મુંબઈની યુવતીને ઈન્સ્ટાગ્રામ પર ફોટો મૂકવું પડ્યું ભારે, ચાર હવસખોરો એ અપહરણ કરી એવું કૃત્ય કર્યું કે જાણી તમે પણ ચોંકી જશો.

દિવસેને દિવસે સોશ્યિલ મીડીયા કેટલા શરમ જનક કિસ્સાઓ સામે આવે છે અને અમે તમને આજે એક એવા જ કિસ્સા વિશે બતાવવા જઈ રહ્યા છે. જે સોશ્યિલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો હતો.તો આવો જાણીએ કે સોસીયા મીડીયા પર કયો કિસ્સો બન્યો છે.

Advertisement

અમે આજે મુંબઈ શહેરની વાત કરવા જઈ રહ્યા છે.તમે એવીજ વાત કેટલીક વાર સાંભળી હશે કે કેટલા વ્યક્તિઓને સોશ્યિલ મીડિયાની મદદથી ટાર્ગેટ નક્કી કરવા આવે છે. અને પછી તેનું અપહરણ કરવામાં આવે છે. એવી જ રીતે મુંબઈ મા એક યુવતીને સેલ્ફી પાડતી યુવતીને ચાર યુવકે અપહરણ કરીને સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યું. આ ચારે શખસો આ યુવકને ઘટનાના દિવસ પહેલા ક્યારેય મળ્યા ન હતા.પરંતુ તે છતાં આ યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું.

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખ્યાં પછી આ આરોપી ઓની ની પોલીસે તપાસ ચાલુ કરી હતી.અને આ ચાર આરોપીઓ ને બે દિવસ દરમિયાન ધડપકાડ કરવામાં આવી હતી.અને આ ચાર યુવકોએ ગુણો કબૂલ કરતા જણાવ્યું હતું કે ગત 10 ડિસેમ્બર ને 9 કલાકે સમય દરમિયાન આ યુવતીએ પોતાની સેલ્ફી ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી હતી અને આ સેલ્ફીના લોકેશન ઉપર આ યુવતીનું આ ચાર યુવકોએ અપહરણ કર્યું હતું.

આ યુવતીની, સેલ્ફી એટલી હોટ અને સુંદર હતી કે જેવી જ આ યુવતી પોસ્ટ શેર કરી અને તરતજ અજય પઢિયાર ચિરાગ ઝાલા દ્વારા આ સેલ્ફી ને લાઈક, કૉમેન્ટ અને શેર કરવામાં આવી હતી આ તસવીરોમાં તેનો લૂક ખૂબજ સુંદર દેખાતી હતી અને આ સેલ્ફી ફોટા વિશે અજય અને ચિરાગે તેના બે મિત્રો વિક્રમ અને જપુ જાણ કરી હતી અને પછી જપુ અને વિક્રમો પણ આ સેલ્ફી ફોટા જોઇને મોહિત થઈ ગયા હતા અને આ ચાર હવસખોરો એ આ યુવતીને અપહરા કરવાનો પ્લાન બનાવ્યો હતો.

સેલ્ફી ના લોકેશન ની જગ્યાથી આ યુવતીનું આ ચાર યુવકોએ અપહરણ કર્યું હતું. આ ચાર યુવકોએ એક કાર મા આ યુવતીને લઈ ગયા હતા અને પછી કારની અંદર આ ચાર યુવકોએ વારા ફરથી ચાર યુવકે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. ચાલુ કાર આ કૃત્ય કરતા હતા એટલે યુવતીને ખબર ન પડી કે કાર કયા એરિયામાં કાર છે.

3 કલાક પછી આ ચાર યુવકોએ આ મહિલાને કાર ની બહાર ફેકીને આ ચાર યુવક ત્યાંથી ચાલી નીકળ્યા હતા અને પછી આ યુવતીએ પોતાના માતા પિતાને આ વાત વિશે જણાવ્યું હતું અને યુવતીને એ જગ્યાએ થી લઇ ગયા હતા અને બીજા દિવસે આ ચાર યુવકો વિશે ફરિયાદ કરી હતી અને પોલીસ દ્વારા આરોપીઓ ની ધળપકડ કરી હતી અને આ ચાર યુવકોને પોલીસ એ રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા અને પોતાનો ગુણો કબૂલ કર્યો હતો હતો અને આ ચાર યુવકોને કોર્ટ દ્વારા 6 મહિનાની જેલની સજા કરવામાં આવી હતી.અને 1 લાખ રૂપિયાની દંડ ફટકાર્યો હતો

Advertisement