જુઓ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની “માધવી ભાભીનો બોલ્ડ અવતાર, આ હોટ ફોટો થયાં વાયરલ.

સબ ટીવી ચેનલ નો સૌથી લોકપ્રિય શો એટલે કે તારક મહેતા કા ઉલટા ચશ્માં. આજે આ શો ની સંસ્કાર દેખાતી ભાભી માધવી ભાભીના હોટ એન્ડ બોલ્ડ પિક વાઈરલ થઈ રહી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સ્વીટ અને સિંપલ હાઉસવાઈફ અને બિજનેસ વુમેનનો રોલ નિભાવનાર માધવી ભિડેનો લેટેસ્ટ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યોં છે.

Advertisement

ફોટોશૂટમાં તેમનો વેમ્પિશ લુક જોવા મળી રહ્યોં છે. સોનાલિકાનુ આ ફોટોશૂટ ચર્ચામાં બનેલુ છે.આ ફોટોમાં માધવી ભાભી એટલેકે સોનાલી ખુબજ બોલ્ડ લાગી રહી છે.

ટીવી શોમાં તો તે પોતાનો જલવો વિખેરીજ રહી છે. પરંતુ તે શો માં સંસ્કારિક રીતે જોવા મળે છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટોસ શેર કરતા સોનાલિકાએ લખ્યુ કે ‘VAMPISH Looks !! આ સિંપલ માધવીથી ખુબ જ અલગ છે. હવે હું કઈ ચેલેંજિંગ કરવા માટે તૈયાર છુ. એક્ટર્સ હંમેશા અલગ ભૂમિકા નિભાવવા માટે તૈયાર હોય છે. ત્યારે અગાવ પણ તે પોતાની બોલ્ડ અદા બતાવી ચુકી છે. એક દમ ન્યુ અને ડેસિંગ અવતાર ને કારણે તે ખુબજ ચર્ચામાં આવી ચૂકી.

આ લુકમાં માધવી ટીવી જગત કરતાં ખુબજ અલગ અને સુંદર લાગી રહી છે. માધવી નો આ લૂક લોકોને ખુબજ પસંદ આવ્યો છે. ફોટોસમાં સોનાલિકા બ્લેક કલરના આઉટફિટમાં દેખાઈ રહી છે.માથા પર લાલ મોટો ચાંલ્લો, ઓપન હેર, કેડ લિપસ્ટિક અને હેવી જ્વેલરીમાં સોનાલિકાનો બોલ્ડ લુક જોવા મળે છે. ફોટોસમાં સોનાલિકા એગ્રેસિવ પણ નજરે આવી હતી. આ ફોટોશૂટમાં તે એક નવીજ નજરે આવે છે અને આ લૂક પણ ખુબજ સુંદર છે.

આ બોલ્ડ લૂકમાં તે ખુબજ કિલર લાગી રહી છે. લોકો એ પણ ખુબજ વખાણી છે તેને.તમને જાણી ને ખુશી થશે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી માધવી 11 વર્ષથી જોડાયેલી છે. શોમાં તે સિંપલ રોલમાં નજરે આવે છે. શોમાં માધવી સાડી પહેરેલી દેખાય છે. તેમની સાદગી લોકોને ખુબ જ પસંદ આવે છે. સીરિયલમાં કે અથાણાં-પાપડનો બિઝનેસ પણ કરે છે. માધવી અગાવ પણ ઘણાં પીંક સેર કરી ચુકી છે. જેમાં તે સિમ્પલ લુકમાં જ નજર આવી હતી.

Advertisement