હું 21 વર્ષનો યુવક છું બાજુમાં રેહતી યુવતી એ મારી સાથે બધું કરી લીધું મેં ના પાડી તો….

સવાલ.હું 26 વર્ષની છું. મારી મંગેતર ફિયાન્સની ઉમર 25 વર્ષની છે. અમારા સં-બંધને 3 વર્ષ થતા છે. અમારા લગ્નને હજુ વાર છે ત્યારે અમારી સગાઈ થઇ ગઈ ત્યારબાદ અમે ક્યારેય એકબીજાને મળ્યા નથી. ત્યારે તેના શહેર અને મારા શહેર વચ્ચે મોટું અંતર છે જયારે તેને ઓફિસમાંથી રજા મળશે ત્યારે તે મને મળવા આવશે. ત્યારે મને મારો ફિયાન્સ ખુબ જ ગમે છે હું તેને ખુબ પ્રેમ કરું છૂ ત્યારે મને એકવાતનો ડર લાગે છે કે મને જયારે મળવા આવશે.

Advertisement

તો તે સગાઈ તોડી નાખશે તો ?કારણ કે હું ખૂબ જ પાતળી છું. મારા ઉભાર એટલા બધા મોટા નથી આ મને ખૂબ જ ખચકાટ અનુભવે છે. મને ડર લાગે છે કે તે મને મળવા આવશે અને મને ગળે લગાડશે અથવા કોઈ પણ રીતે મારી નજીક આવશે અને જો તે મારું શ-રીર જોશે કે અનુભવશે તો તે સગાઈ તોડી નાખશે. મારા શ-રીરના ભાગો એટલો ભરાવદાર નથી જેટલો છોકરીઓને હોવો જોઈએ. મને કોઈ ઉપાય જણાવો.

જવાબ.એક જ ઉપાય છે કે તમારે વજન વધારવું જોઈએ. તંદુરસ્ત ખોરાક ખાવાનું શરૂ કરો કસરત કરો અને જો જરૂરી હોય તો ડૉક્ટરની સલાહ લો. વજન વધશે તો અંદરનો ડર આપોઆપ દૂર થઈ જશે. મંગેતરને મળવાનો આત્મવિશ્વાસ આવશે.

સવાલ.હું ૨૬ વર્ષની તરુણી છું, હું જ્યારે બાર વર્ષની હતી ત્યારે વિચારતી હતી કે અત્યારે સ્તનનો વિકાસ ન થાય તેથી દીવાલને ચોંટીને ઊભી રહી જતી હતી અથવા તો તેને મસળતી રહેતી હતી, પરંતુ હવે સ્તનના આકારમાં વિકાસ થાય તેવું ઈચ્છું છું અને સુંદર દેખાવા માગું છું ત્યારે તેમાં વિકાસ થતો નથી. મને મારા કાર્ય પર ખૂબ પસ્તાવો થાય છે. શું સ્તનના વિકાસ માટેનો કોઈ ઉપાય નથી કે જેથી કરીને ફરીથી સ્તનમાં વૃધ્ધિ થાય?

જવાબ.કિશોરાવસ્થામાં શરીરના વિકાસ સાથે કેટલાક ફેરાફારો થાય છે. એ માટે મનમાં જિજ્ઞાાસા, કુતુહલ ઊપજે છે અને તે વર્તનમાં પણ જોવા મળે છે. તમારો વ્યવહાર અને વર્તન કંઈક એ પ્રકારનું જ હતું.ત હવે તેના માટે કોઈ પ્રશ્ચાતાપ કરવાની કે મનમાં મૂંઝવણ રાખવાની જરૂર નથી.

સ્તનનો વિકાસ એ એક કુદરતી ક્રમ છે. તેની પર કોઈ પણ પ્રકારની સારી કે ખરાબ અસર પડવાની નથી. સામાન્ય શારીરીક વિકાસની સાથે સાથે આવનાર સમયગાળામાં સ્તન પણ પોેતાની રીતે જ વિકસિત થવા લાગશે.

સવાલ.હું 21 વર્ષનો છું. અને મારી ગર્લ ફ્રેન્ડ 20 વર્ષની છે એક દિવસ તે મને તેના રૂમમાં લઈ ગઇ અને તેણે મારી સાથે મોજ લેવાનું શરૂ કર્યું તેણે ધમકી આપી હતી કે જો મેં ના પાડી તો મને છોડી દો તે દિવસે તેણે પ્રેમ સિવાય તમામ છૂટછાટો લીધી હવે તેણે પ્રેમ પણ કરવું પડશે પરંતુ મને લગ્ન પહેલાં આમાં રસ નથી મને ડર પણ છે કે તે મને છોડશે કૃપા કરી મને કહો કે શું કરવું.

જવાબ.છોકરાને છોડીને જવાનું તમારા શ્રેષ્ઠ હિતમાં છે. કારણ કે, આ તમારા માટે પ્રેમ નથી. તે ફક્ત તમારો આનંદ માણવા માંગે છે અને આ તમારી ઉંમર ખૂબ નાની છે. જો તમે મૂર્ખતામાં ભૂલ કરો છો અને તમે ગ-ર્ભવ-તી થઈ જાઓ છો.

