ખુબજ ક્યૂટ લાગે છે આ જાનવર એક જ નજર સૌ કોઈનું ધ્યાન ખેંચી શકે છે, નંબર 3 ને જોઈ તો તમે પણ ચોંકી જશો

15 સૌથી ક્યૂટ જાનવર જેની પર કોઈનું પણ દિલ આવી જાય,નંબર 3 ને તો તમે દિલ આપી દેશો પકૃતિએ આ સંસારને ઘણી ખૂબસુરત બનાવી છે,લગભગ દરેક વર્ગોમાં ખૂબસુરત વહેચી છે અને આજે અમે એમાંથી એક વર્ગની ખૂબસુરતી વિશે જણાવવા જઈ રહ્યા છે ! જી હા,આજે અમે તમને 15 એવા ખૂબસુરત જાનવરો વિશે જણાવીશું જે જોવામાં ઘણું ક્યૂટ છે,જેમાંથી ઘણા પ્રેમભર્યા સ્વભાવના છે અને અને કેટલાક જાનલેવા પણ છે!

Advertisement

ફારસી બિલાડી.

આ બિલાડીઓ,બિલાડીઓના ઇતિહાસની સૌથી જુની જાતોમાની એક છે,ખાસ કરીને આ બિલાડીઓ તેમની કોમળતા,સુંદરતા અને લાંબા વાળને લઈને પસંદ કરવામાં આવે છે.

ફેનેસ લોમડી.

આ લોમડી આફ્રિકાના સહારા રણનું સૂકી તથા રેતીવાળા ક્ષેત્રોમાં મળી આવનારા કૂતરાની એક નાની પ્રજાતિ છે .ફેનેસ લોમડી વ્યક્તિઓની સાથે નાના સમુદાયોમાં રહેવા માટે જાણી જાય છે.

પામેરિયન ડૉગ્સ.

આનું નામ યુરોપના પોમેરેનિયા ક્ષેત્ર પર રાખવામાં આવ્યું છે.આ કૂતરાની સ્પિટઝ જાતનું કૂતરું છે.17મી અને 18મી શતાબ્દીયો દરમ્યાન કેટલીક શાહી માલિકોના કારણે આ કૂતરાની જાત લોકપ્રિય થઈ,જેનું કારણ તેની મનમોહક ખૂબસુરતી છે.

સ્લો લેરિસ.

ઝિલ જેવી આંખવાળો જેને સ્લો લેરિસના નામથી જાણવામાં આવે છે,આ જાનવર દેખાય તો છે ખૂબસુરત પણ તેની કોણીમાં ઝેહર હોઈ છે.એવામાં એની સાથે રમવા માંગો છો તો થોડું હોશિયાર રહેવાની જરૂરત છે કેમ કે તે તમારી માટે જાનલેવા સાબિત થઈ શકે છે.

ફજી કૈટરપીલર.

પેહલી નજરમાં તેના મખમલી વાળ કોઈને પણ તેને ઉઠાવામાં આકર્ષિત કરે છે.પરંતુ એવું કરવું જાનલેવા થઈ શકે છે.કેમ કે,તેને અડતાં જ તે ઝેહર છોડી દે છે.જેનાથી મૃત્યુ પણ થઈ શકે છે.

ચો ચો ડૉગ.

આ કૂતરા વિશ્વના સૌથી મોંઘા હોઈ છે.તેમને મુખ્યરૂપે રખવાળી અને હંટીંગ માટે વપરાય છે પરંતુ તેમની ક્યુટનેસનો કોઈ જવાબ નથી .તે બ્રીડ મુખ્ય રૂપથી લાલા,કાળા,ભૂરા અને ક્રીમ રંગમાં ઉપલબ્ધ હોઈ છે.આ કૂતરા 58 હજારથી લઈ 5 લાખ 52હજાર રુપિયામાં મળનારા મોંઘા કૂતરા છે.

મૈન્ડરીન ફિશ.

