3 વર્ષ પહેલાં વ્યક્તિને મળી જાય છે એના મુત્યુ ના સંકેત,જાણીને આશ્ચર્ય થશે,જાણો અહીં…

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છુંજે માણસ આ પૃથ્વી પર જન્મ પ્રાપ્ત કરે છે તેમનું મરણ પણ એક ના એક દિવસ નિશ્ચિત છે. આ ઘટના દરેક વ્યક્તિ સાથે બનતી હોય છે. બધા લોકો અવશ્ય જાણતા હોય છે કે આજે નહિ તો કાલે મૃત્યુ આવવાનું જ છે તે છતાં પણ બધા જ મૃત્યુથી ખુબ જ ડરતા હોય છે. બધા જ માણસો જાણવા માંગતા હોય છે કે તેમનું મૃત્યુ ક્યારે થવાનું છે અને કેવી રીતે તેમનું મૃત્યુ થશે.ધર્મ શાસ્ત્રમાં પ્રમાણે એવા કેટલાક સંકેત કહેવામાં આવ્યા છે જેના લીધે જાણી શકાય છે આવો તમને આજે કહીએ. જયારે કોઈ માણસ અરીસા સામે જોવે અને જો તે વ્યક્તિને પોતાનો ચહેરો અરીસામાં નથી દેખાતો અથવા તો બીજા કોઈનો ચહેરો દેખાવા લાગે તો તે માણસે સમજી જવું કે મોત થોડા જ સમયમાં તેમને તેમની સાથે લઇ જશે.

સ્કંદ પુરાણના કાશી ખંડમાં મૃત્યુના વિશે સંકેતો બતાવવામાં આવેલ છે. કેટલાક લક્ષણ અમે પણ જાણીએ છીએ. પણ એ આપણને ત્યારે જ જોવા મળે છે. જ્યારે મૃત્યુ એકદમ નજીક હોઈ છે. જેમ કે કોઈ વ્યક્તિનું ખુબ જ બીમાર હોવું, કોઈ મોટી દુર્ઘટના હોવી. જેવા સંકેતથી આપણને ખબર પડી જાય છે કે આ વ્યક્તિ હવે જીવી શકશે નહિ. તો આજે અમેં તમને આવાજ એવા સંકેતો વિશે વાત કરવના છીએ જેનાથી તમને ખબર પડશે જો આવા સંકેતો મળે તો શું કરવું જોઈએ.

જ્યોતિષથી મળતા સંકેત : જ્યોતિષને પણ મૃત્યુના સંકેત મળી જાય છે, જ્યારે સૂર્ય સપ્તમ રાશિમાં હોય અને ચંદ્ર જન્મ નક્ષત્ર ઉપર આવી જાય કદાચ એવામાં નાકમાં શ્વાસ ચાલવા માંડે તો તે સમય સૂર્યદેવને અધિષ્ઠિત કાળની પ્રાપ્તિ હોય છે. જો આ સમયમાં કદાચ કોઈ મનુષ્ય કાળા અથવા પીળા વર્ણ લઈને કોઈ પુરુષ દેખાય અને તરત જ ગાયબ થઈ જાય તો તે મનુષ્ય બે વર્ષ જ જીવી શકે છે.શરીર પણ સંકેત આપે છે : જો કોઈ મનુષ્યનું મળમૂત્ર અને વીર્ય અથવા મળમૂત્ર અને છીક એકસાથે આવી જાય તો તે મનુષ્યની ઉમર એક જ વર્ષ હોય અને શરીરની તરફ થી આવા ઘણા સંકેતો મળે છે, જેનાથી ખબર પડે છે કે હવે જીવન બચયુ નથી અને એવું માનવામાં આવે છે કે અચાનક ઇન્દ્રનીલ મણી જેવા રંગ વાળા નાગોનો જૂથ આકાશમાં આગળ-પાછળ ફેલાયેલો દેખાય તો તેની મૃત્યુ છ મહિનાની અંદર જ થઈ જાય છે.

