સલવાર લૂકમાં ખુબજ હોટ લાગે છે આ બૉલીવુડ અભિનેત્રીઓ,તસવીરો જોઈ તમે પણ ચોંકી જશો.

પ્રીતિ ઝિન્ટા પ્રીતિ ઝિન્ટા સલવાર સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે ચાહકો તમને જોતા રહીં ગયા હતા જ્યારે તે વીર-ઝારા માં સૂટ પહેરીને આવી હતી.

Advertisement

શ્રદ્ધા કપૂર.

ફિલ્મ બાગીમાં શ્રદ્ધા ભારતીય લુકમાં જોવા મળી હતી આ અવતારમાં ચાહકોએ તમને ખૂબ પસંદ કર્યા હતા

અનુષ્કા શર્મા.

અનુષ્કા શર્મા ફિલ્મ રબ ને બના દી જોડી બેન્ડ બાજા બારાત માં દેશી લુકમાં જોવા મળી હતી સલવાર સ્યુટમાં તેમને ચાહકોને ખૂબ પસંદ કર્યા હતા

કેટરિના કૈફ.

ભલે કેટરિના બહાર ની હોય પણ તેવો ભારતીય કપડામાં તેને ખૂબ પસંદ કર્યા છે જ્યારે પણ તે સુટ પહેરે છે ત્યારે ચાહકો ના દિલમાં તેમના માટે ઘંટી વાગે છે

દીપિકા પાદુકોણ.

દીપિકા પાદુકોણ પણ ભારતીય કપડામાં ખૂબ જ સુંદર લાગે છે તે સલવાર સ્યુટમાં ઘણી સુંદર લાગે છે અને તેની સુંદરતાને ચાર ચાંદ લગાવે છે

કરીના કપૂર.

કરીના કપૂરને સલવાર સૂટ પહેરવાનું ખૂબ પસંદ છે તેણીને અનેક અવસરોમાં સલવાર સ્યુટ પર જોવામાં આવ્યા છે સલવાર સૂટમાં કરીના કોઈ બેગમથી કમ નથી દેખાતી

પ્રિયંકા ચોપડા.

દેશી ગર્લ પ્રિયંકા ચોપડાને પણ ભારતીય કપડાં પહેરવાનું ખૂબ પસંદ છે તે સુટ અને સાડીઓ ખૂબ સારી રીતે કૈરી કરે છે સલવાર કમીઝમાં પ્રિયંકા ખૂબ જ સુંદર અને હોટ લાગે છે.

એશ્વર્યા રાય.

સુપરહિટ ની મલ્લિકા એશ્વર્યા રાય સલવાર કમીઝમાં કોઈ અક્સરાથી ઓછી દેખાતી નથી પરંતુ તે કંઇપણ પહેરેલે તે સુંદર લાગે છે પરંતુ સલવાર કમીઝ માં તેવો સુંદર તામાં ચાર ચાંદ લગાવે છે

શ્રુતિ હાસન.

કમલ હાસનની પુત્રી શ્રુતિ હાસન માત્ર દક્ષિણની ફિલ્મો જ નહીં બોલીવુડમાં પણ તેની સુંદરતાથી ઘણા લોકોના દિલો પર રાજ કરે છે સલવાર સૂટમાં શ્રુતિ પણ ખૂબ જ સુંદર લાગી રહી છે

કાજલ અગ્રવાલ.

કાજલ અગ્રવાલ સાઉથની ખૂબ જ સુંદર હિરોઇન છે તે દક્ષિણમાં સુપરહિટ ઉપરાંત બોલિવૂડમાં પણ હિટ છે કાજલ દેખાવમાં ખૂબ માસૂમ છે અને જ્યારે તે સલવાર કમીઝ પહેરે છે ત્યારે તેની સુંદરતા માં અલગજ લાગે છે

Advertisement