અહીં આવેલી છે “નેશનલ પોલીસ એકેડમી” જ્યાં તૈયાર થાય છે દેશનાં બહાદુર આઇપીએસ.

નેશનલ પોલીસ એકેડમી જ્યાં તૈયાર થાય છે દેશ ના બહાદુર સુરક્ષા ની વાત આવે ત્યારે,નિશ્ચિત રૂપે ભારત માં સેના પછી પોલીસનું નામ લેવામાં આવે છે. જેમ સેનાના સિપાહી સરહદ પર તૈયાર થઈને દુશમનોથી દેશની રક્ષા કરે છે, બસ એવી રીતે પોલિસ સીમાની અંદર રઇને લોકોની રક્ષા કરે છે. જેવી રીતે દેશને ખતરો બીજા દેશ કે દુશ્મનઓથી છે, એટલો જ ખતરો દેશની અંદર રહીને ગુનાહને અંજામ આપનારા ગિરિહોથી પણ હોઈ છે.આવાજ ગિરિહો પર નજર રાખવા માટે અને કોઈ મોટી ઘટનાને અંજામને રોકવા માટે પોલીસ સેનાને તૈયાર રહેવું પડે છે.

Advertisement

પણ તમે જાણો છો કે દેશની અલગ અલગ જગ્યાએ પોલિસનું નેતૃત્વ કરવાવાળા અધિકારી તૈયાર ક્યાં થાય છે. જો તમારા મગજમાં નેશનલ પોલીસ એકેડમી નું નામ આવે છે તો તમે એકદમ સાચા છો. તો આવો જાણીએ કે આ સંસ્થાન કેવી રીતે બન્યું અને એમાં કોની ભૂમિકા મહત્વની છે. 1947 માં આઝાદ થયા પછી આપડો દેશ ધીરે -ધીરે પ્રગતિના રસ્તે વધવા લાગ્યો.સરકાર સરહદથી લઇને દેશની આંતરિક સુરક્ષાને મજબૂત કરવામાં લાગી હતી.

આ ક્રમમાં એજ સમયે ડેપ્યુટી રહેલા સરદાર વલ્લભભાઈ પટેલને એક નવા સંસ્થાનની રચનામાં તેમની અહમ ભૂમિકા નિભાવી હતી.એમનું માનવું હતું કે દેશમાં આખા ઇન્ડિયાની સ્થાપના થવી જોઈએ,તો દેશને શ્રેષ્ઠ અધિકારી મળે.આગળ એ એના માટે સફળતાપૂર્વક રહ્યા તો 1948માં ભારત ને નૅશનલ પોલિસ એકેડમી ના રૂપ માં નવું સંસ્થાન મળ્યું.જાણીને આશ્રય થશે કે નેશનલ પોલીસ એકેડમીનું ગઠન રાજસ્થાનના માઉન્ટ આબુમાં થયુ.પછી એને હૈદરાબાદમાં ફરી સ્થાપિત કર્યું.

હૈદરાબાદમાં સ્થિતિ સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ એકેડમી માં જવું એટલું સહેલું નથી.ભારતની સૌથી મોટી અને કડક પરિક્ષા યુપીએસસી પાસ કર્યા પછી આ સંસ્થાન ના દરવાજા જુવાનો માટે ખુલે છે યુપીએસસી સિવિલ સેવા પરિક્ષામાં મળતા ટકાના આધારે કેડેટ સંસ્થાનના આધારે પસંદગી કરે છે.

જે કેડેટ આઇપીએસ સેવા પસંદ કરે છે.એમને અહીંયા ટ્રેનિંગ લેવાનું ફરજીયાત હોઈ છે. એના પછી શરૂ થાય છે એમને ટ્રેનિંગ,જેને પુરી કર્યા પછી એમને દેશની અલગ-અલગ જગ્યા એ પોસ્ટ મળે છે. સાંભળવામાં બોવ સહેલું લાગે છે,પણ સાચુ તો એ છે કે આ એટલુ સહેલું નથી. કહેવામાં આવે છે કે અહીંયા દાખલ થયા પછી કેડેટ્સને બહારની દુનિયા એક દમ ભૂલવી પડે છે.એક વર્ષ સુધી કમર તોડવાવાળી આ ટ્રેનીંગમાં કેડેટ્સને કોઈ પણ મુસીબતથી લડવાની તાલીમ આપવામાં આવે છે. કડી ટ્રેનિંગનું.એક કારણ આ પણ છે કે આઈપીએસ અધિકારી ને પોસ્ટ મળ્યા પછી આખા રાજ્યમાં કોઈ એક જિલ્લામાં પોલિસ ફૉર્સને લીડ કરવાનું હોય છે કેટલી વાર તો એમને ખાસ ટ્રેનિંગ માટે વિદેશ પણ મોકલવામાં આવે છે.