ઉંધા ચતુ દેખાવુ : કોઈક વાર મૃત્યુની નજીક વ્યક્તિને કોઈ પણ ઊંધા ચિત્તો દેખાય આવે છે કોઈક વાર લોકોને લીલા રંગની જગ્યાએ પીળો રંગ દેખાય છે અથવા પીળા રંગની જગ્યાએ લીલો રંગ દેખાય છે, કોઈકવાર મનનો સ્વાદ પણ બદલવા લાગે છે ખાટી વસ્તુ કડવી લાગે છે અને કડવી વસ્તુ ખાટી લાગે છે, એવી રીતે લોકોને સંકેત થાય છે કે આ વ્યક્તિ જલ્દી જ મૃત્યુ પામવાનો છે.

વહેલા મળવા લાગે છે સંકેત : કાર્તિકેય ભગવાન કહે છે કે મરતા પહેલા નાક દ્વારા સંકેત મળવા લાગે છે. જે લોકોના ડાબા નાસિકામાં પુરા દિવસ અખંડ વાયુનો સંચાર રહે છે. એ વ્યક્તિનું ત્રણ વર્ષમાં મૃત્યુ થઈ જાય છે. એટલું જ નહીં જે વ્યક્તિનું નાક દક્ષિણ સુર વધારે સમય 2 -3 દિવસ સુધી ચાલે છે. એનું જીવન એક વર્ષની અંદર પૂરું થઈ જાય છે.ત્રણ દિવસ પહેલાનો સંકેત : જો કોઈ મનુષ્યના નાકમાં બંને સુર રોજ એક સાથે રોજ 10 દિવસ સુધી શ્વાસ ચડતો હોઈ તો તે વ્યક્તિનું જીવન ત્રણ દિવસમાં ખતમ થઈ જાય છે. જો નાકના બંને કાણામાં શ્વાસ ના જાય તો મો દ્વારા શ્વાસ લેવામાં આવે તો એક દિવસમાં મૃત્યુ થઈ જાય છે.

મૃત્યુના થોડાક સમય પહેલા એ માણસ ને દરેક વસ્તુઓ એકદમ કાળી દેખાવા લાગે છે. તેમને રંગો વચ્ચેનો ફરક સમજાતો બંધ થઇ જાય છે, અને બધી જ એકદમ કાળું દેખાવા લાગે છે.કહેવામાં આવે છે કે માણસ નો પડછાયો ક્યારેય તેનો સાથ નથી છોડતો, પણ જયારે મૃત્યુનું તેડું આવે ત્યારે માણસ નો પડછાયો પણ તેનો સાથ એક દિવસ છોડી દે છે. માણસ ને અજવાળામાં, તેલમાં, અને પાણીમાં પણ પોતાનો પડછાયો નથી દેખાતો.વ્યક્તિના શરીરમાંથી પરેસવાની તો વાસ આવતી જ હોય છે પણ જયારે તેના શરીરમાં પહેલા ક્યારેય ના આવી હોય તેવી વાસ આવે તો તે વાસને મરણની વાસ સમજવી.માન્યતાઓ પ્રમાણે, જયારે માણસના ચહેરાનો રંગ પીળો, સફેદ કે હલકો ગાલ પડવા લાગે છે, આ એ વાતની સાબિતી છે કે ૬ મહિનાની અંદર આ માણસનું મૃત્યુ નક્કી છે.

માણસના શરીરમાં પાંચ ઇન્દ્રિયો હોય છે, ધીરે-ધીરે આ ઇન્દ્રિયો એકદમ નબળી પડવા લાગે છે, તો એ માણસનું મૃત્યુ અવશ્ય છે.મૃત્યુ પામનારા માણસને મૃત્યુના ૧ મહિના પહેલાથી જ જુદા જુદા વિચારો આવવા લાગે છે. એ માણસ એવા લોકો વિશે વાત કરવા લાગે છે જે આ દુનિયામાં જ નથી.જે માણસનું નાક વાંકુ થઇ જાય છે, બંને કાન ઉપર ચઢી જાય છે તથા આંખોથી અશ્રુ નીકળે છે, એ માણસ તરત જ મૃત્યુની શિકાર બની જાય છે.કેટલીક એવું પણ થતું હોય છે કે તમારી સાથે કોઈ ચાલી રહ્યું હોય એવો અનોખો ભાસ થાય એટલે કે જયારે વ્યક્તિનું મૃત્યુ નજીક હોય છે ત્યારે તે માણસને તેની સાથે સતત કોઈ ચાલી રહ્યું હોય તેવો આભાસ થતો હોય છે. કેટલીકવાર કોઈ વ્યક્તિને તેના પૂર્વજોનો પણ ભાસ થતો હોય છે.

