ઘર બનાવા માટે જરૂર નહીં પડે સિમેન્ટ, રેતી અને ઈંટની જરૂર, જાણો આ ફેક્ટરી કેવી રીતે બનાવે છે ઘર

આજના યુગમાં એક સુંદર ઘર હોવું એ દરેકનું સ્વપ્નું હોય છે.પરંતુ વધતી જતી મોંઘવારીના કારણે અમુક લોકો પોતાનું આ સ્વપ્ન સાકાર નથી કરી શકતા.પરંતુ સુરત ના એક વ્યક્તિ એ એવી ફેક્ટરી ખોલી છે જ્યાં ઘર બનવા માટે સિમેન્ટ,રેતી,અને ઇટની જરૂર નહીં પડે.ઘરનું ઘર એ દરેક વ્યક્તિનું પહેલું અને સૌથી મહત્ત્વનું સ્વપ્ન હોય છે. ઘર કેવું બનાવવું એનો એક પ્લાન દરેકના મગજમાં હોય છે,પણ જ્યારે ઘર ખરીદવા કે બનાવવામાં આવે ત્યારે તેમાં ઘણા બધાં ફેરફાર કરવા મજબૂર થવું પડતુ હોય છે.પરંતુ સુરત ના એક યુવાને એવી ફેક્ટરી ખોલી છે જ્યાં ઘર બનવા માટે સિમેન્ટ, રેતિ, અને ઈંટોની જરૂર નથી પડતી જાણો વિગતે.

ઘર બનવા માટે અનેક માલ સમાન ની જરૂર પડે છે જેવા કે ઈંટો, રેતી, સિમેન્ટ વગેરે આ દરેક વસ્તુ હાલમાં ખુબજ મોગી છે પરંતુ, સુરતના એક યુવાને મોડ્યુલર હોમ નામે એક નવો જ આઈડિયા મૂર્તિમંત કર્યો છે.એટલે કે તમે જેવી કલ્પના કરો છો એવી ડિઝાઇન કે ફેસિલિટીવાળું ઘર હવે ફેકટરીમાં તૈયાર થશે અને તમે જ્યાં ઈચ્છા કરો ત્યાં તે સ્થાપિત કરી શકશો. સુરતના આ વ્યક્તિ એ એવી રીતે ઘર બનાવ્યું છે કે જેમાં પરંપરાગત રીતે કોઈ મટીરીયલ નો ઉપયોગ નથી કરવામાં આવ્યો.

સુરતના એક વ્યક્તિએ બંગલો એક ફેક્ટરીમાં બનાવ્યો છે.બંગલા જેવા લાગતા આ ઘરની ખાસિયત જાણીને આશ્ચર્ય ચકિત થઇ જવાશે.કેમ કે આ બંગલો કોઈ પરંપરાગત મટીરિયલમાંથી નથી બનેલો કે નથી પરંપરાગત ઢબે બનેલો. એટલે સુધી કે આ ઘર બનાવવા માટે નથી તો કોઈ કડિયા રોકવા પડયા કે નથી ઈંટ,રેતી,કે સિમેન્ટ વાપરવી પડી.આ બંગલો બનાવવા માટે સુરતના વ્યક્તિ એ સિમેન્ટ, રેતી, કે ઈંટો નો ઉપયોગ કર્યો નથી.આ બંગલો સંપૂર્ણ પણે ફેક્ટરીમાં બનાવામાં આવ્યો છે.સુરતના આ વ્યક્તિ એ પોતાનું ઘર એક ફેક્ટરીમાં બનાવ્યું છે.જેમાં કોઈ પણ મટીરીયલ નો ઉપયોગ કર્યા વગર બનાવામાં આવ્યું છે.ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવે છે ઘર અને કોઈ પરંપરાગત મટીરિયલમાંથી નથી બનેલો કે નથી પરંપરાગત ઢબે બનેલો જાણો.

