આ હવસની ભૂખી મહિલા કપડાં બદલવાના બહાને કરતી હતી એવું કૃત્ય, જે જાણીને તમે પણ ચોંકી જશો

ઘણી વખતે એવું બનતું હોય છે કે સ્ત્રી અથવા તો પુરૂષો પોતાની હદ વટાવી નાખતા હોઈ છે.આજે પણ એક એવોજ કિસ્સો સામે આવ્યો છે જેમાં મહિલા પોતાની હવસ ને મટાવવા ના કરવાનું કરી બેસે છે.જો કે આ કિસ્સામાં હવસ ની સાથે સાથે મહિલા નો ઈરાદો બીજો પણ હતો આ મહિલા અવારનવાર અનેક વાર આ વા કામ કરી ચુકી હતી.

તે પોતાની હવસ ને શાંત પાડવા કાઈ પણ કરી શકતી હતી.માટે તેણે એવું કામ કર્યું કે તમે તેને વિચારી પણ નાઈ શકો.અહીં આ કિસ્સામાં મહિલાએ ફેરિયા ને કપડાં લેવાના બને ઘર માં બોલાવી તેની સાથે ના કરવાનું કર્યું હતું. લગભગ આજથી ત્રણ એક દિવસ પહેલા ફેરિયો કૂર્તિઓ ચેક કરવાના બહાને આશ્રામરોડ પર બોલાવીને મહેસાણા પાસેના રિસોર્ટના રૂમમાં લઈ ગઈ. યુવતી ના ઈરાદા મણગણત રીતેજ ખરાબ હતાં. ફેરિયા ને સાથે લઈ જવા પાછળ યુવતી ના બે કારણો હતા. રૂમમાં લઇ જતાં ની સાથે જ યુવતીએ નગ્ન થઈ વેપારીને બાથમાં ભીડયો હતો.

વેપારીએ શારીરિક સંબંધ બાંધવાની સ્પષ્ટ ના પાડી પોતાના કપડાં પહેરી લઈ યુવતી સાથે રિસોર્ટમાંથી બહાર આવી ગયો હતો. ત્યારે યુવતી ની હવસ વધારે વધી ગઈ હતી. રિસોર્ટથી એક કિલોમીટર દૂર હાઈવે પર ફેરિયા ની કાર રોકી નંબર પ્લેટની વગરની બે કાર લઈને આવેલા શખ્સોએ માર મારીને વેપારીને દુષ્કર્મનો કેસ કરવાની ધમકી આપી. ત્યારે યુવતીએ પણ આ ફેરિયાની સાથે થોડા ફોટા પાડી ને તેને વાઈરલ કરવાની ધમકી આપી.

યુવતી નો લોકલ ધંધો જ આ હતો નવા નવા વ્યક્તિઓ સાથે થોડી શારીરિક ટચ ઇમેજ બનાવી ને તેને બ્લેક મેલ કરવાનું આને તેની સાથે પૈસા પડવાવ. ફેરિયા ને ધમકાવતા યુવતીએ કહ્યું કે હું કહું તેમ કર નહી તો તને ફસાવી દઈશ.ત્યારે ફેરિયાએ તેના કપડાં ઉતાર્યા હતા. પરંતુ વધુ એક વખત ફેરિયા દ્વારા સંભોગ માટે ના પાડતા યુવતી રોસે ભરાઈ હતી. ત્યારે યુવતીએ પોતાની ગેંગ ના માણસો ને બોલાવી ને ફેરિયા ને ફોસલાવી ને તેની સાથે પૈસા પડાવ્યાં હતા.

