આજથી લઈને આખું 2020 આરાશીઓ પર સ્વયંમ શનિ દેવ રહેવાનાં છે પ્રસન્ન, ધારેલા તમામ કામ થશે પૂર્ણ

આજે શનિદેવ ની કૃપાથી બાર રાશિઓ ને અઠળક લાભ થવાનાં છે.શનિ માટે એવું કહેવાય છેકે શનિ હમેશાં તેમના પ્રકોપ માટેજ વધું ચર્ચિત હોય છે શનિ ના પ્રકોપ થી ભલભલા ની દશા ને દિશા બગડી જાય છે ત્યારે આજે શનિ દેવની બારે બાર રાશીઓપર કૃપા થઈ છે અને આ કૃપાથી આ જાતકો ને ખુબજ લાભ થવાનો છે.

Advertisement

મેષ રાશિ.મેષ રાશિ ના જાતકો માટે શનિદેવ ખુબજ સારા સમાચાર લાવી રહ્યાં છે.આ રાશિના નવમા ભાવમાં શનિ માર્ગી થશે.ધર્મ અને ભાગ્યના ભાવમાં શનિની ચાલ બદલાતા તમારુ ભાગ્ય સૂર્યની જેમ ચમકી ઊઠશે.તમે ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો.અધૂરા કામ પૂરા કરવામાં જીવ લગાવી દેશો.આ ગાળામાં તમને ક્ષમતા કરતા વધારે ધન મળી શકે છે.ભાગ્યનો પૂરેપૂરો સાથ તમને મળશે.

વૃષભ રાશિ.વૃષભ રાશિ માટે શનિદેવ ના સંકેત છેકે બહાર નીકળતાં પેહલાં ધ્યાન રાખવું જોઈએ.વૃષભ રાશિના આઠમા ભાવમાં શનિ માર્ગી થઈ રહ્યા છે.આવામાં તેમને મૃત્યુ સમાન કષ્ટમાંથી મુક્તિ મળશે, ધનલાભ થશે.નોકરીમાં આવતી અડચણો સમાપ્ત થશે. કામના સ્થળે તમારે અનુકૂળ માહોલ ઊભો થશે. સંતાનને કષ્ટમાંથી છૂટકારો મળશે. ફસાયેલા પૈસા મળી શકે છે.

મિથુન રાશિ.મિથુન રાશિ માટે શનિદેવ ધનલાભ લાવી શકે છે.મિથુન રાશિના જાતકોના સાતમા ભાવમાં શનિ માર્ગી થઈ રહ્યા છે.આ સ્થાન જીવનસાથી, પાર્ટનરશિપ, લગ્નજીવનનું સ્થાન છે. શનિના માર્ગી થવાથી જીવનસાથી સાથેનું મનદુઃખ દૂર થશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.નવા પાર્ટનરની સિદ્ધિ તમને ગર્વ અપાવશે.

કર્ક રાશિ.શનિદેવ ની કૃપાથી કર્ક રાશિનાં એવા જાતકો જેમના લગ્ન નહીં થયાં તેવા જાતકોને લગ્ન યોગ બની રહ્યો છે.આ રાશિના છઠ્ઠા ભાવમાં શનિ માર્ગી થઈ રહ્યો છે. આ રોગ અને શત્રુનો ભાવ છે.તમને કોઈ લાંબા સમયથી કોઈ રોગ હેરાન કરતો હશે કે કોઈ શત્રુ પરેશાન કરતો હશે તો તેમાંથી મુક્તિ મળશે. તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. કામકાજ માટે થનારી યાત્રા સારા ફળ આપશે.

સિંહ રાશિ.શનિ સિંહ રાશિના પાંચમા ભાવમાં માર્ગી થશે.આ સ્થાન સંતાન, ઉચ્ચ શિક્ષા અને પ્રેમનું સ્થાન છે. પાર્ટનર સાથે લાંબા સમયથી ઝઘડો ચાલતો હશે તો તે દૂર થઈ શકે છે. સંતાન સુખ પ્રાપ્ત થાય.સંતાન પ્રાપ્તિની અપેક્ષા રાખનાર લોકોને ગુડ ન્યુઝ મળશે. આ ગાળામાં તમે સારી બચત કરી શકશો.

