હવસખોર પોલીસ કોન્સ્ટેબલ એ મહિલાને કહ્યું,”પૈસાનાં હોય તો મારી સાથે સુઈજા,અને.

પોલીસ ને રક્ષક માનવામાં આવે છે.પરંતુ જ્યારે વાડજ ચિફડા ખાઈ જાય તો પાક ક્યાંથી તૈયાર થવાનો તેવોજ કિસ્સો સામે આવ્યો છે.અહીં એક પોલીસ કર્મી દ્વારા હદ ઓળંગવામાં આવી હતી.જેતપુરના જેપુર ગામે દેશી દારૂનો ધંધો કરતી એક મહિલાની પાસે વીરપુર પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલે હપ્તાના પૈસા ન હોય તો  તું આજે મારી સાથે સુઈ જા  કહી શારીરિક સંબંધની માંગ કરતા મહિલાએ બુમાબુમ કરી મુકતા કોન્સ્ટેબલ ત્યાંથી જતો રહ્યો હતો.

Advertisement

જતા જતા બીભત્સ ગાળો આપ્યાની અને તેણીના પતિના ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપ્યાની મહિલાએ કોર્ટમાં ફરિયાદ કરી હતી.મહિલા નું કહેવું હતું કે આ પોલીસ કર્મી દ્વારા અગાવ પણ તેને ગંદી નજરે થી જોતો હતો.પોલીસ કર્મી જ્યારે પણ અહીં હપ્તો લેવા આવતો ત્યારે ત્યારે તે આ મહિલાને અડપલાં કરતો હતો.

આકીસ્સો સાબિત કરે છે કે દેશ ની મહિલાઓ કોઈ પણ રીતે સુરક્ષિત નથી. જગ્યા કોઈ બી હોય મહિલાઓનું શોષણ બધી જગ્યાએ કરવામાં આવે છે.જેતપુર તાલુકાનવા જેપુર ગામમાં એક દક્ષાબેન દિપકભાઈ સોલંકી નામની મહિલાએ જેતપુર કોર્ટમાં નોંધાવેવી ફરિયાદ મુજબ તેણી પોતાના પતિ અને બે સંતાનો સાથે જેપુર ગામના કુવા પાસે રહે છે.અને પતિ બિમાર કહેતો હોય છેલ્લા બે વર્ષથી માંડ કરીને ઘરનું ગુજરાત ચલાવે છે.જેમાં ગત.તા 1 નવેમ્બરના તે ઘરે એકલી હતી.ત્યારે આ પોલીસ કર્મી એ એકલતાં નો લાભ ઉઠાવવા ની કોશિશ કરી હતી.ત્યારે મહિલાં દ્વારા અવાજ કરતા પોલીસ કર્મી ભાગી ગયો હતો.કેહવાઈ છેકે પોલીસ રક્ષક છે પરંતુ અહીં તો આ નરાધમ મહિલાનો હાથ પકડી ને કહ્યું “હપ્તો ન હોય તો તારી સાથે સુવા દે” મારે તારી સાથે સમાગમ કરવું છે.

જેવા ભીભસ્ત શબ્દો નો પ્રયોગ કરતાં સેક્સની માંગણી કરી હતી.મહિલાએ હાથ છોડાવીને ઘરની અંદર ભાગતા કોન્સ્ટેબલ પરેશ પણ પાછળ ઘરમાં આવતા બુમાબુમ કરવા લાગી હતી.ત્યારે પોલીસ કર્મી દ્વારા મહિલા ને ધમકાવી હતીણે તેને અને તેનાં ઘરનાં વ્યક્તિઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

Advertisement