જયારે કોઈ માણસનું મૃત્યુ થવાનું હોય છે ત્યારે તે વ્યક્તિને બધું જ બે ભાગમાં વહેંચાયેલ જોવા મળે છે એટલે સુધી કે તે વ્યક્તિને આકાશના પણ બે ભાગ દેખાતા હોય છે. જયારે ખરેખરમાં એવું કશું જ હોતું નથી.જે માણસનું મૃત્યુ થવાનું છે અને ચાંદમાં પણ તિરાડ દેખાય છે, એવું ફક્ત એ માણસને જ દેખાય છે જેનું મૃત્યુ ૭ દિવસમાં થવાનું હોય છે. જયારે વ્યક્તિનું મૃત્યુ ખૂબ જ નજીક હોય છે ત્યારે તેને આકાશ લોહી જેવું લાલ દેખાવા લાગે છે.જે માણસનું મૃત્યુ એકદમ નજીક હોય છે એને દરેક વખતે પોતાના મૃત પરિજનોનો સાથે હોવાનો અહેસાસ થાય છે. આ અહેસાસ એટલો ગાઢ હોય છે કે એને એવું લાગવા લાગે છે કે એ તે લોકો સાથે જ રહી રહ્યો છે.

પ્રાણાયામ સિવાય આપણે એક નાક કાણામાંથી શ્વાસ લઈએ છીએ જયારે એક નાક છિદ્રમાંથી શ્વાસ બહાર કાઢીએ છીએ અને તમે પૂરતું ધ્યાન આપ્યું હોય તો બને નાસિકાઓમાંથી જુદો જુદો અવાજ આવતો હોય છે પણ જયારે આ અવાજ એ એકસમાન આવે ત્યારે સમજવું કે તમારું મૃત્યુ એકદમ નજીક છે.જે માણસને પોતાની ભ્રમરની વચ્ચેની થોડીક જગ્યા દેખાતી બંધ થઇ જાય છે, એ માણસને ૭થી ૯ દિવસોની વચ્ચે મોત થઈ જાય છે. જે માણસ પોતાનું નાક નથી જોઈ શકતો એ ૩ દિવસમાં અને જે પોતાની જીભ નથી જોઈ શકતો એ એક જ દિવસમાં મૃત્યુ પામે છે, એમાં કોઈ શંકા નથી.જયારે કોઈકવાર કોઈ વ્યક્તિનો ડાબો હાથ એકદમ સતત એક અઠવાડિયા સુધી અકારણ જ ફડકતો રહે તો સમજવું જોઈએ કે તેનું મરણ ૧ મહિના પછી થઇ શકે છે.જયારે માણસનું મૃત્યુ એકદમ નજીક હોય છે ત્યારે તેને તેના નાકનો આગળનો કેટલોક ભાગ દેખાતો એકદમ બંધ થઇ જાય છે. નાક એટલા માટે દેખાતું નથી કેમ કે મૃત્યુનો સમય નજીક આવતા આંખો ઉપર ચઢી જાય છે અને નાક દેખાતું બંધ થઇ જાય છે.

જયારે તમે એવું ઈચ્છો કે આજે તો સંપૂર્ણ શાંતિથી બેસી રહેવું છે પણ જયારે તમે તમારા કાન સંપૂર્ણ બંધ કરો ત્યારે પણ કાનમાં સતત કોઈ ગુંજનનો અવાજ આવતો જ હોય છે, હવે જયારે પણ તમે તમારા બંને કાન બંધ કરો અને તમને કોઈ ગુંજનનો અવાજ ના સંભળાય તો સમજો કે મૃત્યુ નજીક આવી રહ્યું છે.જે માણસ પર કાળ મંડરાઈ રહ્યો હોય છે એને મરેલો વ્યક્તિઓ દેખાવા લાગે છે. ક્યારેક એકલા તો ક્યારેક બધાની સાથે હોય ત્યારે. આવું થવું એ વાતનો સંકેત હોય છે કે આ દુનિયા સાથે તેમનો સંબંધ જલ્દી જ તૂટવાનો છે.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