ થશે અને આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવ નાર પાત્ર અર્જુન કપૂર, કૃતિ સેનન, ઝીનત એમાન પણ મુખ્ય ભૂમિકામાં છે.

સંજય દત્ત ને કપિલ શર્માએ બીજો સવાલ કર્યો કે તમારી ફિલ્મ સંજુમાં, જે રણવીર કપૂર પાત્ર ભવ્યું છે તેમાં તમરી 308 ગર્લફ્રેન્ડ હતું અને મારી પાસે તો 108 છે અને આ વાત વધારે જણાવ્યું હતું કે હજુ મારી 309 ગર્લફ્રેન્ડ મારી પાસે આવવાની છે.

Advertisement