હકીકતમાં આ મકાન એક ફેક્ટરીમાં તૈયાર થયેલું છે અને આ નવતર આઈડિયાને મૂર્તિમંત કરનાર કલાકારનું નામ છે અવિનાશ ગોધાણી. સુરતના સચિન ખાતે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અવિનાશ ગોધાણી લોકોના સ્વપ્ન અને કલ્પના મુજબ ના ઘર પોતાની આધુનિક ફેકટરીમાં તૈયાર કરી આપે છે.અને આ બંગલો બનાવવા માટે રેતી,ઈંટો કે સિમેન્ટ નો ઉપયોગ કરવામાં આવ્યો નથી.ઘરને મોડયુલ હોમ તરીકે ઓળખવામાં આવે છે.અને આ ઘર સંપૂર્ણપણે ફેક્ટરીમાં બનાવામાં આવ્યું છે.

આ ઘર સંપૂર્ણપણે ફેક્ટરીમાં બનાવામાં આવે છે.અને આ ઘરમાં કોઈ મટીરીયલ નો ઉપયોગ કરવામાં આવતો નથી. હવે આપણે આશ્ચર્ય ચકિત કરનારા આ ઘરની રચના વિશે જાણીએ.આ ઘરને મોડયુલ હોમ કહેવામાં આવે છે. વિશાળ ઘર વિવિધ 12 મોડયુલમાં તૈયાર થયેલું છે.જેના દરેક મોડયુલ ફેક્ટરીમાં જ બનેલા છે.આ ઘરમાં વપરાયેલા 95 ટકા પાર્ટસ ફેક્ટરીમાં જ તૈયાર કરેલા છે.તમને નવાઈ લાગશે કે આપણા પરંપરાગત મટીરિયલ અને પરંપરાગત પદ્ધતિથી બનેલા મકાનો ભૂંકપના મોટા ઝટકા સામે ટકી શકતા નથી.પરંતુ આ મકાન ખુબજ પ્રયોગ બાદ બનાવામાં આવ્યા છે.આ મકાન 10 ની તીવ્રતા વાળો આંચકો પણ સહન કરી શકે છે.

10ની તીવ્રતા વાળા આંચકાને પણ કરી શકે છે સહન.પરંતુ આ મોડયુલ ઘર 10ની તીવ્રતા વાળા આંચકા સામે પણ અડીખમ રહી શકે એ પ્રમાણે આ ઘર ડિઝાઈન કરેલું છે.આ બનાવવા માટે 100 ટકા લાઈટવેઈટ કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવે છે.જે સંપૂર્ણપણે ઈકોફ્રેન્ડલી છે.એટલા માટે આ ઘર 10 ની તીવ્રતા વાળા આચકા પણ સહન કરી શકે છે.અને આ ઘરને મોડ્યુઅલ હોમ પણ કહેવામાં આવે છે. મોડયુલ હાઉસ બિલકુલ વાતાનુકૂલિત.

આ મોડ્યુઅલ હોમ ની ઘણી બધી ખાસિયતો છે.આ હાઉસ વતાનુકુલીત છે.એટલું જ નહીં, દિવાલ અને સ્લેબમાં અલગ અલગ પ્રકારની કોંક્રિટનો ઉપયોગ કરવામા આવે છે. બીજી વાત એ કે સામાન્ય ઘર કરતાં આ ઘરનું ઓક્સિજન લેવલ ત્રણ ગણું સારુ રહે છે.આ ઘર સાઉન્ડ પ્રૂફ હોય છે.આ મોડયુલ હાઉસ બિલકુલ વાતાનુકૂલિત છે.બહારના ટેમ્પરેચર કરતાં આ ઘરની અંદરનું ટેમ્પેરચર અડધું થઈ જાય છે.આ ઘર સંપૂર્ણપણે ઈકોફ્રેન્ડલી છે અને એનર્જી સેવિંગ કરવામાં મદદરૂપ બને છે.આ પ્રકારનાં ઘર માટેના તમામ મોડયુલ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવે છે પછી, તેને સાઈટ પર લઈ જઈને જોડવામાં આવે છે. આમ આ ઘર સંપૂર્ણપણે ફેક્ટરીમાં બનાવામાં આવે છે. અને તેમાં કોઈ મટીરીયલ નો ઉપયોગ કરવામાં આવતો નથી અને આ ઘરને મોડ્યુઅલ હોમ તરીકે પણ ઓળખવામાં આવે છે.