સફેદ કબૂતરની પાંખો ઘર માં આ જગ્યા પર રાખવાથી ઘર માં થશે ધન નો વરસાદ…

કહેવાય છે કે ઘરમાં મોરનાં પીંછા રાખવાથી ઘણા ફાયદા થાય છે પરંતુ આજે અમે તમને મોરનાં પીંછા રાખવાની સલાહ નથી આપી રહ્યા બલ્કે અમે તમને જણાવી રહ્યા છીએ કે જો તમે તમારા ઘરના અમુક ખૂણામાં કબૂતરના પીંછા રાખો છો તો તમારા ઘરમાં પૈસાની સમસ્યા દૂર થઈ જશે તમને જણાવી દઈએ કે કબૂતર એક એવું પક્ષી છે જેના આવવાથી ઘરમાં ગરીબી આવે છે પરંતુ આ કબૂતરના પીંછા ઘરને સંપત્તિથી ભરી દે છે તમને આ વાત જાણીને નવાઈ લાગશે પરંતુ એ વાત સાચી છે કે કબૂતરનું એક પીંછ તમને કરોડપતિ બનાવી શકે છે.

કબૂતર એક એવું પંકી છે જે મનુષ્યની જેમ હજારો વર્ષો પહેલા પણ દુનિયામાં હાજર હતું કબૂતરને દાણા નાખવું એક પુણ્યનું કામ છે અને કબૂતરોને દાણા ખવડાવવા લોકોને ગમે પણ છે ઘરમાં પૈસાની તંગી દૂર કરવાની સાથે ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ બનાવવા માટે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે.

કે જો તમે કબૂતરના પીછાને સફેદ કપડામાં રાખીને લાલ દોરડાથી બાંધી લો ત્યારબાદ તેને પોતાના પૈસાની તિજોરીમાં મૂકી દો બસ આટલું કરવાથી થોડાક દિવસોમાં તમારી તમામ મનોકામનાઓ પુરી થઈ જશે અને માતા લક્ષ્મીની કૃપાથી તમને 100 ટકા સફળતા મળશે.

તમારે ફક્ત એક નાનું પગલું ભરવાનું છે કબૂતરને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે અને તેને સંપત્તિનું પ્રતીક પણ માનવામાં આવે છે શાસ્ત્રોમાં કબૂતરને દેવી લક્ષ્મીનો ભક્ત માનવામાં આવે છે અને જો તમે તમારા ઘરના કેટલાક ભાગો અથવા ખૂણામાં કબૂતરના પીંછા રાખો છો તો તે તમારા ઘરમાં સંપત્તિમાં વધારો કરી શકે છે આ સિવાય તમે સફેદ કપડામાં કબૂતરનું પીંછું મૂકી તેના પર લાલ દોરો બાંધી લો પછી તેને તમારી તિજોરીમાં રાખો ત્યારપછી તમને ક્યારેય પૈસાની કમી નહીં થાય.

કબૂતરના પીંછા અહીં રાખો.સૌથી પહેલા તમારે કબૂતરના પીંછા લેવાના છે પછી તે પીછાઓને સફેદ કપડામાં રાખો અને તેના પર લાલ દોરો બાંધીને તમારી તિજોરીમાં રાખો આ સિવાય તમારી તિજોરીના ચાર ખૂણામાં ફક્ત કબૂતરના પીંછા જ રાખો તેનાથી તમારું દેવું પણ પતાવશે અને તમને પૈસાની કમી નહીં આવે.

જો કબૂતરોએ ઘરની માળામાં ઘર બનાવ્યું હોય તો તેનો અર્થ એ થાય કે તમને શક્ય તેટલી જલ્દી જ કામમાં સફળતા મળશ ઘરમાં કબૂતર જો માળો બનાવે છે તો તે તમરા ઘરમાં સુખ અને શાંતિ લઈને આવે છે આ ઉપરાંત ઘરમાં જો કબૂતર માળો બનાવે છે તો તે પૈસાની બધી જ તંગી દૂર કરે છે તો એવામાં આજે અમે તમને એક એવો ધાર્મિક ઉપાય જણાવીશું જે તમને માલામાલ બનાવી શકે તેમ છે.

ઘરમાં પૈસાની તંગીને દૂર કરવાની સાથે સાથે ઘરના વાતાવરણને શાંતિ પૂર્ણ બનાવી રાખવા માટે જ્યોતિષશાસ્ત્રના આધારે માનવામાં આવે છે કે જો તમે કબૂતરના પીછુંને સફેદ કપડામાં રાખીને તેના પર લાલ રંગનો દોરો બાંધીને પછી તમારે તેને તમારા પૈસાની તિજોરીમાં મુકવાથી અમુક જ દિવસોમાં તમારી દરેક મનોકામના પૂર્ણ થઇ જશે અને માતા લક્ષ્મીની કૃપાથી તમને ચોક્કસ સફળતા મળશે આપણે બધા કબૂતરોને ચણ નાખીએ છીએ કેમકે કબૂતર શાંતિનું પ્રતિક છે અને માટે જ કબૂતરોને શુભ માનવામાં આવે છે.

જે ઘરમાં કબૂતર હોય છે ત્યાં ઘણી સકારાત્મક ઉર્જા હોય છે અને જો તમે તેના પીંછા રાખશો તો તમને પૈસાની કમી નહીં આવે તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે કબૂતરની ત્રણ પાંખો લાવો અને તેને તમારા ઘરના મુખ્ય રૂમની દક્ષિણ દિશામાં રાખો પછી રસોડામાં બીજું પીંછું અને ત્રીજું પીંછું ઘરની પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખો ઘરનું બાથરૂમ આ ઉપાયોથી તમારા ઘરમાં ઝઘડા નહીં થાય.

અમે તમને જણાવી દઈએ કે આ એક ખૂબ અસરકારક ઉપાય માનવામાં આવે છે કારણ કે તમે બધા જાણો છો કે મોર પીંછા ભગવાન શ્રીકૃષ્ણજીનો તાજ શણગાર છે જો તમે મોરના પીંછા તમારા ઘરમાં રાખશો તો તમે તમારી બધી મુશ્કેલીઓથી મુક્તિ મેળવશો આ તમારી કમનસીબીને સારા નસીબમાં બદલશે તમે તમારા બધા અવરોધોથી છૂટકારો મેળવશો દુષ્ટ શક્તિઓ તમારા જીવનમાંથી નાશ પામશે.

એવી એક માન્યતા પણ છે કેપોતાના ખિસ્સા કે ડાયરીમાં મોરપીંછ રાખવાથી રાહુ દોષની અસર પણ થતી નથી મોરપીંછને આદરભેર માથા પર ચઢાવવાથી વિદ્યા અને વિનય મળે છે સરસ્વતી માતાના ઉપાસક અને વિદ્યાર્થી પુસ્તકો વચ્ચે પણ મોરપીંછ રાખીને પણ લાભ મેળવી શકે છે.

જો કોઇને વૈવાહિક જીવનમાં તણાવ ચાલી રહ્યો છે તો તમારા શયનકક્ષમાં મોરપીંછ રાખી દો તેનાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો નહીં થાય અને પ્રેમ વધશે બેડરૂમમાં મોરપીંછ રાખવાનો ઉપાય ખુબજ અસર કારક અને ઉપયોગી છે.