સવાલ.મને અઠવાડિયામાં બે વખત સે@ક્સ માણવા જોઈએ છે. આ ક્રિયા દરમિયાન હું ઉત્તેજનાત્મક ભાષાનો પ્રયોગ પણ કરૂં છું. પણ તે તેમાં શરમાય છે અને તેને સે@ક્સ કરવાનું પણ નથી ગમતું. સં@ભોગ કરવાથી શા ફાયદા થાય તે જણાવવા વિનંતી.
જવાબ.આ વયમાં તમે અઠવાડિયામાં બે વખત સે@ક્સ માણી શકો છો એ સારી જ નિશાની છે. સે@ક્સ માણવાથી ઘણી માનસિક હળવાશ અનુભવાય એ હકીકત છે. પરંતુ આ ક્રિયા દરમિયાન તમારી પત્નીને ઉત્તેજનાત્મક ભાષા બોલવાનું નથી ગમતું તેમ જ સં@ભોગ કરવાનું નથી ગમતું તેનું કારણ તેમની વય છે.
માસિક બંધ થઈ ગયા પછી મહિલાઓની સે@ક્સમાંથી રૂચિ ઘટી જાય એ એકદમ કુદરતી છે. અને આ પાકટ વયમાં તેમને ઉત્તેજનાત્મક ભાષા બોલવાનું ન ગમે તે પણ સહજ છે. તેથી તેમની પ્રતિક્રિયાને હળવાશથી લેવી જોઈએ.
સવાલ.મેં દસમા ધોરણની પરીક્ષા આપી દીધી છે. અમારા વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે મારી સારી મૈત્રી થઈ છે. અમે છાનામાના મળીએ છીએ તેનો ભાઈ અમને સાથે જોઈ ગયો હતો. તેણે તેના મમ્મી-પપ્પાને કહી દીધું હતું. હવે તેને તેઓ ઘરની બહાર એકલી મોકલતા નથી. તે ઘણી ઉદાસ લાગે છે. તેની આ દશા માટે હું મારી જાતને દોષ આપું છું. તેને મદદ કરવા મારે શું કરવું જોઈએ.
જવાબ.તેને મદદ કરવાની તમારી ઇચ્છા હોય તો તેનાથી દૂર જ રહો. તેના મમ્મી-પપ્પાએ આ યોગ્ય જ કર્યું છે. હમણા તમારા બન્ને ઉંમર ઘણી નાની છે. આ ઉંમરે નાદાનીમાં લેવાઈ ગયેલું પગલું પસ્તાવાનું કારણ પણ બની શકે છે. આ ઉંમર ભણવાની છે.
રોમાન્સ કરવાની નહીં. આથી હમણા આ બધી ચિંતા છોડી ભણી-ગણી સારી કારકિર્દી બનાવી પગભર થવાનો વિચાર કરો. તમે છોકરીઓ સાથે મૈત્રી જરૂર બાંધી શકો છો. પરંતુ આ બાબતે ગંભીર બનવાની જરૂર નથી તમે એ છોકરીથી દૂર રહેશો તો ધીરે ધીરે એના પરિવારજનો તેમનો જાપ્તો હળવો કરતા જ જશે.
સવાલ.અમારા લગ્નને હજુ બે વર્ષ છે. પરંતુ મારા મમ્મી-પપ્પા મને એને મળવા દેતા નથી. તેમજ ફોન પર વાતો પણ કરવા દેતા નથી. મારે શું કરવું એ સમજાતું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
જવાબ.અફકોર્સ તમારે એને મળવાની જરૂર જ છે. બન્ને મળશો તો તમારી વચ્ચે પરિચય વધશે અને એકબીજાની પસંદ-નાપસંદ વિશે જાણવા મળશે. જે ભવિષ્યમાં તમને ઘણી સહાયરૂપ બનશે. તમે આ વાત તમારા મમ્મી-પપ્પાને સમજાવો.
અથવા તો તમારા ભાવિ પતિ સાથે વાત કરી તેમના માતા-પિતા દ્વારા તમારા મમ્મી-પપ્પાને સમજાવવાનો પ્રયાસ પણ કરજો. બે વરસના ગાળામાં તમે એકબીજાને સારી રીતે સમજી શકશો. કોઈ ઉપાય શોધો. હવે જમાનો ઘણો બદલાઈ ગયો છે અને લગ્નપૂર્વે બન્ને મળે એ વાત હવે સામાન્ય બની ગઈ છે. તમારા મમ્મી-પપ્પાને તમારાથી સમજાવી શકાય હોય નહીં તો ઘરના કોઈ વડીલની મદદ લો.
