આજથી આ રાશીઓના જાતકો થઈ જાવ સાવધાન,આવતા પાંચ મહિના સુધી રહેવાનો છે તમારાં પર શનિનો પ્રકોપ,

શનિ મહારાજ 26 ડિસેમ્બરથી વૃશ્ચિક રાશિમાંથી નીકળીને ધન રાશિમાં આવ્યાં હતાં.ત્યારે હવે ધન રાશિમાંથી વક્રી થઈને શનિ પાછા મંગળની રાશિ વૃશ્ચિકમાં આવ્યાં છે.આ રાશિમાં શનિ પાંચ મહિના સુધી રહેશે.અર્થાત્ આવનારા 5 મહિના સુધી શનિ મહારાજ વૃશ્ચિક રાશિમાં રહીને બધી જ રાશિના લોકોને પ્રભાવિત કરતા રહેશે.જેમાં મોટાભાગની રાશિઓ પર શનિ નો પ્રકોપ થવાનો છે ત્યારેઆ રાશિઓ ને હવે સેજ ચેતીને રહેવું જોઈએ.

મેષ રાશિ.શનિથી પ્રભાવિત થનાર રાશિઓમાં સૌથી પહેલી રાશિ મેષ છે.ધન રાશિમાં શનિ આવ્યા બાદ આ રાશિના જાતકો સાડા સાતીથી મુક્ત થઈ ગયા હતા.પરંતુ ફરી એકવાર તેમણે શનિની સાડા સાતીના ત્રીજા ચરણનું ફળ ભોગવવું પડી શકે છે.સાડાસાતીના પ્રભાવને કારણે આ રાશિના જાતકોને સ્વાસ્થ્ય સંબંધી તકલીફ પડી શકે છે.કામના સ્થળે દબાણ વધે. તમારે થોડા દિવસ યાત્રાઓ પણ કરવી પડી શકે છે.ખર્ચા વધશે અને બચતમાં ઘટાડો થશે.જો કે સારી વાત એ છે કે તમે ભૂતકાળમાં કરેલા સંઘર્ષ અને પરિશ્રમ તમને સારુ ફળ આપશે.સાડાસાતીના ત્રીજા ચરણના પ્રભાવમાં હતા તે ફરીથી સાડાસાતીના બીજા ચરણના પ્રભાવમાં આવી જશે.આવનારા પાંચ મહિના તમારા માટે ઉતાર-ચડાવ વાળા રહેશે.આ દિવસોમાં મહેનત અનુસાર પરિણામ ન મળતા હતાશા થઈ શકે છે.

વૃષભ રાશિ.શનિથી પ્રભાવિત થનાર રાશિઓમાં બીજું નામ મિથુન રાશિ છે.મિથુન રાશિના જાતકો જાન્યુઆરીથી સાડાસાતીના બીજા ચરણના પ્રભાવમાં હતા તેમને હવે સાડાસાતીના પ્રથમ ચરણનું ફળ ભોગવવું પડશે.કામના સ્થળે તથા પારિવારિક વિષયોને લઈને તમે ગડમથલમાં રહો.સગાસંબંધીઓ સાથે મતભેદ થઈ શકે છે.શત્રુઓ અને વિરોધીઓથી બચીને રહેવું.ખર્ચ પર કાબુ રાખવો.ભાગ્યનો સાથ ન મળવાથી દરેક વસ્તુમાં તમારે વિશેષ પરિશ્રમ કરવો પડશે.શમીવૃક્ષ કે ખીજડાના વૃક્ષની પૂજા કરવાથી ઘરમાં શનિદેવનો પ્રકોપ ઓછો થઈ જાય છે.શનિ વૃશ્ચિક રાશિમાં આવ્યો હોવાથી મિથુન રાશિના જાતકો થોડા સમય માટે સાડા સાતીની અસરમાંથી મુક્તિ અને શાંતિનો અનુભવ કરી શકશે.