કન્યા રાશિ.કન્યા રાશિના ચોથા ભાવમાં શનિ માર્ગી થવા જઈ રહ્યો છે.આ સુખ, ઘર, જમીન અને માતાનો ભાવ છે.તમને આ ગાળામાં સુખની પ્રાપ્તિ થશે.માતાને લઈને તમે ઘણા સમયથી ચિંતામાં હશો તો હવે સમય આવી ગયો છે કે આ ચિંતા દૂર થાય.

તુલા રાશિ.તુલા રાશિના ત્રીજા ભાવમાં શનિ માર્ગી થશે. આ સ્થાન પરાક્રમ, નાના ભાઈ-બહેનનો ભાવ છે. જો તમારે નાના ભાઈ-બહેન સાથે વિવાદ ચાલતો હોય તો તે સૂલઝાવી શકશો. આ ગાળામાં તમારા ખર્ચમાં વૃદ્ધિ થઈ શકે છે.આથી સમજી વિચારીને ખર્ચ કરો અને બિનજરૂરી ખર્ચ કરવાથી દૂર રહો.

વૃશ્ચિક રાશિ.

આ રાશિના જાતકોના બીજા ભાવમાં શનિ માર્ગી થવા જઈ રહ્યો છે. તમારો કોઈની સાથે ઝઘડો ચાલતો હશે તો તે સમાપ્ત થશે. પરિવારમાં બધા સાથે તમારા સંબંધો મધુર બનશે. તમને મોટો ધનલાભ થઈ શકે છે. વારસાગત સંપત્તિમાં મળનારા લાભમાં થોડો વિલંબ થયો હશે તો તે હવે પૂરો થશે.

ધન રાશિ.શનિ તમારી જ રાશિમાં માર્ગી થવા જઈ રહ્યા છે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો મહેસૂસ કરી શકશો. નોકરીમાં લાભ મળશે.ભાઈ-બહેનનો પૂરેપૂરો સાથ સહકાર મળી શકશે.કામકાજની દૃષ્ટિએ ઉન્નતિનો યોગ બની રહ્યો છે.

મકર રાશિ.મકર રાશિના જાતકોને ખરાબ સમાચાર માડી શકે છે.મકર રાશિ માટે શનિ બારમા ભાવમાં માર્ગી થઈ રહ્યા છે.આ ગાળામાં શત્રુઓથી તમને હેરાનગતિ થઈ શકે છે.પૈસાના ખર્ચમાં વધારો થઈ શકે છે જેને કારણે માનસિક ચિંતાઓમાં વૃદ્ધિ થાય.જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે.વિરોધીઓ તમારા પર હાવી રહે એવું પણ બને.

કુંભ રાશિ.

આજે શનિદેવ ની કૃપાથી ધાર્યા કામ પાર પડી શકે છે.શનિદેવ કુંભ રાશિના અગિયારમા ભાવમાં માર્ગી થશે.તેને આવક, ઈચ્છાપૂર્તિનું સ્થાન માનવામાં આવે છે. જો તમારી ઈચ્છા ઘણા સમયથી અધૂરી હશે તો તે પૂરી થશે.નોકરી બદલવાનું વિચારતા હશો તો સારી તક મળશે.આ ગાળામાં તમારી વૃદ્ધિ થશે.

મીન રાશિ.

મીન રાશિ માટે શનિ દેવની કૃપા વરદાન થી કમ નથી.મીન રાશિના જાતકો માટે શનિદેન દસમા ભાવમાં માર્ગી થઈ રહ્યા છે.આ સ્થાનને કર્મ ભાવ કહેવાય છે.શનિને કારણ કામનું પ્રેશર ઘટશે.માનસિક રાહત મળશે.નોકરી કરનારા જાતકોના કામથી બૉસ ખુશ રહેશે. આ ગાળામાં તમને જબરદસ્ત ધનલાભ થવાની શક્યતા છે

Advertisement