આ છે દુનિયાનો સૌથી અમીર રાજા,સંપત્તિ જાણી આખો ચાર થઈ જશે.

આજે અમે તમને દુનિયા ના 10 સૌથી અમીર રાજા ના વિશે માહિતી આપવાના નાછે જેનામની પાસે ભારતની 58 દૌલત છે ખાલી 1 રાજા પાસે છે દુનિયામાં ઘણા એવા પણ રાજા હતા.જેમની પસે પોતાના દાદા પર દાદા ની દૌલત પર તેવો રાજા બન્યા હતા આજે અમે તમને જણાવા જઈ રહ્યા છે દુનિયાના સવથી અમીર રાજા વિશે

Advertisement

1.ભૂમિબોલ અદુલ્યાદેજ, થાઇલેન્ડ.

સાહિ પરિવારોમાં સવથી વધારે સંપત્તિ થાઇલેન્ડનો રાજા ભૂમિબોલ અદુલ્યાદેજે આશરે 30 બિલિયનની સંપત્તિ છે તેમાં રાજધાની બેંગકોકમાં ત્રણ હજાર એકર જમીનનો પણ છે.ભૂમિબોલનું 13 ઓક્ટોબર 2016 ના રોજ અવસાન થયું હતું હવે તેનો પુત્ર વજીરોલોંગકોર્ન થાઇલેન્ડનો રાજા છે.

2.હસનલ બોલકીયા ,બ્રુનેઇનો સુલતાન.

દક્ષિણ-પૂર્વ એશિયાના નાના દેશ બ્રુનેઇના સુલતાન હસનલ બોલીકિયા આ લિસ્ટમાં બીજા નંબરે આવે છે 2011 માં તેમની સંપત્તિ 20 અબજ ડોલર હોવાનો અંદાજ હતો.

3.સાઉદી શાહ, સાઉદી અરેબિયા નો રાજા.


જ્યારે ફોર્બ્સની આ સૂચિ બહાર આવી ત્યારે સાઉદી અરેબિયાની લગામ શાહ અબ્દુલ્લાના હાથમાં હતી અને તે સમયે તેની સંપત્તિ 18 અબજ ડોલર હતી.સાઉદી અરેબિયાના રાજા હવે સલમાન છે અને હાલના વર્ષોમાં તેલના ની કિંમતમાં ઘટાડાના કારણે તમને ઘણું નુકસાન થયું છે.

4. ખલીફા બિન ઝાયદ અલ નહ્યાન, અબુ ધાબી.

તે સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ છે ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ ખલિફા બિન ઝાયદ અલ નહ્યાન ને જોડે 15 અબજ ડોલરની સંપત્તિ હોવાનો અંદાજ છે.

5. મોહમ્મદ બિન રશીદ અલ મકખૂમ, દુબઇ.

સંયુક્ત અરબ અમીરાતના વડા પ્રધાન અને દુબઇના આમિર શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકખૂમ સવથી અમીર શાહી વ્યક્તિઓમાં પાંચમા ક્રમે છે તેમની પાસે 4 બિલિયનની ડોલર સંપત્તિ હોવાનો અંદાજ છે.

6. હંસ એડમ બીજા, લિક્ટેસ્ટાઇન.

ફોર્બ્સના જણાવ્યા મુજબ લિચટેનસ્ટેઇનના પ્રિન્સ હંસ એડમ પાસે 2011 માં 3.5 અબજ ડોલરની સંપત્તિ હતી તેઓ તેમના ભવ્ય આર્ટ કલેક્શન માટે પણ જાણીતા છે જે લિકેન્સ્ટાઇન મ્યુઝિયમમાં જોઇ શકાય છે.

7. હમાદ બિન ખલીફા અલ થાની, કતાર.

તેઓ કતારના ભૂતપૂર્વ આમિર અને કતારના શાહી પરિવારના સભ્યો અલ થાની છે ફોર્બ્સ દ્વારા 2011 માં ફૉલ્સ એ 2.4 અબજ ડોલરની સંપત્તિ હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો.

8. પ્રિન્સ આલ્બર્ટ દ્વીતીય મોનાકો.

ફોર્બ્સનો અંદાજ છે કે નાના યુરોપિયન દેશ મોનાકોના પ્રિન્સ આલ્બર્ટની 2011 માં એક અબજ ડોલરની સંપત્તિ હતી તેમાં મોન્ટે કાર્લો કેસિનો અને ઓપેરા ડી મોંટે કાર્લોનો ચલાવતી કંપની નો પણ સમાવેશ છે.

9. શાહ કરીમ અલ-હુસિની,ફ્રાન્સ.

ફ્રાન્સના પાંચમા આગા ખાન તરીકે ઓળખાતા શાહ કરીમ અલ-હુસેની કોઈ પણ પ્રદેશ પર શાસન નથી પરંતુ તે શિયાની નિઝારી શાખાના ઇમામ છે અને તેના લાખો અનુયાયીઓ છે તેની પાસે 800 મિલિયન ડોલરની સંપત્તિ છે અને તે તેની લક્ઝરી માટે જાણીતા છે.

10. ઓમાનનો સુલતાન, ઓમાન.

સૌથી

ધનિક રાજાઓની યાદીમાં દસમા ક્રમે ઓમાનના સુલતાન કબુઝ બિન સૈદ અલ સૈદ છે જેમની પાસે 700 મિલિયનની સંપત્તિ હોવાનું કહેવામાં આવે છે.

Advertisement