મિથુન રાશિ.શનિથી પ્રભાવિત થનાર રાશિઓમાં ત્રીજી અને છેલ્લી વૃશ્ચિક રાશિ છે.રાશિના જાતકો માનસિક રીતે હેરાન-પરેશાન રહેશે.જીવનમાં એકાએક કેટલીક ઘટનાઓ બનતા તેઓ મુશ્કેલીમાં મૂકાઈ શકે છે.સંતાન સંબંધી વિષયો અને પ્રેમ પ્રસંગના મામલાઓમાં અવરોધ આવી શકે છે.ધનનો બગાડ થઈ શકે છે.નજીકના સંબંધીઓ સાથે મનદુઃખની શક્યતા છે.કાર્યક્ષેત્રમાં વિરોધીઓનો સામનો કરવો પડી શકે છે.નોકરી વ્યવસાયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.ઉપરી અધિકારીઓ સાથે તાલમેલ રાખવો અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું.આગામી દિવસો માં કોઈ પણ કાર્ય કરતાં પહેલાં સાવધાની રાખવી જોઈએ.કોઈપણ કાર્યમાં શરૂઆત કરતાં પહેલાં વિચારી ને કરવું જોઈએ.

હવે વાત કરી લઈએ જે રાશીઓના દિવસ સારા જવાના છે એટલે કે તેમને આની કોઈ અસર થવાની નથી.

કર્ક રાશિ.ગહન શોધ,જ્ઞાન તેમજઆધ્યાત્મનાં અગત્યનાં કાર્યોમાં ગહન શોધનો યોગ.કર્મકાંડ આધ્યાત્મ સંબંધીકાર્યોમાં મન લાગ શે.આ રાશિ માટે શનિનું પરિવર્તન શુભ પુરવાર નહિં થાય.તમારે કોઈની સાથે દુશ્મનાવટમાં વૃદ્ધિ થશે,ધન હાનિ ના યોગ બની રહ્યા છે.શનિ મંદિરમાં સરસવનું તેલ નાંખી 6 વાટ કરી દીવો પ્રગટાવો.આમ કરવાથી અંગત જીવનમાં વિવાદો ઓછા થશે.આજે કાર્ય વેપારમાં પ્રગતિનો દિવસ છે, આજે જે નિર્ણય લેશો તેમાં સફળતા મળશે.આજે રોકાણ માટે સારો દિવસ છે,આજે વેપારમાં કોઈ નવા નિર્ણય લઈ શકો છો.આજે ભવિષ્યમાં લાભ થશે,નસીબ 90 ટકા સાથ આપશે.

સિંહ રાશિ.તમારા કાર્યોની સમાજમાંપ્રશંસા થશે. યાત્રા થઈ શકે છે.ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓ થી મુલાકાત થશે.દામ્પત્ય સુખમાં કમી આવશે.નવા સંબંધ બની શકશે.કન્યા રાશિ માટે આવકના નવા નવા સ્રોત ખૂલશે. જે લોકોના લગ્ન નથી થયા તેમના માટે વિવાહનો સંજોગ ઊભો થશે.શનિ મંદિરમાં વડના પાનની માળા અર્પણ કરો. પરિવારમાં કજિયા કંકાસમાંથી મુક્તિ મળશે.આજે કર્મ કરતા જાઓ,બાકી બધુ ભાગ્ય પર છોડી દો.આજે ધનલાભ,કાર્યો માં સફળતા અને સન્માનમાં વધારો થશે.વિદ્યાર્થીઓને આજે સારા સમાચાર મળી શકે છે.મહિલાઓ માટે આજનો દિવસ શુભ છે.નસીબ 95 ટકા સાથ આપશે.

કન્યા રાશિ.તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે.સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે.ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે.સામાજિકક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે.તુલા રાશિના લોકો માટે કારકિર્દીમાં પોઝિટિવ ફેરફાર આવી શકે છે. આવક વધવાના યોગ છે.ઉપાય માટે ઘરના મંદિરમાં તલના તેલમાં ત્રણ દીવા કરો.આમ કરવાથી ધનહાનિ નહિ થાય.આજે ખોટા વિવાદ અને ઈજાના કારણે ચિંતા જોવા મળી શકે છે.આજે કોઈની બાબતમાં માથું મારશો નહીં.આજે કામ પર ધ્યાન આપજો અને પરિવારના લોકોનો સહયોગ મળશે.આજે કોઈ દૂરનો સંબંધી તમારી ચિંતાનું કારણ બની શકે છે.આજે સાવધાન રહેજો અને નસીબ 55 ટકા સાથ આપશે.

