શાસ્ત્રો મુજબ આ સાત કામ કરવાથી ખુલે છે બંધ કિસ્મતનાં તાડા, થશે અનેક લાભ.

આપણા શાસ્ત્રોમાં એવા 7 કામો બતાવમાં આવ્યા છે જે બધી જ વ્યક્તિને દરોજ કરવા જોઇએ જો તમે આ સાત કામ નથી કરતા તો આજથી તમારા દૈનિક દિન ચર્યામાં શામેલ કરો.

સૂર્યોદય પહેલાં ઉઠવું.

શાસ્ત્રોમાં કહેવા મુજબ જિંદગીમાં ખલી એજ લોકો સફળ બને છે જયારે તે વ્યક્તિ દરરોજ સૂર્યોદય પહેલાં ઉઠે છે એટલા માટે જો તમે સૂર્યોદય પહેલાં નથી ઉઠતા તો આ ટેવ છોડીદો અને દરરોજ સૂર્યોદય પહેલાં ઉઠવું જોઈએ.

રોજ સ્નાન કરવું.

દરેક વ્યક્તિ ને રોજ સ્નાન કરવું જોઈએ અને સ્નાન સૂર્યોદય પહેલા સ્નાન કરી લેવું જોઈએ સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરવું તે શ્રેષ્ઠ માનવામા આવે છે એટલા માટે જો તમે રોજ સ્નાન નથી કરતા કે મોડેથી સ્નાન કરો છો તો એવું કરવાનું બંધ કરો અને સૂર્યદય પહેલા ઉઠીને સ્નાન કરવાનું સુરું કરો.

રોજ પૂજા કરવી જોઇએ.

શાસ્ત્રોમાં પૂજાનું ઘણું મહત્વ જણાવવામાં આવ્યું છે કહેવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિએ દરરોજ પૂજા કરવી જ જોઇએ દરરોજ બે વાર ભગવાનનું નામ લેવાથી ભગવાન બધા દુ: ખ દૂર કરે છે અને માનવ આત્મા શુદ્ધ બનાવે છે એટલુંજ નહિ જે લોકો રોજ પૂજા કરે છે તે લોકો ભગવાન સાથે જોડાયેલા રહે છે તેથી જો તમે ભગવાનની પૂજા નથી કરતા તો તમારી ટેવ બદલો અને દરરોજ ભગવાનનું નામ લેવાનું શરૂ કરો.

સમય પર ખોરાક લેવો.

આપડા શરીર માટે ખોરાક ખુબજ મહત્વપૂર્ણ છે અને ખોરાક વિના આપણું શરીર લાંબા સમય સુધી ટકી નથી શકતું હમેશા દિવસમાં ત્રણ વખત ખાવું જરૂરી છે અને યોગ્ય સમયે ખાવું જરૂરી છે સવારે નવ વાગ્યા સુધી ખોરાક લેવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે બપોરના 2 વાગ્યે જમવાનું યોગ્ય માનવામાં આવે છે અને રાત્રે 7 વાગ્યે લેવું જોઈએ જોતમે સમય પર ભોજન નથી કરતા તો દરોજ કરવાનું શરૂ કરો.

અતિથિ સેવા.

અતિથિ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે અને મહેમાનની સેવા કરવાથી પુણ્ય મળે છે જો કોઈપણ સમયે તમારા ઘરે આતીથી આવે છે તેમની સેવા સારા મન થી કરો અને તેમને સારું ભોજન કરવો.

દાન કરવું.

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિને પાપોથી મુક્તિ મળે છે તેથી દરેક વ્યક્તિએ સમય સમય પર વસ્તુઓનું દાન કરવું જોઈએ ગરીબ લોકોને દાન કરવું અને અને તેમને ભોજન આપવું જોઈએ તે એક પુણ્ય ગણવામાં આવે છે.

વડીલોને માન આપવું જોઈએ.

વડીલોનું હંમેશાં સન્માન આપવું જોઈએ અને હંમેશાં તેમની સાથે મીઠી વાત કરવી જોઈએ જે લોકો વૃદ્ધ લોકોનો આદર કરતા નથી અને તેમનું અપમાન કરે છે તે પાપના ભાગીદાર બને છે તમે ભૂલથી પણ અપડાથી મોટા લોકોનું અપમાન ના કરો અને તેમની સેવા કરો.