બૉલીવુડ ની આ સાત સુપર સ્ટાર મહિલાઓ જેમનાં બિંદાસ એટીટ્યુડ એ બદલી નાખી આખા સમાજ ની વિચાર ધારણ.

21 મી સદીમાં વુમન પાવર શબ્દેએ મોટો છલકાવ કર્યો છે. વિશ્વભરની મહિલાઓએ તેમની શક્તિ અને સ્થિતિ બતાવી. આપણા દેશમાં પણ મહિલાઓએ ઘણા મહત્વના હોદ્દા પર પહોંચીને સાબિત કરી દીધું છે કે તેઓ કોઈથી કમ નથી અને જ્યાં સુધી બોલિવૂડની વાત છે ત્યાં સુધી મહિલાઓની શક્તિ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોવા મળી હતી. મહિલાઓ હંમેશા પોતાની કેરિયર પોતેજ બનાવે છે અને અમુક તેમના પરિવાર તરફથી મળેલું ધન બરાબર છે. જે હંમેશા પ્રભુત્વ ધરાવે છે. જ્યારે લોન હિરોઇનોના આધારે ફિલ્મો હિટ બની રહી છે, ત્યારે પણ તે કમાણીના મામલે પુરુષ અભિનેતાઓથી પાછળ નથી. એટલું જ નહીં, બોલિવૂડની કેટલીક અભિનેત્રીઓ પણ છે, જે ફક્ત રિલમાં જ નહીં, પરંતુ વાસ્તવિક જીવનમાં પણ ખૂબ જ બોલ્ડ અને કૂલ હોય છે અને તેઓ કોઈ ડર વગર પોતાનું મન બોલી લે છે. તેઓ તેમની શરતો પર જીવન જીવે છે. ચાલો અમે તમને એવા 7 બોલીવુડ સુપરસ્ટાર્સ સાથે પરિચય કરાવીએ જેઓ એકદમ મસ્ત છે.

Advertisement

૧. કંગના રાણાવત.

મહિલાઓ સુપર સત્ર માં સૌથી આગળ પડતું નામ આવે છે કંગનાનું. કંગના એ જોરદાર અભિનેત્રી છે. કંગના એ એક બહાદુર અને નીડર માનવામાં આવે છે. નેપોટિઝમ થી લય ને સંઘર્ષ માટે તેને એવી ક્યાંક વાતો કરી છે જે જે હિંમત કોઈ મહિલામાં નય હોય.કંગના પાર ગમે તેટલા ખોટા આક્ષેપો લાગ્યા છે પણ તેવોએ કોઈ દિવસ મીડિયા સામે પોતાનો ચેહરો છુપાવ્યો નથી. પણ હંમેશા એનો સામનો કર્યો છે દરેક વાર તેવોએ ધગધગ તો જવાબ આપ્યો છે. પણ કંગના ના મીડિયા એ પૂછેલા જવાબો નો પોતાના કરિયર નો વિચાર કાર્ય વગર તાબડતોડ સામનો કર્યો છે અને પોતાને વિશ્વાશ હતો કે મારા કેરિયર પાર કોઈ પ્રભાવ પાડવાનો નથી.

૨. પ્રિયંકા ચોપરા.

બૉલીવુડ ની પ્રખ્યાત અભિનેતી પ્રિયંકા ચોપરા લખો મિહિલાઓના દિલ માં રાજ કરે છે. પ્રિયંકાએ સાબિત કર્યું કે તેઓમાં કંઈક કરી બાતાવું. પ્રિયકા એ લોકોનો વિચાર કર્યો નથી. એક વાર પ્રિયકા ની એક ફોટો વાયરલ થયેલો તેમાં તેવો તલી થઈ ગયેલી નજરે પડે છે પણ પ્રિયંકાએ તે નો જવાબ મીડિયાને જોરદાર જવાબ આપી ચૂપ કરવી દીધી હતી. પ્રિયકાએ ફક્ત બોલિવૂડ માં નય પણ હોલિવુડ માં પણ પોતાની સરતો પર કામ કરે છે.

૩. સુષ્મિતા શેન.

