આ છે બૉલીવુડ ની ઝીરો ફિગરવાડી હસીનાઓ, એક વાર તસવીરો જોઈ લેશો તો પાણી પાણી થઈ જશો

જુના જમાનામાં હિરોઇનોની ફિગર કરતા વધારે ધ્યાન તેમની એક્ટિંગ પર આપવામાં આવતું હતું પરંતુ હવે એક્ટિંગ કરતા વધારે ધ્યાન ફિગર પર રહે છે. મોટી હીરોઇનને કોઈ પસંદ નથી કરતું.તેથી જ હિરોઇન ઝીરો ફિગરની પાછળ પાગલ હોય છે. કેટલાકે તો ઝીરો ફિગરના ચક્કરમાં વજન એટલું ઓછું કરી લીધું છે કે લોકોએ તેમની મજાક ઉડાવવાનું શરૂ કર્યું હતું. તમારો પરિચય કરાવીએ બોલીવુડ આવી 5 અભિનેત્રીઓનો સાથે જેઓ તેમની ઝીરો ફિગરના કારણે હેડલાઈન્સમાં રહે છે.

Advertisement

કરીના કપૂર ખાન

જો એમ કહેવામાં આવે કે ઝીરો ફિગર ટ્રેન્ડની શરૂઆત કરીનાએ કરી હતી તો તે ખોટું નહીં થાય. 2008 માં આવેલી ટશનમાં કરીના કપૂરે પોતાની ઝીરો ફિગર કરી દીધી હતી, આ બાદ સામાન્ય છોકરીઓથી લઈને સેલિબ્રિટી સુધી ઝીરો ફિગરનો ક્રેઝ વધવા લાગ્યો હતો.આમ તો કરિના એક બાળકની માતા બન્યા પછી પણ ખૂબ જ મેન્ટન છે અને તેની ફિગર આજે પણ બિલકુલ પરફેક્ટ છે.

દીપિકા પાદુકોણ

તેના લગ્નને લઈને હાલમાં હેડલાઇન્સ બનાવી રહેલ દીપિકાની ગણતરી પણ બોલીવુડની ઝીરો ફિગરવાળી હિરોઇનમાં થાય છે. દીપિકાએ એક સમયે વેનિટી ફેયર નામની એક ફેશન મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યા હતા અને તે ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયા હતા.તે ફોટોશૂટમાં દીપિકા ખૂબ પાતળી લાગી રહી હતી.આ ફોટાઓ પર કેટલાક લોકોએ તેમને યોગ્ય ખાવા અને પીવાની સલાહ પણ આપી દીધી હતી.

લિસા હેડન

લિસા હેડનની ફિગર પણ જોરદાર છે.અભિનય કરતાં વધારે તે તેના ફિગરને કારણે હેડલાઇન્સ આવતી રહી છે.લિસાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે ક્યારેક બેડોલ ફિગરને કારણે તેમણે લોકો ખરાબ કૉમેન્ટ સાંભળવી પડી હતી.પરંતુ હવે તે સેક્સી ફિગરની મલ્લિકા છે.તે થોડા મહિના પહેલા જ માતા બની છે.પરંતુ તે તરત જ પછી લિસા તેના જૂના આકારમાં આવી ગઈ.

અનેરી વૈઝાની

અભિનેત્રી અનેરી વૈજાની છેલ્લી વખત સોની ટીવી સીરિયલ બેહદમાં જોવા મળી હતી.થોડા દિવસો પહેલા અનેરીએ સોશ્યલ મીડિયા પર તેનો એક ખૂબ જ બોલ્ડ ફોટો મૂક્યો હતો. જેમાં તેની ઝીરો ફિગર સ્પષ્ટ દેખાઈ રહી હતી. જો કે કેટલાક ચાહકોએ ખરાબ કૉમેન્ટ્સ પણ કરી હતી.

મૌની રોય

મૌનીએ હાલમાં જ અક્ષય કુમારની સાથે ફિલ્મ ગોલ્ડથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.ટીવીની તે હોટ નાગીન પણ તેની ફિગર લઈને ચર્ચામાં રહી છે. મૌનીએ થોડા મહિનામાં ઘણું વજન ઘટાડયું છે. મૌની વર્કઆઉટ કરતી વખતે તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. હવે તે નાના પડદાની સાથે મોટા પડદાનો પણ જાણીતો ચહેરો બની ગઈ છે.

Advertisement