જુઓ ગોવિંદા ની “લાલ દુપટ્ટા” વાળી હિરોઈન નો બોલ્ડ અવતાર, તસવીરો જોઈ પાણી પાણી થઈ જશો

ફિલ્મ ‘આંખે’ માં ગોવિંદાની હિરોઇન રીતુ શિવપુરી હતી જે તમને યાદ હશે પણ 1993 ની સાલમાં આવેલી આ ફિલ્મનું એક ગીત ‘લાલ દુપટ્ટે વાલી તેરા નામ તો બતા’ આ સુપરહિટ હતું અને આ ગીત ગોવિંદા અને રીતુ શિવપુરી પર ફિલ્માવવામાં આવ્યું હતું.

Advertisement

રિતુએ આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં પણ પ્રવેશ કર્યો હતો.અને જોકે તેનું કરિયર બોલિવૂડમાં આ ફિલ્મની જેમ જ સુપરહિટ સાબિત થયું ન હતું અને આમ હોવા છતાં તેમણે કન્નડ ફિલ્મો દ્વારા સારું નામ પણ કમાવી લીધું હતું.રીતું શિવપુરી લાંબા સમયથી ફિલ્મ્સથી દૂર છે અને હવે તે ટેલિવિઝન શો દ્વારા ફરી એકવાર પાછી ફરી છે અને તે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ દેખાઈ રહી છે અને વાઇરલ પણ થઈ રહી છે.

તેણે હાલમાં જ કેટલીક તસ્વીરો શેર કરી છે અને આ કારણે તેની ચર્ચા વધારે થઈ રહી છે.90 ના દાયકામાં રીતુની બોલ્ડ અભિનેત્રી તરીકે ઓળખાય છે અને ચર્ચામાં પણ વધારે આવી રહી છે.આ ઘટનાને 25 વર્ષ થઈ ગયા હોવા છતા પણ રીતુની સુંદરતા સતત વધતી જ જાય છે.

તેમના ફોટોગ્રાફ્સે સોશિયલ મીડિયા પર ચર્ચાના નવા યુગની શરૂઆત કરી છે.આમાંથી તેમની કેટલીક તસ્વીરો વેકેશનની પણ છે.રીતુની ઉંમર હાલમાં 43 વર્ષની છે અને હાલમાં પણ તે 90 ના દાયકા વાળી રીતું દેખાઈ રહી છે.એવું પણ કહી શકાય છે કે જેવી રીતે આલ્કોહોલ સમયની સાથે ઉમ્દા થઈ રહ્યો છે અને તેમની સાથે થઈ પણ આવું જ થઈ રહ્યું છે.

થોડા મહિના પહેલા જ રીતુએ આ તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અને આ ફિલ્મમાં તે અક્ષય કુમારની સામે જ ટોપલેસ સ્ટેજમાં જોવા મળી હતી.રીતુ હાલમાં જ ટીવી સીરિયલ ‘ઇસ પ્યાર કો ક્યા નામ દૂ 3’ માં જોવા મળી રહી છે. અને આ ફિલ્મમાં તે માતાની ભૂમિકા પણ નિભાવી રહી છે.

Advertisement