આજે અખંડ ભારતનાં શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 69 પુણ્ય તીથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ કહ્યું એવું કે જાણી તમે પણ ચોંકી જશો.

સરદાર વલ્લભભાઈ પટેલ ને લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે.અને તેમને અનેક સારા કામ કર્યા છે.સરદાર પટેલ ભારત દેશ ને આઝાદ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.સરદાર વલ્લભભાઈ પટેલ સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી હતા. સરદાર પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ ગુજરાતના કરમસદમાં થયો હતો.અને તેમનું મૂળ વતન કરમસદ છે.દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલનો જન્મદિવસ ઉજવાય છે.અને હાલમાં સરદાર પટેલની 69મી પુણ્યતિથિ ને PM મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.તો આવો જાણીએ કે નરેન્દ્ર મોદીએ આ પ્રસંગ દરમિયાન શું નિવેદ આપ્યું હતું.

ભારત દેશના વડપ્રધાન નરેન્દ્ર મોદી આજે રોજ ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની આજે 69 મી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની પુણ્યતિથિ દરમિયાન શ્રદ્ધાંજલિ પાઠવી હતી.અને નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે ભારત દેશ માટે ગણું બધું યોગદાન મહત્વનું રહ્યું છે. આજે સરદાર વલ્લભભાઈ પટેલની 69 મી પુણ્યતિથિ આ પ્રસંગ દરમિયાન PM મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવવા માટે હાજર રહ્યા હતા.અને ભારત દેશ માટે સરદાર પટેલ ખૂબ મોટું યોગદાન આપ્યું છે.ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ હતા.

દેશની આઝાદીમાં વલ્લભભાઇ પટેલનું મહત્વનું યોગદાન છે.અને તેમને ભારત દેશ ને આઝાદ કારાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.પણ શું તમે જાણો છો કે વલ્લભભાઇ પટેલને સરદારની પદવી કેવી રીતે મળી.વર્ષ 1928માં ગુજરાતના બારડોલીમાં સત્યાગ્રહ થયો હતો જેનું નેતૃત્વ વલ્લભભાઇ પટેલે કર્યું હતું.અને તેમને આ સત્યાગ્રહમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, આ મુખ્ય રીતે ખેડૂતોનું આંદોલન હતું અને તેમને ખેડૂતો ના તારણ હાર તરીકે પણ ઓળખવામાં આવે છે.

સરદાર વલ્લભ ભાઈ પટેલ પહેલા થી જ ખેડૂતોના તારણહાર તરીકે ઓળખવામાં આવતા હતા અને તેમને ખેડૂતો માટે અનેક કામ કર્યા હતા.વર્ષ 1928માં ગુજરાતના બારડોલીમાં સત્યાગ્રહ થયું હતું જેનું નેતૃત્વ વલ્લભભાઇ પટેલે કર્યું હતું, તે સમયે પ્રાંતિય સરકાર ખેડૂતો પાસેથી ભારે મહેસૂલ વસૂલ કરતી હતી અને ખેડૂતો ને ન્યાય આપ્યો હતો. સરકારે મહેસૂલમાં 30 ટકાનો વધારો કર્યો હતો. જેના કારણે ખેડૂતો અત્યંત પરેશાન હતા અને ખેડૂતો મુશ્કેલીમાં આવી ગયા હતા.વલ્લભભાઇ પટેલે સરકારનો કડક વિરોધ કર્યો.

અને સરકારે આ આંદોલનને ખત્મ કરવાના પ્રયાસમાં અનેક કઠોર પગલાં ઉઠાવ્યા.પરંતુ અંતમાં વિવશ થઈને સરકારને પટેલની આગળ નમવું પડ્યું અને ખેડૂતોની માંગ પૂરી કરવી પડી. આમ સરદાર વલ્લભભાઈ પટેલ એ ખેડૂતો ને ન્યાય અપાવ્યો હતો.બે અધિકારીઓની તપાસ પછી મહેસૂલ 30 ટકાથી ઘટાડીને 6 ટકા કરાયું. આને ખેડૂતો ને મુશ્કેલીમાંથી બહાર નીકાળ્યા હતા. બારડોલી સત્યાગ્રહની સફળતા પછી ત્યાંની મહિલાઓએ વલ્લભ ભાઇ પટેલને ‘સરદાર’ની પદવી આપી. આને બસ ત્યારથી જ સરદાર વલ્લભભાઈ પટેલ ને ‛સરદાર’ તરીકે ઓળખવામાં આવ્યા હતા.

આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ પહેલા અંગ્રેજો નો ગુલામ હતો અને અંગ્રેજો ભારત દેશ પર રાજ કરતા હતા. દેશ સ્વતંત્રતા પહેલા અલગ-અલગ રાજ્યોમાં વહેંચાયેલો હતો અને અલગ અલગ રાજ્યો હતા. લોહપુરુષ સરદાર પટેલે 562 રજવાડાનું ભારતમાં એકીકરણ કરાવ્યું હતું અને 563 રજવાડા ભેગા કર્યા હતા. ભારતનો જે નકશો બ્રિટીશ સરકારે બનાવ્યો હતો, તેની 40 ટકા જમીન આ રજવાડા પાસે હતી.

અને રજવાડાઓ આ 40 ટકા જમીન ના મલિક હતા. આઝાદી પછી આ રજવાડાને ભારત અને પાકિસ્તાનમાં વિલય અથવા તો સ્વતંત્ર રહેવાની તક આપવામાં આવી. સરદાર પટેલે પોતાની દૂરદર્શિતા, ચાલાકી અને ડિપ્લોમેસીની મદદથી આ રાજ્યોનો ભારતમાં સમાવેશ કરાવ્યો હતો અને 562 રજવાડાઓ ને ભેગા કરી રાજ્યોની ભારતમાં સમાવેશ કરાવ્યો હતો. હૈદરાબાદના નિઝામ ઉસ્માન અલી ખાન આસિફે સ્વતંત્ર રહેવાનું નક્કી કર્યું. નિઝામે નિર્ણય કર્યો કે તેઓ ન તો ભારત અને ન તો પાકિસ્તાનમાં સામેલ થશે.

સરદાર પટેલે હૈદરાબાદના નિઝામને કાઢી મૂકવા માટે ઓપરેશન પોલો ચલાવ્યું. વર્ષ 1948માં ઓપરેશન પોલો એક ગુપ્ત ઓપરેશન હતું. આ ઓપરેશન દ્વારા નિઝામ ઉસ્માન અલી ખાન આસિફને સત્તાથી અપમાનિત કરી કાઢી મૂકાયો અને હૈદરાબાદને ભારતનો ભાગ બનાવવામાં આવ્યું. આમ સરદાર પટેલ એ ભારત ને આઝાદ કરાવવામાં ખૂબ જ મોટો ભાગ ભજવ્યો હતો અને ખેડૂતો માટે પણ એનક સારા કામ કર્યા હતા. જેથી તેમને ‛સરદાર’નું બિરુદ પણ મળ્યું હતું.