એક શો દરમિયાન મલાઈકા અને મોડેલ ઉજ્જ્વલા, વચ્ચે ઝગડો, જાણો એવું તો શું થયું અહીં…

તમને ખબર છે કે મલાઈકા અરોરા એક સફળ અભિનેત્રી છે તમને જણાવી દઈએ કે એક શો દરમિયાન મલાઈકા અરોર અને મોડેલ ઉજ્જ્વલા વચ્ચે ઝગડો થયો હતો અને એનું મોટું કારણ છે મલાઈકા નો પૂર્વ પતિ અરબાઝ ખાન.

એક રિપોર્ટ અનુસાર પોપ્યુલર રિયાલિટી શો MTV સુપર મોડલ ઓફ ધ યર આ મહિનાથી શરૂ થાય છે. શોમાં મલાઈકા અરોરા, મિલિંદ સોમણ અને મસાબા ગુપ્તા જજની પેનલમાં છે અને આમાં મોડલ ઉજ્જવલા રાઉત મેન્ટર તરીકે જોવા મળી રહી છે અને આ શો દરમિયાન ઘણી અભિનેત્રીઓ અહીં ઉપસ્થિત રહી છે અને ટોચના લોકો પણ આ શોમાં આવે છે.

તમને જણાવીએ કે ઝગડા નું મુખ્ય કારણ એ હતું કે અરબાઝ ખાન અને ઉજ્જ્વલા એ બન્ને એક બીજા સાથે સોલિસીયલ મીડિયા એટલે કે ઇન્સ્ટાગ્રામ પર રોજ વાત કરે છે અને આ બધું મલાઈકા ને ગમતું નથી. આ બધું જે અરબાઝ અને ઉજ્જ્વલા વચ્ચે જે સંબંધ છે એ મલાઈકા ને પસંદ નથી.

તમને જણાવી દઈએ કે અરબાઝ ખાન અને મલાઈકા અરોરાએ 2017ના મે માં મહિનામાં છુટાછેડા લીધા હતા અને મલાઈકા અરોરા એક સફળ અભિનેત્રી પણ છે જાણી ને આશ્ચર્ય થશે કે મલાઈકા અને અરબાઝ ખાન આજે પણ એકબીજા વિસે ખોટું નથી બોલતા.

આ ઝગડો થયા બાદ ઉજ્જવલા કહે છે કે તે ધ મોસ્ટ ટોક્ડ અબાઉટ પર્સન બનવા માગે આજ કારણે તેણે અરબાઝ સાથે શું વાતો કરી તે ક્રૂ મેમ્બર્સને કહ્યું હતું. હવે તમને શો વિસે જણાવીએ તો આ શો માં 10 દેશો માંથી અલગ અલગ મોડેલ્સ સામેલ થશે અને દરેક વખેત કઈ અગલ કરવામાં આવશે. આ શો ઘણી મોટી હસ્તીઓ પણ સામીલ થવાની છે.

તમને જણાવી દઈએ કે મલાઈકા ફિટનેસ માટે પણ જાણીતી છે અને બોલિવુડ એકટ્રેસ મલાઇકા અરોરા સતત સોશિયલ મિડીયા અને ગ્લેમર્સ વર્લ્ડમાં છવાયેલી રહે છે અને હાલમાં મલાઈકા અરોરા અર્જુન કપૂર સાથે રિલેશનમાં છે.