એશિયા ની સૌથી સેક્સી મહિલાઓની યાદીમાં આ અભિનેત્રી થઈ સામીલ, જાણો કોણ છે એ.

એશિયા ની આ યાદ દર વર્ષે બહાર પાડવામાં આવે છે અને આ યાદી માં દરેક દેશ ની અભિનેત્રીઓ ને જજ કરવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે આ એશિયાં માં ઘણા સમય થી ચાલી રહ્યું છે.

ટીવી એક્ટર હિના ખાન ને તો તમે ઓળખતાજ હસો આ અભિનેત્રી હાલ માં ટીવી અને બોલિવૂડ માં પણ દેખાય રહી છે તમને જણાવી દઈએ કે હિના ખાન આજે ઘણી અભિનેત્રીઓ ને પાછળ છોડી દીધી છે અને એને એશિયા ની આ સૌથી સેક્સી મહિલાઓ ની યાદી માં સ્થાન મેળવ્યું છે અને એ આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ બાદ ત્રીજા ક્રમે છે.બ્રિટનના એક મેગેઝિને બુધવારે 2019ની ટોપ 50 મોસ્ટ સેક્સીએસ્ટ એશિયન વુમનનું લિસ્ટ જાહેર કર્યું હતું.

અભિનેત્રી હિના ખાન ટીવી ને સાથે બોલિવૂડ માં પણ એનો ખુબ દબ બો છે.એને અત્યાર સુધી ઘણી ટીવી સિરિયલો માં કામ કર્યું છે અને એને એક સફળ અભિનેત્રી પણ કહી શકાય.હિના ખાન નો જન્મ 2 ઓક્ટોબર 1987 માં શ્રીનગર માં થયો હતો.

આ યાદી માં ટોપ 50 ની વાત કરીએ તો પહેલા નંબર પર છે આલિયા ભટ્ટ જે એક એક સફળ અભિનેત્રી કહી શકાય છે એને કલંક, રાજી,જેવી ઘણી ફિલ્મો માં પણ કામ કર્યું છે.અને આ યાદી માં બીજા નંબર પર આવે છે દીપિકા પાદુકોણ અને આ પણ એક સફળ અભિનેત્રી જ છે એને પણ બોલિવૂડ માં અને હોલિવૂડ માં પણ કામ કર્યું છે.

હિના ખાન આ બન્ને બાદ ત્રીજા ક્રમે છે અને હિના ખાને બોલિવૂડ ની ઘણી અભિનેત્રીઓ જેમ કે પ્રિયંકા ચોપરા,કેટરીના કેફ,જેવી મોટી અભિનેત્રી ઓ ને છોડી ને ત્રીજા ક્રમે પહોંચી ગઈ છે.