જ્યારે ફેરિયા એ યુવટી ને સ્પષ્ટ રીતે સબંધ બનાવવા ની ના પાડી ત્યારે યુવતી એ તેનાં પાર બળજબરી કરવાની પણ કોશિશ કરી હતી.યુવતી એટલા હદે હવસ ની ભૂખી હતી કે તે દિવસ લગભગ ત્રણ વખત આ રીતે નવા લોકો ને પોતાની જળ માં ફસાવતી અને પોતાની હવસ મતે એટલે તેને બ્લેક મેલ કરી તેની પાસે થી પૈસા પડાવતી હતી.જોકે હાલમાં આ યુવતી અને તેની ગેંગ ની ધરપકડ કરવામાં આવી છે અને તેમને આ જીવન કારાવાસ સજા આપી છે.ગુજરાત માં દિવસે ને દિવસે બળજબરી ના કિસ્સામાં વધારો થતો જાય ત્યારે હીરા માટે સૌથી પ્રખ્યાત શહેરના માં એક એવો કિસ્સો બન્યો છે જેણે લોકોને ચોંકાવી દીધા છે. ગોડાદરામાં એક વિધવા પર તેના પતિના કહેવાતા કાકાએ હુમલો કરી દીધો છે.

બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.વિધવાને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરીને કાકાએ મહિલા પર છરીથી હુમલો કર્યો હતો. જે બાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.નરાધમ કાકા સસરાએ પોતાનીજ વહુ ને ના બક્ષી.

આ કિસ્સો સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા ગોડાદરા ખાતે એક વિધવા બે સંતાન સાથે રહે છે. પાંચ વર્ષ પહેલા હીરાના ધંધા સાથે સંકળાયેલા તેના પતિનું નિધન થયું હતું. પતિના અવસાન બાદ પતિના કહેવાતા કાકા અવાર-નવાર મહિલાના ઘરે આવતા હતા.કાકાની પત્નીનું અવસાન થતા તેઓ વિધવાના પરિવાર સાથે જ રહેવા આવી ગયા હતા.શરૂઆતમાં કાકા પરિવાર સાથે રહેવાની સાથે સાથે મહિલાના બાળકોની સારસંભાળ રાખતા હતા. સમય જતાં કાકા વ્યસનના રવાડે ચડી ગયા હતા. જે બાદમાં કાકા ઘરે આવીને મહિલા સાથે ગાળાગાળી કરતા હતા અને મહિલાને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતા હતા.

દરરોજની આવી ઘટનાઓ બાદ મહિલાએ કંટાળીને 181 હેલ્પલાઇન નંબર પર ફોન કરીને અભયમની ટીમની મદદ માંગી હતી. સાગા કાકા સસરાએજ પોતાની ભત્રી જી ને બક્ષી નહીં એક પણ વખત તેના વિશે વિચાર્યું ના હતું.મહિલા અભયમ નો તાપસ માં થયો ખુલાસો. અભયમની ટીમે મહિલાના ઘરે પહોંચીને તેને પરિસ્થિતિ વિશે માહિતી મેળની હતી. આ દરમિયાન મહિલાએ પતિના કહેવાતા કાકા સાથે રહેવા ન માંગતી હોવાની વાત કરી હતી. જે બાદમાં અભયમની ટીમની સમજાવટ બાદ કાકા ઘરેથી સામાન લઈને નીકળી ગયા હતા. જોકે, આ ઘટનાથી કાકા ઉશ્કેરાઇ ગયા હતા.

મહિલા જ્યારે ઘરમાં એકલી હતી ત્યારે તેઓ પરત આવ્યા હતા અને મહિલા પર ચપ્પુથી હુમલો કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગેની જાણકારી સ્થાનિક લોકોને મળતા સ્થાનિક લોકોએ 108 ની મદદથી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી.મહિલાની ફરિયાદના આધારે પોલીસે કાકા સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. હેવાનીયત આટલા હદ સુધી વધી શકે છે તે ક્યારેય વિચાર્યું નહતું પોતાનાજ જ્યારે હદ પાર કરી શકે ત્યારે હવે બીજા લોકો સાથે સારી અપેક્ષા રાખવી એ કઈ રીતે થાય.