તમારી આ એક ભૂલ ખાલી કરી શકે છે તમારું બેન્ક બેલેન્સ, આજે જ ચેતી જજો.

જેમ જેમ દિવસો પસાર થાય તેમ તેમ નવી નવી ટેકનોલોજીઓ નું આગમાં થાય છે. આ ટેકનોલોજી થી દરેક વ્યક્તિને ખુબજ ફાયદો થતો હોય છે પરંતુ આ ટેકનોલોજી થી દરેક વ્યક્તિઓને જેટલો ફાયદો થાય છે એટલું નુકશાન પણ થાય છે જો ટેકલોનોજી નો સદ્ ઉપયોગ ન કરવામાં આવે તો આ ટેકનોલોજી વ્યક્તિઓ ને મોટી સમસ્યામાં નાખી શકે છે.

Advertisement

આજની જનરેશન માં સ્માર્ટ ઉપયોગ કરવો તે સાવ નાની વાત છે અને અમે આજે મોબાઈલ થી થતી હેકિંગ અને આ હેકિંગ થી તમારા જીવનમાં કઈ કઇ સમસ્યા આવી શકે તેના વિશે જાણીશું અને હાલનાં સમય માં હેકિંગની ઘટનાઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. હેકર્સ તમારો ફોન હેક કરવા માટે નવી નવી ટ્રિક્સ અપનાવતા રહે છે અને તમારો મોબાઈલ હેક કરતો હોય છે જો તમે આ હેકિંગ ના શિકાર બન્યા તો ખુબજ મોટી સમસ્યામ પડી શકો છો. એટલા માટે તમારે અમુક વિશિષ્ટ વાતોનું ધ્યાન રાખવું જકીએ.

હેકર્સ તમારો મોબાઇલ હેક કરવા માટે ડુપ્લિકેટ સિમનો ઉપયોગ કરતા હોય છે અને આ સીમાની મદદ થઈ તમારો મોબાઈલ હેક કરતો હોય છે અને આ હેકિંગ થી તમારું ખાતું તળિયા ઝાટક કારી શકે છે. તેથી જો તમારા ફોનથી મોબાઇલ નેટવર્ક વધારે સમય સુધી ગાયબ રહે તો તમારે સચેત થઇ જવું જોઇએ કારણે કે હેકર્સ આ સમય દરમીયા તમારા મોબાઈલ માંથી બનાવટી સિમ ની મદદ થઈ તમારું ખાતુ ખાલી કારી શકે છે.

જ્યારે તમારો મોબાઈલ હેક થાય ત્યારે તમારા મોબાઈલ સૌથી પહેલા એક મેસેજ પડતો હોય છે.અને ત્યાર બાદ તમારા મોબાઈલમાં લાંબા સમય માટે નેટવર્ક જતું રહે છે અને ડુપ્લીકેટ સિમ ના મદદ આ કામ થતું હોય છે. એટલ માટે તમારે નજીકના મોબાઈલના ઓપરેટર નો સંપર્ક સાધવો જેથી તમે બચી શકો છો. જો તમારા ફોનમાં અનજાણી લિંક આવે તો તે લિંક ને સમજ્યા વગેરે ક્લિક ન કરવી જકીએ અને બીજી વાત કોમ્પ્યુટરથી મોબાઈલ ચારચિંગ કરતી વખતે.માત્ર ચારચિંગ ઓપ્શન પણ કિલક કરો.

જીવનમાં કોઈ દિવસ મોબાઈલ દ્વારા ઓનલાઇન પૈસાની લેવડ દેવડ ન કરવી જોઈએ અને જો તમારો ફોન સતત ગરમ થતો હોય તો કે પછી વારંવાર રિબુટ થતો હોય કે પછી સ્વિચ ઑફ કર્યા બાદ પણ સ્વિચ ઑફ ન થઇ રહ્યો હોય તો તેનો અર્થ એ છે કે તમે હેકિંગનો શિકાર બની શકો છો.એટલા માટે તમારે સૌથી પહેલા તમારા ફોનને બંધ કરવો જોઈએ.

Advertisement