તુલા રાશિ.મિત્ર સહયોગ નહીં કરે.વેપાર-વ્યવસાયમધ્યમ રહેશે.કુટુંબનું વાતાવરણ નિરાશાજનક રહેવાથી ઉત્સાહ ઘટશે.વધુ ખર્ચ ન કરવો.આ રાશિના જાતકો માટે શનિનું પરિવર્તન શુભ નથી.તમારે કોઈની સાથે દુશ્મનાવટ વધી શકે છે.બીમારીને કારણે સ્ટ્રેસ વધશે.શનિ મંદિરમાં લોબાનનો ધૂપ કરો.આમ કરવાથી અકસ્માત થવાની શક્યતા ઘટી જશે.આજે પ્રિય વ્યક્તિનો સહયોગ મળશે,રોકાયેલા કાર્યો પૂરા થશે.આજે જોખમી રોકાણોમાં લાભ થશે.દિવસે પરિવારની સાથે આનંદમાં સમય પસાર થશે.આજે વ્યસ્ત રહેશો અને મહેનત કરવાથી મન પ્રસન્ન રહેશે.આજે નસીબ 86 ટકા સાથ આપશે.

વૃશ્ચિક રાશિ.સ્નેહીજનથી મુલાકાત થશે.કાર્યોમાં ઉન્નતિ થશે.સ્ફૂર્તિ અને જોશ રહેશે.ધાર્મિક બાબતે રુચિ વધશે. કોઈવ્યક્તિગત સમ સ્યા રહી શકે છે.તમારા માટે આ પરિવર્તન શુભ રહેશે.આધ્યાત્મિક ઝુકાવ વધશે અને આવકના નવા સ્રોત ખૂલશે. તેલમાં પોતાનું પ્રતિબિંબ જોઈ શનિ મંદિરમાં તેલનું દાન કરો.તેનાથી માનસિક તણાવ ખતમ થઈ જશે.આજે રોકાયેલુ ધન મળશે,અચાનક શુભ સમાચાર જોવા મળી શકે છે.આજે વિરોધીઓ તમારાથી દૂર થશે.આજે કોઈ અજાણ્યા લોકો પર ભરોસો કરશો નહીં.જીવનસાથીનો પૂરો સહયોગ મળશે.આજે ભોજનમાં સાવધાની રાખજો અને નસીબ 80 ટકા સાથ આપશે.

ધનુ રાશિ.બુદ્ધિના ઉપયોગથી કાર્યમાંવૃદ્ધિ થશે.શત્રુઓથી હાનિ થવાની આશંકા રહેશે. કાયદાકીય બબતોમાં સફળતા મળશે.આ રાશિ માટે પણ શનિનો ઉદય શુભ રહેશે.તમને ધનલાભ થશે.જગ્યા બદલવાથી વિશેષ ફાયદો થશે.પક્ષીઓને અડદની દાળનું ચણ નાંખવાથી મોટો ફાયદો થશે.આ ગાળામાં સ્વાસ્થ્ય સારુ રહેશે.આજે તમારી બુદ્ધિથી કાર્યો સફળ થશે અને વિચારીને બુદ્ધિ-બળનો પ્રયોગ કરજો.આજે દૂરની યાત્રા ટાળજો.આજે વાહન ધીમેથી ચલાવજો.કોઈ અજાણ્યા લોકો પર ભરોસો કરશો નહીં.આજે જમીન અથવા પૈસા સંબંધિત બાબત ટાળજો.નસીબ 60 ટકા સાથ આપશે.

