આજે અમે તમને જણાવીશું કે અસલી ગોળ અને નકલી ગોળ માં કેવી રીતે તમે જાણી શકો.તમે ઘરે એવું તો શું કરશો કે જેનાથી તમને અસલી અને નકલી ગોળ માં ભેદ સ્પષ્ટ દેખાઈ.એ પેલાં આપણે જાણીએ કે મોરસ અને ગોળ માં શું ફરક છે.વાત કરીએ તો ગોળ કેવી રીતે બનાવવામાં આવે છે.એક બાજુ શેરડી ના રસ ને ઉકાળતા જાઓ અને બીજી બાજુ ગોળ તૈયાર થતો જાય.તેમા કઈ ઉમેરવામા આવતુ નથી.તેમા માત્ર અમુક જ પ્રમાણ માં દુધ નાખવા મા આવે છે.ગોળ થી પણ વધુ અસરકારક વસ્તુ છે કાકવી.જે તમે આરોગી શકો છો.જે વ્યક્તિ એ ગોળ ના રાબડા જોયા હશે તેને તે વિશે અવશ્ય ખ્યાલ હશે જ.ગોળ નુ સેવન તો સારૂ છે પણ કાકવી વધુ ગુણકારી છે.કાકવી એ ઝડપ થી બગડતી નથી.આ કાકવી ની કિંમત પણ ગોળ જેટલી જ હોય છે.કાકવી અને ગોળ એ બંને સરખુ જ છે તેના ગુણો મા થોડોક ફેર છે.વાત કરીએ મોરસની તો મોરસ બનાવવા માં વિષથી પણ વધારે પ્રકારનાં જહેર સમાન કેમિકલ યુક્ત પદાર્થ ઉમેરવામાં આવે છે.
આવામાં તમેં મોરસ ની જગ્યાએ ગોળ નું સેવન કારોછો તો તે તમારાં માટે ખુબજ સારું સાબિત થઈ શકે છે.આ ખાંડ નુ નિર્માણ ખુબ જ વધુ માત્રા મા કરવા મા આવે છે.તેનાથી ઓછા ખર્ચે ગોળ બને છે.ગોળ એ ખુબ જ સસ્તો પડે છે અને તેની સાથે કાકવી પણ મળે છે.આમ તમે ગોળ નો ઉપયોગ કરો એ સ્વાસ્થ્ય માટે સારૂ છે.ચા બનાવવા માટે જો ગોળ નો વપરાશ કરવા મા આવે તો શુ થાય દરેક ને પહેલો પ્રશ્ન થતો હશે કે લાભ થાય કે ગેરલાભ ત્યારે આક જાણી લઈએ.
આજથી વર્ષો પહેલા આપણાં દેશમાં દરેક જગ્યાએ ગોળવાળી ચા નું સેવન કરવામાં આવતું હતું.પણ જ્યાર થી ખાંડ નુ નિર્માણ થયુ છે ત્યાર થી માનવી ને અનેક રોગો એ જકડી લીધો છે જેના ડાયાબીટીસ અને આર્થારાઈટ્સ જેવા દર્દો વધવા લાગ્યા છે.આ રીતે જો ખાંડ નુ સેવન કરવા મા આવે તો અનેક રોગો ને આમંત્રણ આપવા મા આવે છે.ત્યારે હવે આવીએ મુદા ની વાત પર તો જાણીએ કે એસી શુ કરશો જેથી ગોળ ની ગુણવત્તા વિશે જાણ થાય.
આમાટે એક પ્રયોગ થયો હતો અને તે મુજબ અમુક લોકો ચા મા ખાંડ ની જગ્યા એ ગોળ ઉમેરી બનાવતાં હતાં. પણ તેઓ જણાવે છે કે તેનો ચા ફાટી જાય છે.ત્યારે જો તમારે આવું થાય તો સમજી લેવુકે તમારી પાસે જે ગોળ છે તે ભેળસેળ વાળો ગોળ છે.ત્યારે જો તમે આ ગોળ વાપરો છો તો તે તમારાં માટે હાનિકારક જ છે.માટે આ ગોળ આપડતાં પેહલાં તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ.
હાલમાં બજારમાં બે પ્રકારના ગોળ મળે છે.એક તો એ ગોળ કે જેમા કેમીકલ ઉમેરવા મા આવ્યુ હોય અને તેવા ગોળ ના વપરાશ થી તૈયાર કરવા મા આવતી ચા ફાટી જાય છે.જેથી તમે સમજી શકો કે તમારાં હાથમાં રહેલ વસ્તુ તમારાં માટે હાનિકારક છે.કેમીકલરહિત ગોળ કે જેમા કોઈ પણ જાત ની ભેળસેળ કરવા મા આવતી નથી.અને તેનો રંગ કાળો હોય છે. અને કેમિકલયુક્ત ગોળ પીળો કે સફેદ રંગ ધરાવે છે.અને તેના લીધે જ ચા ફાટી જાય.કાળા ગોળ મા થી તૈયાર થયેલ ચા ફાટતી નથી.ત્યારે આ ગોળ સ્વાદે પણ થોડો જુદો પડે છે. જેથી પણ તમે ઓળખી શકો છો.