નણંદને ભાભી સાથે હતાં સમલૈંગિક સબંધ, પતિને જાણ થતાં કર્યું એવી કે જાણી તમે પણ ચોંકી જશો.

આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણી સૌ કોઈ ચોકી ગયું છે. અહીં સમલૈંગિક સબંધ નો કિસ્સો સામે આવ્યો છે. આવો જાણીએ આ સમગ્ર કિસ્સા વિશે. અહીં બે સ્ત્રીઓને એક બીજા સાથે પ્રેમ થયો હતો. ત્યારે આ મામલો ખુબજ વધારે ચર્ચિત થયો હતો. નણંદને પોતાની ભાભી સાથે પ્રેમ થઈ ગયો. બંને પર પ્રેમનો પારો એટલી હદે ચઢી ગયો કે તેમણે દરેક મર્યાદા તોડીને એક થવાનો નિર્ણય કર્યો. અનેક લોકો દ્વારા નાં કહેવા છતાં પણ તેઓ માનવ તૈયાર હતાં નહીં.

વાત કરીએ આ સમગ્ર ઘટનાં વિશે તો આ આખો મામલો હાપુડના કોતવાલી વિસ્તારના તવલી ગામનો છે.અહીં બે એકજ પ્રકારનાં એટલે કે સમજાતિય જેને સમલૈંગિક પણ કેહવાય છે. ભાભી સાથે રહેવાની જીદ કરી રહેલી નણંદે પોતાના પતિને છૂટાછેડા આપી દીધાં. પતિથી લઇને ભાઈએ પણ યુવતીને ઘણી સમજાવી પરંતુ પોતાના નિર્ણય પર અડગ રહીં. અહીં પોતાની ભાભી સાથે નણંદ ને પ્રેમ થઈ જતાં તે તેનાં પત્ની સાથે જવા તૈયારનાં હતી લગ્ન બાદ પણ તે ભાભી સાથે રહેવાની જીદ કરતો હતો.

દેશમાં સમલૈંગિક સબંધ માં સતત વધારો થઈ રહ્યો છે પરંતુ નવાઈની વાત તો એ છે કે દેશ માં વધારે સમલૈંગિક પુરૂસ નહીં પરંતુ સ્ત્રીઓ વધી રહી છે. કોતવાલી વિસ્તારમાં પીડિત યુવકના લગ્ન લગભગ આઠ વર્ષ પહેલાં નજીકના જ એક ગામમાં રહેતી યુવતી સાથે થયા હતાં. શરૂઆતના થોડા વર્ષ તો તેના જીવનમાં ખૂબ આનંદ રહ્યો. આ દરમ્યાન તેમને બે દીકરા અને એક દીકરી પણ થઇ. જોકે પેહલાં જીવન ખુબજ સારું ચાલી રહ્યું હતું પરંતુ અહીં એક તરાડ પડી હતી.

વાત કરીએ શરૂઆત ની તો જ્યારે યુવતીનાં ભાઈનાં લગ્ન થયાં અને ત્યાર બાદ જ્યારે તે ઘરે આવી ત્યારે તેણે પોતાની નણંદ સાથે સેજ નજીક થઈ હતી. જોકે તેની નણંદ ના લગ્ન થઈ ચૂક્યા હતાં તેમ છતાં પણ તે અહીં રોકાઈ હતી. લગ્ન બાદ જ્યારે યુવતી ઘરે આવી તો તેની નણંદ પણ હતી. જેના લગ્ન તેના ભાઈ એટલેકે મહિલાના પતિએ ચાર વર્ષ પહેલા કર્યા હતાં.

પરંતુ તેની નાની બહેન એક દિવસ અચાનક પોતાના સાસરીયાથી પિયર પરત ફરી અને ત્યાં રહેવા લાગી. આ દરમ્યાન ઘણી વખત તેને મોકલવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેણી બહાના બનાવવા માંડી. જોકે આ સમય ગાળામાં ભાભી નણંદ વચ્ચે સમલૈંગિક સંબંધો બંધાયા હતાં જે આ સમગ્ર ઘટનાંનો વિવાદ બન્યો હતો. સમગ્ર મામલાની જાણ પતિને થતાં તેઓએ અનેક વાર સમજવાની કોશિશ કરી પરંતુ બંને માનવા તૈયાર હતાં નહીં. ત્યારે બંને ને પરિવાર થી બહાર ધકેલાય હતાં.