તાનાશાહનાં ઉત્તર કોરિયામાં જો કર્યા આ કામતો પછી સમજીલો હવે તમને કોઈ નહીં બચાવી શકે.

તમે કિમ જોંગનું નામ સાંભળ્યું જ હશે એ જ ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ જેના દેશની હવા પણ તેની પરવાનગી વિના તેમનું સ્થાન બદલી શકતી નથી દેશને પોતાની સંપત્તિ ગણાતા કિમે પોતાના દેશવાસીઓ પર એટલી બધી મર્યાદાઓ લગાવી દીધી છે કે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ છે કેટલાક પ્રતિબંધો એટલા વિચિત્ર છે કે તમને લાગે છે કે કિમ કદાચ પાગલ છે. સરકારના વિરુદ્ધ બોલો છો તો તમારી બોલતી બંધ.


ઉત્તર કોરિયામાં આપણા દેશની જેમ લોકશાહી નથી તાનશાહી છે તેથી જે લોકો સરકાર વિરુદ્ધ બોલે છે તેમને વિલંબ કર્યા વિના ફાંસી આપવામાં આવે છે તેથી અહીંના લોકો ક્યારેય સરકારને પૂછતા નથી કે તમેં શા માટે ઉલ્ટા સીધા નિયમો બનાવે છે. છોડી દો બ્લ્યુ જિન્સનો મોહ.


ઉત્તર કોરિયાના લોકોને બ્લુ ડેનિમ પહેરવાની મંજૂરી નથી અને જો કોઈ તેને પહેરે તો તે તેના માટે સારું નથી કિમ એ જીન્સ પર પ્રતિબંધ લગાવ્યો છે કેમ કે આ પાગલ તાનશાહ કહે છે કે ભૂરો રંગ અમેરિકાના સામ્રાજ્યવાદની યાદ અપાવે છે જો કે કેટલાક લોકો એમ પણ કહે છે કે શ્રી કિમ પોતે જિન્સમાં ફીટ તો થવાથી રહ્યાં તેથી તેના પર પ્રતિબંધ મુક્યો છે. જો તમે કટાક્ષ કરો છો તો તમને મળશે મૃત્યુ.


આપણા દેશમાં તો કંઈ એવું થયું નથી કે રાજકારણીઓથી માંડીને ખિલાડીઓ અને બોલિવૂડ સ્ટાર્સ સુધી મીમ્સનો વરસાદ થયો હોઈ પરંતુ ઉત્તર કોરિયામાં જો કોઈ આવું કરે તો તેને સીધી ફાંસી આપવામાં આવે છે. ચેનલ પર પણ ફક્ત દેશી ચાલે છે.


આપણા દેશનું દિલ એટલું મોટું છે કે આપણે દુશ્મન દેશના કલાકારોને કામ કરવાની તક આપીએ છીએ પરંતુ ઉત્તર કોરિયામાં જો સ્વદેશી ચેનલ સિવાય કોઈ બીજું કંઈ જુએ તો તેનો અંત આવી જશે આ નાની ભૂલ માટે મૃત્યુ દંડ પણ આપી શકાય છે. આલ્કોહોલ પીવું એ સ્વાસ્થ્ય માટે નઈ પણ પોતાના જીવ માટે છે ખતરનાખ.


અત્યાર સુધી તમે આલ્કોહોલને કારણે સ્વાસ્થ્ય બગડતા વિશે સાંભળ્યું જ હશે પરંતુ કિમના દેશમાં લોકો કોઈ પણ દિવસ પોતાની મરજીથી દારૂ પી શકતા નથી પીવાના કેટલાક વિશેષ દિવસો નિર્ધારિત કરવામાં આવ્યા છે તે સિવાય જો તમેં દારૂ પીતા પકડાશો તો તમને સીધા ફાંસી આપવામાં આવશે તમને જાણીને આશ્ચર્ય થશે કે દારૂ પર ભલે પ્રતિબંધ હોઈ પણ ગાંજા અને ભાંગ પીવા પર કોઈ પ્રતિબંધ નથી. ધર્મ પણ કિમ જોંગ નક્કી કરે છે.


અહીં ધર્મ આપણો પોતાનો પણ નથી લોકોએ તે જ ધર્મ અપનાવવો પડશે જે તાનશાહ કિમને ગમેં છે નહીં તો એ જ હાલત થશે જે દરેક વાત પર થાય છે. ઇન્ટરનેટ એ શું વસ્તુ છે.


બહારના વિશ્વ સાથે અહીંના લોકોનો કોઈ સંપર્ક નથી તેથી પાગલ તાનાશાહે અહીં ઇન્ટરનેટ ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે. ફરવાન માટેની પણ કોઈ સ્વતંત્રતા નથી.


જો તમે વિચારતા હશો કે આ પ્રતિબંધ હોવા છતાં પણ લોકો અહીં કેમ રહે છે કેમ કોઈ બીજા દેશમાં જતા નથી રહેતા ઓછામાં ઓછા થોડા મહિના માટે જ તો પછી તમને જણાવી દઈએ કે અહીં પણ તેની મંજૂરી નથી ફક્ત ઓલ્પિંકમાં લોકોને દેશની બહાર જવાની મંજૂરી છે અન્યથા નથી. ગીત પણ એ જ ગાવ જે કિંમને પસંદ હોય.


તમને જે ગમશે તે જ કહીશું ઉપરાંત તમને જે ગીત ગમશે તે જ ગીત ગાઈશું હા ઉત્તર કોરિયાના લોકોની પણ આવી જ સ્થિતિ છે અહીંના લોકો તેમની પસંદનું ગીત પણ નહીં ગાઈ શકતા એક ઇવેન્ટમાં એક મહિલાએ આકસ્મિક રીતે દક્ષિણ કોરિયન ગીત ગાયું હતું તેને ત્રણ વર્ષ માટે જેલમાં બંધ કરી દીધી હતી ત્યાં તેને ખરાબ રીતે માર મારવામાં આવતો આહતો ઘણી વખત બળાત્કાર કર્યો ઉત્તર કોરિયાથી ભાગ્યા બાદ મહિલાએ પોતાની વસ્તુઓ દુનિયા સમક્ષ જાહેર કરી હતી આ દેશમાં ફક્ત એવા ગીતો ગાવામાં આવે છે જેમાં કિમની પ્રશંસા કરવામાં આવે. સજાઓ એવી કે મોત પણ કંપી જાય.


કિમ જો કોઈ પર ગુસ્સે થઈ જાય અને તેને સખ્ત સજા કરવા માંગે તો તે સજા એટલી ભયાનક હોઈ છે કે તમે કંપી જશો પેહલી સજા તમારે પુરા પરિવાર સાથે જેલમાં જવું પડશે બીજી સજા તમારી આવનારી પેઢી જેલમાં જન્મે અને જેલમાં જ મૃત્યુ પામે આવી સજા ભાગ્યે જ અન્ય કોઈ દેશમાં આપવામાં આવતી હશે.