પુરાણી સુષ્મિતા સેને બોવાજ નાની ઉમરમાં એક બાળક ની માં બની બધાની ચોંકાવી નાખ્યા હતા. કુંવારી હોવા છતાં તેવોએ એક બાળક ગોદ લય પોતાના સાહસ અને સંગર્ષ નો પરિચય આપ્યો હતો. આ વાત તો ઠીક પણ તે તેના અંદાજ માં એની સામે આંગળી કરનાર ને બોલતી બંધ કરી દે છે. વારંમવાર પૂછવામાં આવતો પ્રશ્નો જે કે લગ્ન કેમ નહિ કરતા પણ આ વાત નો કોઈ ફરક પડતો નથી. સુષ્મિતા પોતાનું જીવન એ રીતે જીવે છે કે એ ખુદ પોતાની બોસ છે.અને લોકોના બોલવા પાર કોઈ ફરક પડતો નથી.

૪. શબાનાં આજ઼મી.

મહિલા લીડર હિરોઈન શબાના આજ઼મી ખાલી સ્ક્રીન પ્રજા નહિ પણ પોતાની રિયલ લાઈફ માં પણ તે હોર્ટ છે.પણ અસલ જીવનમાં આવી છે ફાયર જેવી મોવિસ માં પિતાની સેક્સયુઅલ બોડી બતાવી દીધી છે. એ વાત ની શબાના ને ખબર હતી કે આ શિન જોય બધા ચાહકો તેમના પર વિરોધ ઉઠાવશે પણ આ વાતો થી તેવોને કોઈ જાત નો ફર્ક પડવાનો નોહ્તો. પોતાની અસલ જીવન માં પણ પોતાના જીવન નો વિચાર કાર્ય વગર પોતાના મન આધારિત જાવેદ અખ્તર જોડે લગ્ન કરી લીધા.

૫. રેખા.

સુપરસ્ટાર કલાકાર રેખાનું જીવન બોલિવૂડ માં સફળ બન્યું. પણ એના રિયલ લાઇફ માં એટલીજ તકલીફ રહી.પોતાના લગ્ન ને લય ને હંમેશા મીડિયા અને તેના ચાહકો તેને પ્રશ્નો કરતા રહ્યા. બીજા પતિંના આત્મ હત્યા કરવાના કારણ રેખાં ને ગણાવે છે. પણ આ વાતો નો કોઈ પ્રક્રિયા કરી નથી અમિતાભ ને સાથે પોતાનો સબન્ધ હોય કે પછી અત્યાર સુધી પોતાની માંગમાં સિન્દૂર ભરવાની વાત હંમેશા એને હેરાન કરે છે. પણ રેખા પોતાના અવાર નવાર એવો વિવાદો ને પાર કરી પોતાની લાઈફ માં આગળ વધતી ગઈ.

૬. સોનાક્ષી સિન્હા.

દબંગ મહિલા સોનાક્ષી પણ લોકો શું કહે છે એના પર ધૈયાન આપતી નથી.સોનાક્ષી નું માનવું છે કે દરેક મનુષ્ય એ પોતાના જીવન ને પ્રેમ કરવો જોઈએ. તે કામે તેવો દેખાવ હોય, સોનાક્ષી એના પોતાના જીવન માં જે કોઈ દખલ બાજી કરે એને છોડતી નથી અને પલ્ટી ને જવાબ આપનારી એક યોદ્ધા લેડી છે. તેયારે તો કમલ આર ખાન ના વિવાદિત ઘટના નો જવાન એમનીજ ભાષામાં સોનાક્ષી એ કહ્યું હતું કે “કમલ આર ખાન મહિલાઓની ઈજ્જત નથી કરતા એટલા માટે આમને ઊંધા વૃક્ષ પર લટકાવી દેવા જોઈએ અને ચાર થપ્પડ મારવી જોઈએ.

૭. કલ્કી કોચલીન.

કાલ્કી હંમેશ માટે પોતાની મન ની વાત ડર્યા વગર કહી દે છે. ઘણી કમ હિરોઈન હિંમત વાળી હોય છે. કલ્કી નિર્માત, લેખિકા, સામાજિક કાર્યકર્તા પણ છે. કલ્કી ને મોવિસ માં પણ જોરદાર ભૂમિકા ભજવી છે. પોતાની રિયલ લાઈફ માં ગંભીર મુદ્દો પર અવા નિર્ભર રાખે છે.

Advertisement