મકર રાશિ.માનસિક અસ્થિરતા દૂર થશે.જમીન,વાહન મશીનથી લાભ પ્રાપ્તથશે. સામાજિક કાર્યોથી માન-સન્માન મળશે.આ રાશિઓ માટે શનિના ઉદય બાદ પ્રવાસના યોગ ઊભા થશે.આવકમાં વધારો થઈ શકે છે.ગરીબને ઉનના કપડા દાન કરવાથી વિશેષ લાભ થશે.આજે વાણી પર નિયંત્રણ રાખજો,આજે વાદ-વિવાદમાં પડશો નહીં.આજે તમને તે વ્યક્તિ દગો આપશે કે જેના પર તમે સૌથી વધુ ભરોસો કરો છો. આજે ઘરની બહાર જતા પહેલા ભગવાનના દર્શન કરજો. આજે દુર્ઘટનાથી સાવધાન રહેજો.નસીબ 62 ટકા સાથ આપશે.વ્યવસાય અથવા વ્યાપારી વર્ગ નું જાહેર સમર્થન પ્રાપ્ત કરવા માટે અવિરતપણે કામ કરવું પડશે.પૈસાના ખર્ચની શક્યતા રહેશે.

કુંભ રાશિ.તમે દુશ્મનની કૂટનીતિ ના શિકાર બની શકો છો.તમે વ્યવસાય અને નાણાકીય સંદર્ભમાં આવેલી આકસ્મિક મુશ્કેલી ઓના કારણે મુશ્કેલી અને તનાવમાં રહી શકો છો.પૈસાના ખર્ચની શક્યતા રહેશે.નવા વ્યવસાય વિશે યોજના બનશે. લગ્નજીવનમાં વૈવાહિક મધુર્યતા બની રહેશે. પ્રેમ લગ્ન માટે વિવાદો નો સામનો કરવો પડશે.આજે,તમારે ગુણવત્તા અને પ્રદર્શન પર ભાર મૂકવો પડશે.તમારા ઊંડા અને તીવ્ર વિચારો તમને બધી સમસ્યાઓનો સામનો કરવામાં મદદ કરશે.તમે સફળતાથી ખુશ રહેશો.નાની નાની વસ્તુઓનો તણાવ રહેશે.આરોગ્યથી પીડાવું શક્ય બનશે.પ્રમ જીવન સારું રહેશે.આજે તમે કેટલાક ખાસ સંબંધોને મજબૂત કરવાનો પ્રયત્ન કરશો.મિત્રો સાથે બેસીને કરિયર ના કોઈ મામલા પર વાતચિત્ત કરો.તમારા કેટલાક આવશ્યક કાર્યો આજે પૂર્ણ થશે.આર્થિક પક્ષ અસ્થિર થઈ શકે છે.

મીન રાશિ.જે લોકો નોકરી શોધે છે તેઓને એક મોકો મળશે.તમારે આજે કોઈપણ પ્રકારના વિવાદમાં પડવું તમારે બચવું જોઈ એ.આજે તમે કોઈ પ્રકારના વિચારોમાં ખોયા રહી શકો છો,આનાથી તમારો ખાસ મોકો તમારા હાથ માંથી નીકળી શકે છે.આવકના સ્રોતમાં સ્થિરતા રહેશે.રાજકારણના લોકો તેમના ઉચ્ચ નેતાઓને તેમની ક્રિયાઓથી ખુશ રાખશે. જીવનમાં પ્રેમ બન્યો રહેશે આરોગ્ય સુખ માં પ્રસન્નતા બની રહેશે.આર્થિક લાભો માટે તકો મજબૂત રહેશે.તમારી સુખ સુવિધાઓ વધશે. આજે ઓફિસનું વાતાવરણ થોડું અલગ હોઈ શકે છે,જેનાથી તમને થોડી સમસ્યાઓ મહેશુંસ થઈ શકે છે. રાજકારણમાં સફળતા પ્રાપ્ત થશે.વ્યવસાય કરવા વાળા લોકો માટે આજ નો દિવસ પ્રગતિશીલ છે.આરોગ્ય નબળા થઈ શકે છે,પરિણામે,તમે યોગ્ય રીતે કામ કરવાથી થાકી શકો છો.