દુનિયાનાં દસ સૌથી અમિર દેશની લિસ્ટમાં આટલાં નંબરે છે ભારત,સાચુંનાં લાગેતો એક વાર જરૂર જોઈલો.

આ છે દુનિયાના ટૉપ 10 અમિર દેશ સાતમા નંબર પર છે ભારત 5,200 અબજ ડોલરની સંપત્તિ સાથે ભારતને વિશ્વના ટોચના 10 ધનિક દેશોની યાદીમાં સમાવવામાં આવેલ છે તેમ છતાં ભારતીય લોકો ગરીબ છે આનું કારણ અહીંની મોટી વસ્તી છે ન્યૂ વર્લ્ડ હેલ્થ રિપોર્ટ અનુસાર ભારત વિશ્વના સૌથી ધનિક દેશોની યાદીમાં સાતમા ક્રમે છે તે જ સમયે $ 48,700 અબજ ડોલરની સંપત્તિ સાથે અમેરિકા પ્રથમ સ્થાને છે.

Advertisement

આ અહેવાલ મુજબ, છેલ્લા 15 વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર મજબૂત રહ્યો છે પ્રગતિ પણ થઈ છે છતાં માથાદીઠ ધોરણે પ્રતિ વ્યક્તિ આધાર પર ભારતીય ગરીબ છે આ રહી 10 દેશોની સૂચિ.

1.અમેરિકા 48 700 અરબ ડૉલર અમેરિકા પાસે આટલા ડૉલર હોવાને કારણે તેને પ્રથમ ક્રમે મુકવામાં આવ્યું છે.

2.ચીન 17 300 અરબ ડૉલર ચીન પાસે અમેરીકા કરતા ઓછી સંપત્તિ છે.

3.જાપાન 15 200 અરબ ડૉલર.

4.જર્મની 9 400 અરબ ડૉલર.

5.બ્રિટન 9 200 અરબ ડૉલર.

6.ફ્રાન્સ 7 600 અરબ ડૉલર.

7.ભારત 5 200 અરબ ડૉલર.

8.ઇટલી 5 000 અરબ ડૉલર.

9.કેનેડા 4 800 અરબ ડૉલર.

10.ઓસ્ટ્રેલિયા 4 500 અરબ ડૉલર.

Advertisement