જો તમે પણ અપનાવીલેશો આ 15 ઉપાયો તો ક્યારેય નહીં થાય ડેંગ્યુ,ખુબજ સરળ છે આ ઉપાય.

જો અપનાવશો આ 15 ઉપાયો તો ક્યારેય નહિ થાય ડેન્ગ્યુ નો ખતરોડેન્ગ્યુ એક એવી બીમારી છે જે મચ્છર દ્વારા થાય છે.દિલ્હી જેવા શહેરોમાં ડેંગ્યુનો ખતરો વધારે હોય છે.ભારતમાં અનેક શહેરોમાં ડેન્ગ્યુના મચ્છરનો ત્રાસ બનેલો છે.એવામાં ડેંગ્યુથી બચવા શુ શુ કરવું જોઈએ તે સમજણમાં નથી આવતું.જો કે,સરકાર અમવા ડોક્ટર પણ તેનાથી બચવા અનેક ઉપાયો જણાવી રહ્યા છે.પણ તેના પર કદાચ જ કોઈનું ધ્યાન જતું હોય છે.આજે અમે આ આર્ટિકલમાં ડેંગ્યુથી બચવા 15 રીતો જણાવીશું.જો તમે એને ફોલો કરો છો તો ડેંગ્યુનો ખતરો ઝીરો પ્રતિષત થશે ભલે તમે ભારતના કોઈ પણ સ્થાનેથી કેમ ના હોઈ.

પાણી રોકવા ના દો જો તમારી આજુબાજુ પાણી રોકાયેલું છે તો તેમને ડેન્ગ્યુનો ખતરો છે.એવામાં તમે આજુબાજુ ક્યાંય પણ પાણી ભેગું ના થવા દો.ખાડાઓમાં પાણી ના રહેવા દો. જો તમારી આજુબાજુ ખાડા છે તો તેમાં પાણી ના રહેવા દો અન્યથા ડેન્ગ્યુનાbમચ્છર અહીંયાંથી પણ પેદા થઈ શકે છે.સ્વિમિંગ પુલ નું પાણી બદલોઘણી વખત આપણે સ્વિમિંગ પૂલમા પાણી નથી બદલતા તમે પણ એવુ કરો છો તો આજથી જ સ્વિમિંગ પૂલમાં પાણી બદલવાનું ચાલુ કરી દોmકેમ કે સ્વીમીંગ પૂલમાં ડેન્ગ્યુના મચ્છર હોવાની સંભાવના વધારે હોય છે.દરવાજા બારીઓ ખુલ્લી ના રાખો.જો તમે દિવસમાં દરવાજા બારીઓ બંધ નથી કરતા તો આજથી જ કરવા લાગો કેમ કે ડેન્ગ્યુના મચ્છર દિવસે જ અટેક.કરે છે.

મચ્છરદાનીનો ઉપયોગ કરો.રાતે સુવાના સમયે મચ્છરદાનીનો ઉપયોગ જરૂર કરો.જો કે ડેન્ગ્યુના મચ્છર દિવસમાં પ્રહાર કરે છે પણ તમારા ઘરમાં મચ્છરની સંખ્યા વધારે છે તો તે તમને ગમે ત્યારે કરડી શકે છે.લાંબી બાયનાં શર્ટ પહેરો.જો તમે બનીયાન કે ટીશર્ટમાં રહો છો તો આજથી જ બંધ કરી દો.કારણકે ડેંગ્યુથી બચવા માટે લાંબી બાયનાં શર્ટ પહેરવા જોઈએ .તેનાથી મચ્છર કરડી શકશે નહીં.सूर्य उदय एंव सूर्य अस्त.જણાવવામાં આવ્યું છે કે તમારે ડેંગ્યુથી બચવું હોઈ તો સૂર્યના અસ્ત અને ઉદય વખત ઘરની બહાર નીકળવું ના જોઈએ આ સમયે તમારે ઘરની અંદર રેહવું જોઈએ તો તમે ડેંગ્યુથી બચી શકો.

વિટામિન સી.જેટલું બની શકે એટલું વિટામિન સી વાળા પદાર્થોનું સેવન કરો .તેનાથી તમારું.સ્વસ્થ પણ બરાબર રહેશે અને શરીરની રોગપ્રતિકારક ક્ષમતા પણ વધશેહળદરનો પ્રયોગ.જો તમારે ડેંગ્યુથી બચવું છે તો ખાવા પીવામાં હળદરનો ઉપયોગ કરો.જો તમે હળદર નથી ખાઈ શકતા તો.તમારે શાક અને દાળમાં હળદર મેળવીને ખાવી જોઈએ તુલસી અને મધ.ડેંગ્યુથી બચવા માટે તમે તુલસી અને મધનું પણ સેવન કરી શકો છો.તેનાથી તમને ડેંગ્યુનો ખતરો ઓછો થશે.,તમે આરામથી કોઇ પણ શહેરમાં શૅર કરી શકો છો.પપૈયાના પાન.ડેંગ્યુથી બચવા માટે પપૈયાના પાન પણ ખાઈ શકો છો.પપૈયાના પાંનનો રસ દિવસમાં બે વાર પીવાથી તમારા શરીરને ડેંગ્યુથી બચાવ મળશે.

દાડમદાડમનું સેવન કરવાથી શરીરને વિટામિન સી,ઇ,અને ડી ભરપૂર માત્રામાં મળે છે.જ9 તમે ડેંગ્યુથી બચવા માંગો છો તો.રોજ દાડમનું સેવન કરી શકો છો.મેથીનું સેવન કરો.ડેંગ્યુથી બચવા માટે તમે મેથી ના પાંદડાંનું સેવન કરી શકો છો.તે તમારા શરીરને ડેન્ગ્યુ અને અન્ય વાયરલના તાવથી પણ બચાવીને રાખશે.ઘણી વખત તેનો ઉપયોગ ડેન્ગ્યુ માટે કરવામાં આવે છે.ગિલોયના પાંદડા.તમારા ગામમાં કે શહેરમાં ગિલોયના પાન સરળતાથી મળી રહશે.તેના પાંદડાનો રસ કાઢીને જો પીવામાં આવે તો ડેંગ્યુનો ચાન્સ 1% જ રહે છે.કારણ કે ડેન્ગ્યુની સારવારમાં સૌથી વધારે ઉપયોગમાં ગિલોયના પાનને લેવામાં.આવે.છે.