Home Ajab Gajab આ પાગલ લોકોના જુગાડ જોઈ તમે પણ કહેશો કે “દુનિયામાં આવી નોટો...

આ પાગલ લોકોના જુગાડ જોઈ તમે પણ કહેશો કે “દુનિયામાં આવી નોટો પણ છે” જુઓ ફોટા

છોકરીઓના પાગલપનથી અમુક એવી દિલચસ્પ તસવીરો આપણને ક્યાંક ને ક્યાંક તો જોવા મળી જ જાય છે, અને આપણે તેમને જોયા પછી હસવાનું પણ રોકી શકતા નથી અને ખુબજ હસુ આવવા લાગે છે, અને અમુક લોકોએ તે જોયું જ નથી હોતુ અમે અમુક લોકોએ આવું હકીકતમાં પણ જોયું હશે.

Advertisement

1. તમે છોકરીઓને બાથ ટબમાં નહાતાં જરૂર જોઈ હશે પણ, બાથ ટબમાં નુડલ્સ સાથે નહાતાં પહેલી વાર જોઈ હશે.

2. મને તો લાગે છે જરૂર આ મિકેનિકલ એન્જીનીયરની છોકરી છે, હા એટલેજ તેનું દિમાગ વધારે કામ કરે છે અને આટલું સાહસ પણ કરે છે.

3. જુઓ તો ખરા આ છોકરી ટાયરો સાથે શુ કરી રહી છે, આ તો મને પણ સમજમાં નથી આવતું.

4. ફોટા પડાવવાની ઉતાવળમાં આ છોકરીએ પોતાનું ખાવાનું પણ બગાડી નાખ્યું.

5. છોકરીઓ ગમે ત્યાં હોય પણ તે સેલ્ફી લેવાનું છોડતી નથી, તેમજ આજે પણ આ મહિલા તેના દોસ્તને મળવા માટે જેલમાં આવી હતી, અને તેને જેલમાં પણ તેના દોસ્ત સાથે સેલ્ફી લેવાનું છોડ્યું નહીં.

6. અરે અમે તમને આ બતાવવાનું તો ભૂલી જ ગયા, આ છોકરીનું કારનામું તો જુઓ આવી તો કંઈ ફેશન હોતી હશે.

7. મને તો આજે જ ખબર પડી કે છોકરીઓ સેલ્ફી લેવામાં આટલી બધી એક્સપર્ટ કેમ હોય છે, આવી રીતે પણ સેલ્ફી લઈ શકાય છે એવું તો તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય.

8. આ છોકરીએ તો ખરો જુગાડ કર્યો, જો તમને પણ ગમે છે તો તમે પણ આવી હેયર સ્ટાઇલ બનાવો.

9. આ મહિલાને બાળપણ યાદ આવી રહ્યું છે કે શુ.

10. દરેક સમસ્યાનો ઉકેલ તો હોય છે જ, અમુક લોકોએ સિંગલ લોકો માટે પણ કાર બનાવી દીધી.

11. પરીક્ષામાં તમે રડી તો શકો છો, પણ શાંતિથી પેપરમાં આવું કોણ લખીને આવે છે.

12. પ્રેમ હંમેશા જવાન રહે છે.

13. અરેરે આવો તો કંઈ પ્રેમ હોતો હોય.

14. શુ ખાટલો પણ ઉડી શકે છે, આવું તો પહેલી વાર જોયું ભાઈ.

15. જ્યારે પરીક્ષામાં કશુજ ના આવડે ત્યારે આવુજ થાય છે, શુ તમારે પણ આવું જ થાય છે.

16.આ કેવો જુગાડ કરી નાખ્યો ભાઈ, આખા ગામને બેસાડવાનું છે કે શુ.

17. આ તસ્વીરમાં સોફા ઝાડના ડ્રેગન જેવું લાગી રહ્યું છે.

18.સોફા પર રાખેલ આ ઓશિકાને જોઈને એવું લાગી રહ્યું છે કે, ઘરના બધા જ ઉંદર સોફા પર આવી ગયા છે.

19. ઉકળતા સમયે આ ઈંડુ ફાટી ગયું હતું અને ફાટયા પછી આ ઈંડુ એકદમ સુંદર ગોકળ ગાય જેવું લાગે છે.

20. આ હકીકતમાં છે કે પછી જુઠ્ઠું તમે પણ વિચારી રહ્યા હશે, પણ ખરેખરમાં આ સાચું છે.

21. આ તસ્વીરને પહેલી વાર જોતાજ કોઈપણ વ્યક્તિ હેરાન થઈ જશે, પણ હું તમને જણાવી દઉં કે આ સીડીની પાછળ કોઈ નદી નથી પણ, કારીગરીથી બનાવેલી એક તસ્વીર છે.

22. આ ઝાડને ભલું કોણ કિસ કરી શકે, તેને જોઈ ને જ બીક લાગે છે.

23. આ સોફામાં તો માણસ અને કૂતરું બંને સુઈ ગયા છે, પણ માણસનું માથું ક્યાં ગાયબ થઇ ગયું.

24. બબલની અંદર આ બાળક ખૂબ જ સુંદર લાગી રહ્યું છે.

25. આ કેળું ક્યારથી બતક બનવાનું શીખી ગયું ભાઈ.

26. અરેરે, આ ભાઈ ઊંધું દૂરબીન રાખીને શું જુએ છે એજ ખબર નથી પડતી.

27. આરામ માટે શુ કર્યું આ ભાઈએ જુઓ તેની કરામત.

28. આ મહિલા તો કંઈ અલગ અંદાજમાં જ પેપર વાંચી રહી છે, કે કંઈક બીજું કરી રહી છે.

29. આ બસનું તો નામ પણ વિચારીને રાખ્યું લાગે છે, ચોક્ક્સ તમે પણ આવું નામ પહેલીવાર સાંભળતા હશે.

30. આ કેવો જુગાડ કર્યો ભાઈ, આ ભાઈની હરકત પણ જોવો કંઈક અલગ જ છે.

31. હવે આ જ જોવાનું બાકી રહી ગયું હતું, જોવો આ ભાઈએ કેવી કરામત કરી મોબાઈલને દીવાલ પર લગાવી દીધો.

32. અરે, આ કાળિયાને પાછો સેન્ડલ પહેરવાનો શોખ થયો.

દુનિયાના આવી અગરી નોટો ઘણી ઓછી જોવા મળે છે મારા ખ્યાલ તમને આ ફોટોઓ જોઈ ને હસવું તો 100 આવ્યુ જ હશે.

Advertisement