આ બૉલીવુડ અભિનતાઓ એ નોન વેજ ને હાથ પણ નથી લગાડતાં, નંબર ત્રણ નું નામ જાણી તમે પન ચોંકી જશો.

આજકાલ લોકો પોતાના શરીર ની કાળજી ખાવા પીવા માં બોવાજ સતર્ક રહે છે. પોતના શરીરને સાચવા માટે રોજે રોજ એક્સેસાઇજ઼ પણ કરતા હોય છે અને હલ્દી ખાવની જેમ કે ફળ, કાચા સલાડ પણ આહાર તરીકે લે છે. પણ અમુક લોકો આ વાતથી અજાન છે કે નોનવેજ ખાવાનું શરીર માટે સારું છે. હા માંસાહારી તો અમે તમને બતાવી દયે છે કે આ ખાવાથી શરીર ને ઘણો ફાયદો છે. આનાથી શરીર હમે તદુરસ્થ રહે છે, અને બીમારીથી મુક્તિ મળે છે જો તમને અમારા પર વિશ્વાશ ના હોય તો તમે આ બોલિવૂડ માં એક્ટર્સ ને જોય શકો છો.

Advertisement

૧.શાહિદ કપૂર.

શાહિદ કપૂર ની ફિટનેશ તો તમે જોય લીધી હશે.એના ડોલે શોલે પણ કમાલ છે.પણ શાહિદ આ પ્રોટીન સપ્લીમેન્ટ નથી લેતો. અને તાબડતોડ એક્સેસાઇજ઼ અને વેજિટેરિયન જેમ કે ફળો ખાય છે.મીડિયા અને રિપોર્ટર નું માનવું છે શાહિદ કપૂરે લાઈફ ઇઝ હેયર બુક વાંચી વેજીટેરીયન બનવાનું પસંદ કર્યું . આ બુક શહીદ ના પિતા પંકજ કપૂરે આપેલી.અવે શાહિદ એનો સખ્ત રીતે ઉપયોગ કરે છે,૨૦૧૭ માં શાહિદ સેકશીએકત એશિયન મેન લિસ્ટ માં ટોપ પર હતો.

૨.જ્હોન અબ્રાહમ.

બુલિવૂડ નો મેચોમેન જ્હોન અબ્રાહમ પણ ફિટનેશ ને મહત્વ આપે છે.આ વાત તમને એની બોડી જોઈનેજ ખબર પડી જશે.જ્હોન ને પ્રાણી ઓ જોડે વધારે લગાવ છે.તે માટે તે શાકાહારી ખાય છે અને લોકો ને પણ શાકાહારી ખાવા માટે પ્રેરિત કરે છે.જે લોકો ને અત્યાર પણ એવુજ વિચારે છે કે નોનવેજ ખાવથી બોડી બને છે.જે લોકો ને એક વાર જ્હોન ને જોય લે કાતો મળી લે કે નોનવેજ થી બનેલી બોડી છે કે શાકાહારી થી .જે જ્હોન ને જોય ને ઘણી ખરી છોકરી લગ્ન કરવા અત્યારે પણ તૈયાર છે.

૩. આમિર ખાન.

જેયારે શાકાહારી ની વાત આવે તેયારે બોલિવૂડ ના આમિર ખાન કોઈ કેવી રીતે ભૂલી શકે છે.રિપોર્ટ ના આધારે શરુવાત માં આમિર ખાન નોન વેજિટેરિયન હતો. પણ ઘણા સમય પછી તેને પણ નોનવેજ ને છોડી શાકાહારી ને ને આહવાન કર્યું અને પછી તેને એક જોરદાર બોડી માં ફેરફાર થયો.અને પછી આમિર કહને નોનેવજ ને અત્યાર સુધી હાથી લગાવતો નથી. ફિટનેશ ની વાત કરતા આમિર અત્યાર ૫૦ નો આકડો પાર કરતા પણ આમિર ની ફિટનેશ કમાલ છે.

૪. અમિતાભ બચ્ચન.

સદી નો મહાનાયક સુપરસ્ટાર એટલે અમિતાભ બચ્ચન સ્વસ્થ આહાર પર વિશ્વાશ કરે છે. એટલા માટે વિજિટેરિયન ફાળો નું ડાયટ કરે છે.અમિતાભે એક પ્રેસ માં કહેલું કે હું શરાબ ,સિગરેટ, નથી પીતો અને નોનવેજ તો બોવાજ સમય પેહલા છોડી દીધું ,આ વાત ઇન્ટરવ્યૂ માં કહેલું. તેયારે તો બોલીબૂડ એક્ટ માં અમિતાભ બધાથી ફિટ છે.

૫. આર. માધવત.

પોતાની સ્માઈલ થી છોકરીયો નું દિલ જીતી લેતો, આર. માધવત એકી વિડિઓ ના માધ્યમ થી લોકો ને નોનવેજ ના ખાવાનું કહી ચુક્યો છે.એટલુંજ નહિ પણ પ્રાણીઓ ને હાનિ ના પોહ્ચાડવા માટે પણ વીંટી કરી ચુક્યો છે.આ વિડીયો પ્રાણીઓ માટે શૂટ કર્યો હતો અને મીડિયામાં પણ આ વિડીયો ઘણો વાયરલ થયેલો .

૬.વિદ્યુત જામવલ.

બુલિવૂડ નો હોર્ટ હીરો વિદ્યુત જામવલ પોતાની કિલર બોડી થી વધારે ફેમશ હતો. એની ફિટનેશ નો રાજ છે એક્સેસાઇજ઼ અને વિજિટેરિયન ખાવાનું. વિદ્યુતની તદુરસ્ત જીવન માં સાકારરાત્મક અસર એના કામ માં પણ નજરે પડે છે. જે અને નોનવેજ ને તેને એના કેરિયરના શરૂવાતમાં છોડી એક પહેલ ઉભી કરી છે કે નોનવેજ ખાવથી બોડી બાણથી નથી અને શરીર બગડે છે.

Advertisement