તો તમે અને તમારા પરિવાર મુશ્કેલીમાં મુકશો. એ પણ જાણો કે આ વખતે તમારો કહેવાતો પ્રેમી તમારી પડખે ઉભો રહેશે નહીં. તેથી છોકરા સાથેનો તમામ સંપર્ક કાપી નાખો અને તેની સાથે ખાનગીમાં જવું ટાળો. આવા છોકરાની પાછળના આંસુથી કોઈ અર્થ નથી.

સવાલ.હું ૨૫ વર્ષની છું તથા થોડા જ મહિનાઓમાં મારાંલગ્ન પણ થવાનાં છે. હું લગ્નના પ્રથમ વર્ષમાંસંતાન ઈચ્છતી નથી. જાણવા માગું છું કે તેના માટે મારે ગર્ભનિરોધક ગોળી ક્યારથી લેવી પડે, કઈ બ્રાન્ડ સૌથી વધુ યોગ્ય ગણાય અને તે મારે ક્યારથી શરૂ કરવી પડે, લગ્ન પહેલાં કે પછી? ક્યારેક ગોળી લેવાનું ભૂલાઈ જાય તો શું કરવું જોઈએ? તે લેવાથી કોઈ આડઅસર તો નહીં થાય?

જવાબ.ગર્ભનિરોધક ગોળી શરૂ કરતાં પહેલાં તમે તમારા ડોક્ટરનો સંપર્ક કરો એ વધુ ઈચ્છનીય છે. આ અગાઉ ક્યારેય માથાનો દુખાવો થયો હોય, હૃદયરોગનો હુમલો આવ્યો હોય, પગની નસો ફૂલી ગઈ હોય, (રક્તદબાણ) બી.પી. વધી ગયું હોય.

શ્વાસ ચડતો હોય, છાતીમાં દુખાવાની ફરિયાદ રહેતી હોય, સ્તનમાં કોઈ ગાંઠ હોય અથવા પગમાં સોજો હોય કે પછી કમળો થયો હોય ત્યારે ડોેક્ટરપૂરતી શારીરિક તપાસ કર્યા પછી જ નક્કી કરે છે કે ગર્ભનિરોધક ગોળી લેવી તે તંદુરસ્તી માટે હિતાવહ છે કે નહીં.

બજારમાં આ ગોળીઓ ઘણી બધી બ્રાન્ડની મળી રહે છે. માસિક શરૂ થયાના પાંચમા દિવસથી તે શરૂ કરવામાં આવે છે અને પછી એકવીસ દિવસ સુધી તે દરરોજ લેવાની હોય છે. ત્યારબાદ સાત દિવસ સુધી રોજ લોહતત્ત્વયુક્ત ગોળીઓ લેવાની હોય છે.

આ દરમિયાન માસિક આવવાનું શરૂ થઈ જાય છે અને પછીથી આ જ ક્રમમાં બીજું પેકેટ શરૂ કરી દેવાનું હોય છે. ગર્ભનિરોધક ગોેળીઓ, લગ્નના દિવસ પહેલાંના માસિકના પાંચમા દિવસથી શરૂ કરી દેવી જોઈએ, જેથી કરીને તમે શરૂઆતમાં જ સલામત રહી શકો. વચ્ચે ગોળી લેવાનું ભૂલી ન જવાય તેનું ધ્યાન રાખવું, પરંતુ તે લેવાની ભૂલી જવાય તો યાદ આવે કે તરત જ ગોળી લઈ લેવી.

ત્યાર પછી પહેલાંની જેમ જ ગોેળીઓ લેતા રહેવી. આ દરમિયાન ગોળી લેવામાં જો બાર કલાકથી વધુ સમય વીતી જાય તો ગોળીઓ લેતા રહેવાની, પરંતુ એક અઠવાડિયા સુધી ગર્ભ સુરક્ષા માટે અન્ય કોઈ ગર્ભનિરોધક સાધનોનો પણ ઉપયોગ કરવો.

ગર્ભનિરોધક ગોળીની આડઅસરરૂપે સ્તનમાં ભારેપણું તથા હળવો દુખાવો ઉત્પન્ન થઈ શકે છે, વજન વધી શકે છે, માઈગ્રેનના હુમલાઓ આવી શકે છે તથા ઋતુસ્ત્રાવ સિવાય શરૂઆતના થોડાક માસિકચક્રોમાં થોડું બ્લડીંગ થાય એવું બની શકે.

રંતુ આ આડઅસરો અમુક સ્ત્રીઓમાં જ જોવા મળે છે. ગોેળીઓ લાંબો સમય લગાતાર લેવાથી લોહીના દબાણ પર, લોહીમાંના કોલેસ્ટ્રોલ પર તથા બ્લડશૂગર પર પ્રતિકૂળ અસર પડે છે કોઈ ખાસ કારણ ન હોય, ત્યાં સુધી નવપરિણીત દંપતી માટે, પ્રથમ બાળક ટાળવા માટે ગર્ભનિરોધક ગોળીઓ સૌથી સારો ઉપાય છે. તેની વિશ્વસનીયતા લગભગ સો ટકા છે અને તે જાતીય સુખમાં પણ કોઈ રીતે અડચણ પેદા કરતી નથી.

Advertisement