“સત્ય,સેવા અને સુરક્ષા”ના નારા કોઈ પણ સંસ્થાને પોતાનું જ એક સૂત્ર હોઈ છે.આ સૂત્ર જ સંસ્થાનની સૌથી મોટી ઓળખાણ હોઈ છે.સુત્રના દામથી જ બહાદુર કેડેટ્સ મેદાનમાં દુશમનો ને હરાવા કુદી જાય છે. ઠીક એવી રીતે જ ઈન્ડિયન આર્મીના રેજીમેન્ટ ના યુદ્ધનું એક સૂત્ર હોઈ છે. ભારતીય સેનાના આ સુત્રોજ સેનાની તાકાત વધારે છે.જ્યારે દુશ્મન આ સૂત્રને એમની તરફ ખેચિને જાય ત્યારે દુશમનો ની રુવાંટી પણ કંપી જાય છે.આજ કારણ છે બધી રેજીમેન્ટ સેના ને અલગ અલગ સૂત્રો આપવામા આવ્યા છે. એવી જ રીતે આ એકેડમીનું સુત્ર છે સત્ય સેવા અને સુરક્ષા.

એટલે એક આઇપીએસ માટે જરૂરી છે કે એ સમાજમાં સત્યનો સાથ આપે,ગુનેગારો ને જેલ સુધી પોહચાડે અને એમના કર્તવ્યનું પાલન કરે એમાં પણ અહમ એ વસ્તુ કે એ સમાજની જનતાને સુરક્ષા પ્રદાન કરે એકેડમી ના સુત્રોથી એ સાબિત થાય છે કે એકા આઈપીએસના ખભા પર સમાજની કેટલી મોટી જવાબદારી હોઈ છે.દર વર્ષે પાસિંગ આઉટ પરેડમાં પાસ થનારી આઇપીએસ અધિકારીઓને આ ત્રણ જરૂરી વાક્યનું નિષ્ઠાથી પાલન કરવાનું કહેવામાં આવે છે.

સૌથી દિલચસ્પ નેશનલ એકેડમીનું ગીત પણ છે “લોહે જેસી હિંમત,લોહે સા ઝસ્બા આપના આંખોમે લિયે ચલતે હૈ હમ લોહ પુરુષકા સપના. આ ગીતને પાસિંગ આઉટ પરેડ દરમિયાન કેડેટ્સ એક સ્વરમાં ગાઇ છે. “મહિલા અધિકારીઓ”એ વગાડ્યો ડંકો દેશમાં એમતો પુરૂષ અને સ્ત્રીઓની બરાબરી માટે રાત દિવસ બબાલ ચાલતી હોય છે,પણ જોવા જઈએ તો સચ્ચાઈ અલગ જ છે કેટલા વર્ષો પહેલા કહેવામાં આવતું હતું કે સ્ત્રીઓ માટે નોકરી ઠીક નથી.આ નોકરી ફક્ત પુરૂષો માટે છે. પણ નેશનલ પોલીસ એકેડમી માં ના ખાલી સ્ત્રીઓ આઇપીએસ અધિકારી બનવાની ટ્રેનિંગ લે છે પણ ઉંચી જગ્યા પર પોહચીને પણ દેશની સેવા કરે છે.

એટલું જ નઇ જે સંસ્થાનનો પાયો લોખંડી સરદાર વલ્લભભાઇ પટેલ એ મૂકી હતી.એ સંસ્થાનની દોરી સાચવાનું યોગદાન પણ મહિલાઓ ને મળ્યું હતું 1979ની બેચની આઇપીએસ સ્ત્રી અધિકારી અરુણા બહુગુણા ને સંસ્થાનની પ્રથમ મહિલા ડાયરેક્ટર બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું.

એજ સમયે એકેડમીની દોરી 1986ની બેચ એક સ્ત્રી અધિકારી ડીઆર ડોલે બર્મન ના હાથમાં છે.કદાચ એ જ કારણ છે કે પોલીસ સર્વિસમાં દર વર્ષે છોકરીઓનું રુજાન વધી રહ્યું છે અને દેશમાં વધારે સંખ્યામાં છોકરીઓ આઇપીએસ ની ટ્રેનિંગ માટે પસંદ કરવામાં છે છે જે દેશ માટે ગૌરવની વાત છે.નેશનલ પોલીસ એકેડમીમાં દર વર્ષે બહાદુર આઇપીએસ અધિકારી આપી રહ્યા છે,જે દેશના ખૂણા ખૂણામાં આંતરિક સુરક્ષાને મજબૂત બનવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.જો તમને પણ સંસ્થાનથી જોડાયેલી કોઈ જરૂર વાત ખબર પડે તો અમને જરૂરથી જણાવજો.

Advertisement