હવસખોર સસરો વિધિને નામે દીકરાની પત્ની બેડરૂમમાં લઈ જઈ તેનાં પાછળનાં ભાગમાં કરતો એવું કૃત્ય જે જાણી તમે પણ દંગ થઈ જશો.

ભારત દેશમાં ગુજરાત એ સંસ્કારની નગરી તરીકે ઉળખવામાં આવે છે. પરંતુ ગુજરાત ના પ્રખ્યાત શહેર અમદાવાદ માં એક ખૂબજ શરમ જનક કિસ્સો સામે આવ્યો હતો. જે જાણીને તમે પણ વિચારવા લાગશો કે શું આવું થઈ શકે છે. તો આવો જાણીએ કે કે અમદાવાદ શહેરમાં એવો તો શું કિસ્સો બન્યો કે ત્યાં હરેતા દરેક વ્યક્તિના મનમાં ડર ઉભો થયો છે. આ કિસ્સો અમદાવાદ માં રહેવાતા એક મધ્યમ વર્ગીય પરિવારનો છે. આ પરિવારમાં રહેતા સસરા એ પોતાના વહુ સાથે ખૂબજ શરમ જનક કામ કર્યું હતું. આમ જોઈએ તો સસરા એ દીકરી માટે પોતાના સગા પિતા માનવામાં આવે છે.

Advertisement

પરંતુ અમદાવાદમાં રહેવાતા આ સસરા એ બધી હદ તોડી નાખી હતી. અમદાવાદના નિકોલ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં લગ્નને થોડો સમય વિતિ ગયા બાદ પણ પરિણિતા પ્રેગનેન્ટ ન થતાં તેના સસરાંએ જ વિધિ કરવાના બહાને તેની સાથે એવું ગંદુ કામ કર્યું હતું કે જેને બયાન કરતાં પીડિતાની આંખમાંથી આંસુ નથી સૂકાઈ રહ્યા.કારણ કે પોતાના સસરાએ પોતાની બહુ સાથે બંધ રૂમમાં એવું એવું કામ કર્યું કે તે પોલીસ સાથે બતાવી પણ ન શકી.

નિકોલમાં જ રહેતી નિયતીના લગ્નનું આ વિસ્તારમાં રહેતા નયન સાથે થાય હતા. નિયતિ અને નયન એક બીજાને પહેલા થી ખૂબજ પસંદ કરતા હતા. એટલા માટે બંને એ પોતાના ઘર વાળા વ્યક્તિઓ સાથે વાત કરીને એક બીજાની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. નિયતિ અને નયન ના ઘરવાળાને આ લગ્ન થી કોઈ વિરોધ ન હતો એટલા માટે નિયતિ અને નયન લગ્ન કર્યા હતા.

નિયતિ અને નયન માં લગ્નને ગણો સમય થઈ ગયો હતો પરંતુ તેમણે સંતાન માટે કઈ ખુશ ખબર ન મળી હતી.એટલા માટે તેમના સાસરિયાં તરફથી કેટલીક ભુવાભવીની અને માતા માધવની બાધા રાખી હતી અને એક મોડી રાત્રે સસરાએ પોતાની વહુને વિધિ કરવાને બહેને તેમનું રૂમમાં બોલાવી હતી અને વિધિના બાણે શરમ જનક કામ કર્યું હતું.

સસરાએ વિધિ ના બહાને વહુના શરીર પર ઘી, તેલ ની મસાજ કરીને શરીર પર ના અડવાના ભાગે પર્સ કરતો હતો. નિયતિને આ અંગે પોતાનો પતિ, સાસુ અને નણદ ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું. આ અંગે નિયતિએ પોતાના પતિને વાત કરી હતી પરંતુ તેના પાણીએ તેને કહ્યું કે પરિવાર ના વ્યક્તિઓ જેવું તેને કરવાનું કહે તેવું તું કર.

નિયતિએ સસરાની આ હરકતો સહન ન થઈ એટને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી અને પોલીસ દ્વારા આરોપીઓ ની ધડપકડ કરવામાં આવી હતી. આરોપી સસરા, સાસુ, નણંદ અને પોતે પતિ હતા અને પછી કાયદા અનુસાર આ ચાર વ્યકિતઓ ને સજા કરવામાં આવી હતી.

Advertisement