હૂબહૂ પરીઓની સાંભળેલી વાર્તાઓ જેવાજ લાગે છે આ ગામો,સાચુંનાં લાગતું હોઈ તો જોઈલો તસવીરો.

તમે બાળપણમાં પરીકથાઓ વાંચી જ હશે અમે વિશ્વના 15 ગામો શોધી કાઢ્યા છે જે પરીકથાઓ જેવા લાગે છે. જો તમને ગામડાઓ પસંદ છે તો પછી આ ચિત્રો જોયા પછી તમે ચોક્કસપણે આ ગામોની મુલાકાત લેવાનું ઇચ્છશો આ રહી સંપૂર્ણ સૂચિ છે.
1. પ્રોવેન્સ ફ્રાન્સ.

Advertisement


આ તસવીરને જોઈને તો લાગે છે કે આ ગામ નથી પણ એક સુંદર ફૂલોનો બગીચો છે પણ ખરેખર આ એક ગામ છે.

2.બૌબેરી બ્રિટન.


આ તસ્વીરમાં આ સુંદર ઘર કંઈક અલગ જ લાગે છે .

3.ફેરો આઇલેન્ડ.


ખરેખર આ આઇલેન્ડ ખૂબ જ સુંદર છે જાણે પરીઓની વાર્તામાં આપણે સાંભળીએ છે અને પરીઓની સિરિયલોમાં જોઈએ છે.

4.રોતેનબર્ગ જર્મની.


અહીંયા પણ સુંદર ઘરો છે જે આકર્ષિત કરનારા છે બધા એકસરખા ઘરો ખરેખર સુંદર છે.

5.હૈલસ્ટેટ ઓસ્ટ્રીયા.


સુંદર પર્વત એક સુંદર સમુદ્ર અને તેની આગળ ઘરો આવી જગ્યા તો કોઈ પરીના મહેલ જેવી લાગે છે.

6.બાગનોન ઇટલી.


અહીંયા ઉંચા ઉંચા ઘરો છે જે જોવામાં ખૂબ સુંદર દેખાય રહ્યાં છે.

7.માનારોલા ઇટલી.


વધુ એક સુંદર જગ્યા જ્યાં ચારે તરફ સુંદર દ્રશ્ય સુંદર સમુદ્ર.

8.ગોકાયામાં જાપાન.


આ એક બરફવર્ષા જેવું લાગે છે જ્યાં બધા ઘરો જાણે બરફના બનેલા છે પણ તે ખૂબ જ સુંદર લાગે છે.

9.હામનોય નાર્વે.


અહીંયાના ઘરો બધા સરખા જ લાગે છે અને તે બધા સમુદ્ર આગળ જ સ્થાપિત છે રાતમાં આ નજારો ખૂબ સુંદર દેખાતો હશે.

10.સેંગ્શી ચીન.


અહીંયા એક દમ હરિયાળી લાગે છે ચારે બાજુ લીલું ઘાસ એટલું જ નહીં ત્યાંના ઘરો ઉપર પણ જાણે બગીચો છે તેવું જ દેખાઈ રહ્યું છે.

11ગુઈશેમ ફ્રાન્સ.


અહીંયા પણ મકાનો એવા જ છે આકર્ષિત કરે તેવા નાના નાના રસ્તાઓ પણ સુંદર લાગે છે આ દ્રશ્ય.

12.રેન્ડોલસ્ત્રા નાર્વે.


આ પણ એક સુંદર જગ્યા છે પર્વતો આગળ રહેવાનું એકદમ હરિયાળી.

13.શિરાકાવા જાપાન.


આ તસવીર જોઈને જ ત્યાં જવાનું મન થાય છે ચારે બાજુ મસ્ત બરફવર્ષા અને ત્યાં ઘરોમાંથી આવતી ધીમીધીમી રોશની જેના અજવાળામાં આ સ્થાન ખૂબ સુંદર દેખાઈ રહ્યું છે.

14.મોનોમવાસીયા ગ્રીસ.


આ તસવીરને જોઈને શુ કેહવું બધાથી અલગ જ લાગે છે તે કેટલા બધા ઘર દૂરથી તો ખૂબ સુંદર દેખાય રહ્યું છે.

15.ચીનનું એક પર્વતીય ગામ.


ચીનમાં આ સ્થાન પર જેટલા પણ ઘર છે એ બધા પર્વતીય ક્ષેત્રમાં છે જે સુંદર લાગે છે.

Advertisement