મૈંન્ડરીન ફીશ ઓસ્ટ્રેલિયા ,તાઈવનના દક્ષિણ-પશ્ચિમમાં પ્રશાંત મહાસાગરના નજીક અને ફિલિપીસમાં જોવા મળે છે.આ નારંગી માછલી ફક્ત 6 સેમી લાંબી હોઈ છે આ માછલીને જોતા જ લાગે કે કોઈ બાદશાહ પોતાની ઉપર રંગીન વસ્ત્ર પહેરીને આવે છે.

બ્લેક બૈકેન્ડ કિંગફિશર.

કિંગફિશરની લગભગ 90 પ્રજાત્તિઓ હોઈ છે.જેમાંથી વધારે પ્રજાતિયો ઓલ્ડ વર્લ્ડ,ભારત અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે .બ્લેક બૈકેન્ડ કિંગફિશર પ્રજાતિ સૌથી ખૂબસૂરત કિંગફિશર છે અને તેની લંબાઈ લગભગ 13 સેમી છે.

લિટીલ પેંગવીન.

લિટીલ પેંગવીન એક એવું પક્ષી છે જે ઉડવામાં અસમર્થ છે.અને તે વિશેષ રૂપથી એન્ટાંરકટીકામાં જોવા મળે છે.તે પોતાનું અડધું જીવન ધરતી ઓર અને મહાસાગરોમાં વ્યતીત કરે છે.

લાલ પાંડા.

આ નેપાળ, ભૂતાન ,મ્યાનમારના જંગલોમાં જોવા મળે છે.તેના નામના પ્રકારે તેનો રંગ પણ લાલ હોઈ છે.તેમના શરીર પર સફેદ અને કાળી ધારીઓ હોઈ છે જે તેને ઘણી આકર્ષિત બનાવે છે.

અર્કટિક લોમડી.

આ આર્કટિક લોમડી,સફેદ લોમડી,ધ્રુવીય લોમડી,કે બરફની લોમડી ના નામથી ઓળખાય છે.,તે ઉત્તરી ગોલાદ્વના આર્કટિક ક્ષેત્રમાં જોવા મળે.છે અમે તેને ઠડા વાતાવરણમાં રેહવું વધારે પસંદ છે.

સફેદ શેર.

સિંહ બિલાડીઓની એક જ પ્રજાતિ છે જેનું વૈજ્ઞાનિક નામ ફેલીસ લીઓ છે.સફેદ સિંહ જેટલો સુંદર દેખાય છે એટલો જ ખતરનાખ પણ હોઈ છે,પરંતુ સિંહ પાલતું જાનવર પણ છે.તમને જણાવીએ કે તે જલ્દીથી વિલુપ્ત પણ થતો જઇ રહ્યો છે.

સસલું.

સસલું ગમે તેવું હોઈ પણ દેખાવમાં તે ખૂબ ક્યૂટ હોઈ છે.અને તમને એને ઉઠવાનું પણ મન થતું હશે.પરંતુ તમારે સાવધાની રાખવાની પણ જરૂરત છે કેમ કે સસલું ઘણીવાર માણસોને બચકું ભરીને નુકશાન પહોંચડવાની કોશિશ કરશે.

પાંડા.

પાંડાને જોતા જ કોઈ પણ માણસનું દિલ તેની નજીક જવાની ઈચ્છા કરે છે,પરંતુ ગ્રીજલી પાંડાની નજીક જવું ઘાતક થઈ શકે છે,કેમ કે તેના જડબાં ઘણા મજબૂત હોઈ છે જે તમને નુકશાન પહોંચાડવા માટે પર્યાપ્ત છે.

હંસ.

હંસ ઘણું ખૂબસુરત જીવ કહેવાય છે અને બે હંસોની જોડીને જોવું પણ લોકોને ખૂબ ગમે છે.તેથી ક્યૂટ જાનવરોના લિસ્ટમાં હંસોનું પણ એહમ સ્થાન છે.

Advertisement