હનુમાજીના આ મંત્રોથી થઈ જશે દુશ્મનનો નાશ, આ ઉપાયો વાંચીને કરો આ કામ થઈ જશે દુશ્મનની દરેક ચાલ નાકામ

આજ ના સમય માં લોકો ને કોઈ ની પ્રગતિ ગમતી નથી જયારે પણ કોઈ આગળ વધવા ના પ્રયત્નો કરે છેત્યારે ઘણા લોકો એમની ઈર્ષા કરે છે એમના વિસે ખોટું બોલે છે અને એમને નુકસાન પહોંચાડે છે.અને આજ ના સમય માં લોકો ને જીવન માં આગળ વધવા માટે ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે.

Advertisement

 

તમે જીવનમાં જ્યારે પણ કશું સારું કામ કરો છો અથવા ખુશ રહો છો તો તમને જોઈને લોકો ઈર્ષા કરે છે.ઘણા લોકો તો તમારી ખુશીઓમાં એટલી નફરત હોય છે કે એને બરબાદ કરવા માટે મોટા કાવતરા રચવાનું પણ શરૂ કરી દે છે.આવા લોકો ને દુશ્મન કહેવામાં આવે છે,જીવનમાં દરેક નો કોઈ ને દુશ્મન તો જરૂર હોય છે.

ઘણી વાર એ દુશ્મન તમારા કોઈ નજીક નો મિત્ર અથવા તમારા સગા ના રૂપમાં પણ હોઈ શકે છે.એટલા માટે આપણે એમને ઓળખી નહીં શકતા અને એ વારંવાર આપણને નુકસાન પહોંચાડે છે.જો તમારા દુશ્મનનો ની સંખ્યા વધારે હોય તો તે શત્રુ તમારા દરેક કામ મા બાધા ઉતપન્ન કરે છે તો ચિંતા ના કરો. આજે અમે તમને હનુમાનજીના એક એવા મંત્ર બતાવા જઈ રહ્યા છે.જેનો જાપ કરવાથી આવા શત્રુઓનો સફાયો થઈ જાય છે.અને એમની બધી ચાલ ફેલ થઈ જાય છે.

આ મંત્ર ને તમારે એક ખાસ વિધિ થી કરવાનું રહેશે જે આ પ્રકારે છે.તમારે આ મંત્રો નો ઉચ્ચારણ 8 દિવસ સુધી લગાતાર કરવાનો રહેશે,આ આઠ દિવસમાં તમે 27 હજાર વાર આ મંત્ર નો જાપ કરો.અને આઠ માં દિવસે હવન પણ કરવાનું રહેશે.

આ મંત્ર નો જાપ અને હવન કર્યા પછી તમારો દરેક શત્રુ તમારાથી દૂર રહેશે અને તમારું કઈ પણ બગાડી નહીં શકેઆ મંત્ર ની શરૂઆત કરતા માટે તમારે રોજ સવારે જલ્દી ઉઠી સ્નાન કરવું પડશે અને એના પછી હનુમાનજી ની મુર્તિ સામે સરસો ના તેલ નું દિપક પ્રજ્વલિત કરો.

હવે સિંદૂર અને શુદ્ધ ઘી મેળવી ને હનુમાનજીને લગાવો,એના પછી એમને ગુલાબના ફૂલોની માળા ચડાવો સાથે જ વિના ચુના વાળા પાન નો ભોગ લગાવો.એ બધી પ્રક્રિયા કરવા પછી આ મંત્ર નો જાપ કરો.પૂર્વ કપિ મુખાય પંચમુખ હનુમંતે સકલ શત્રુ સહારણાય સ્વાહા.

જો તમે તમારા દુશ્મન થી વધારે પરેશાન છો અથવા એમની સંખ્યા વધારે છે તો તમારે આ મંત્રો આઠ દિવસ ની અંદર 27 હજાર વાર જાપ કરવા પડશે,પરંતુ જો તમારો શત્રુ નાનો મોટો છે અથવા વધારે પરેશાની હોય તો તમે એને 1100 વાર પણ જાપ કરી શકો છો.

પરંતુ તમારે આઠ માં દિવસે એક નાનું હવન પણ કરવાનું રહેશે.આ હવન માં તમારે 270 વાર સરસો ના તેલ ની આહુતિ આપવી પડશે. એ આહુતિ ને દેતા સમય તમે તમારા શત્રુનું નામ મનમાં વિચારોજો તમને નામ ખબર ન હોય તો મારા શત્રુનો નાશ થાય એવુ પણ બોલી શકો છો.તે હવન થયા પછી હનુમાનજીની આરતી કરો અને એમને ચિરોજી ચણા નો ભોગ લગાવો,તે પ્રસાદ તમે તમારા પરિવાર ને વહેંચીને ખાઓ.જો સંભવ હોય તો તમે તમારા દુશ્મન ને પણ કોઈ રીતે ખવડાવો.

આ પુરી વિધિ પછી તમારા દુશ્મનનો ની સંખ્યા જીરો સુધી પહોંચી જશે.એના પછી શત્રુ કયારે તમારા કોઈ કાર્ય માં બાધા નહીં ઉત્પન્ન કરે.આ મંત્ર ખૂબ શક્તીશાળી હોય છે.ઉપર થી હનુમાનજીનો આર્શીવાદ તમારા પર હોય છે.દુશ્મન તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે.હનુમાનજી હમેંશા લોકોના દુઃખ દૂર કરવામાં માનવામાં આવે છે.

એટલા માટે દુશ્મનોથી છુટકારો મેળવા એમની પ્રાર્થના કરવી પણ શુભ માનવામાં આવે છે.જો તમને આ ઉપાય સારો લાગે તો એને બીજાને પણ કહો તેથી તે પણ એનો લાભ લઈ શકે.જો તમે આ મંત્ર ને સારી રીતે કરશો તો તમને તમારા દરેક કામ માં સફળતા મળશે અને કોઇ પણ શત્રુ તમારું કઈ પણ બગાડી નહિ શકે.

Advertisement