સવાલ.મારી સમસ્યા એ છે કે મારા સ્તનોનો વિકાસ થયો જ નથી. આ કારણે મને બહાર જતા ઘણી શરમ આવે છે. શું મારી સમસ્યાનો કોઈ ઇલાજ છે ખરો? શું હું મારા પતિને પૂર્ણ સંતોષ આપી શકીશ.
જવાબ.આ કારણે તમારે હીનભાવના અનુભવવાની કોઈ જરૂર નથી. તમે પેડેડ બ્રા પહેરી શકો છો. આની કોઈ દવા નથી. કોસ્મેટિક સર્જરી એક વિકલ્પ છે. પરંતુ એની સલાહ બધા ડોક્ટર આપતા નથી. આથી આ પૂર્વે તમારે કોઈ નિષ્ણાત ડોકટરની સલાહ લેવી જરૂરી છે.
રહ્યો પ્રશ્ન પતિને સંતોષ આપવાનો તો જણાવવાનું કે સેકસોલોજીસ્ટોને મતે નાના સ્તનોને કારણે વધુ સંતોષ મળે છે. આથી ચિંતા છોડી દો. તમારો આત્મવિશ્વાસ ગુમાવો નહીં. તેમજ નિસંકોચ બહાર હરો ફરો. નિષ્ણાતની સલાહ લઈ બ્રેસ્ટને લગતી એકસરસાઈઝ કરવાથી થોડો ઘણો ફાયદો પણ થઈ શકે છે. સે@ક્સની રોચકતા સાથે આને કોઈ સંબંધ પડતો નથી.
સવાલ.અમારા લગ્નને એક વરસ થયું છે. મારી પત્નીને ગર્ભ રહેતો નથી. તેનું વજન પણ થોડું વધારે છે. અમારા રિપોર્ટ નોર્મલ છે. કયા દિવસોએ સંબંધ બાંધવાથી ગર્ભ રહી શકે છે?
જવાબ.સં@ભોગ દરમિયાન કોઈ જેલી જેવો કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો એ બંધ કરી દો. કારણ કે એનાથી શુક્રજંતુની ગતિ મંદ થઈ જાય છે. સ્ત્રી બીજાશયમાંથી ઈંડુ બહાર આવે એના ૨૪થી ૪૮ કલાકની અંદર સં@ભોગ કરવામાં આવે તો ગર્ભ રહેવાની શક્યતા છે.
આજકાલ સોનોગ્રાફીની મદદથી એ જાણી શકાય છે. આજકાલ સોનોગ્રાફીની મદદથી એ જાણી જ શકાય છે. આ ઉપરાંત માસિક પછીનું એક અઠવાડિયું છોડી બીજે તેમજ ત્રીજે સપ્તાહે સંબંધ બાંધ્યા પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવીને અડધો કલાક સુધી સુઈ રહે તો પણ ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે. તમે કોઈ સારા ગાયનેકોલોજીસ્ટની સલાહ લો. આપણે પ્રયત્નો કરવાના બાકી બધુ ઈશ્વરની ઇચ્છા પર જ છોડી દેવું.
સવાલ.એક રાત્રીમાં કેલીવાર સે@ક્સ કરવું જોઈએ કે જેના લીધે પછીથી કોઈ હેલ્થ સાથે જોડાયેલી સમસ્યા ના થાય. શું તે વાત સાચી છે કે કોઈ વ્યક્તિ એક જ રાતમાં એકથી વધારે વખત સેક્સ કરે તો તેની કામેચ્છા મરી જાય છે? મારી ઉંમર માત્ર ૨૭ વર્ષ છે અને મારી પત્નીને મારા સાથે એક સેકસથી સંતોષ નથી મળતો,
તે મારા કરતા વધારે પાવરફુલ છે અને તેને કમસેકમ ત્રણ વખત સે@ક્સ કરવા જોઈએ છે.હું ત્રીજી વખત સે@ક્સ કરવામાં થાકી જાઉં છું અને પત્નીને સંતોષ પણ નથી આપી શકતો, તેના જેટલી ક્ષમતા પણ નથી ધરાવતો અને લાચાર થઇ જાઉં છું. ત્યારે મારી પત્નીને કેવી રીતે સમજાવું કે સે@ક્સ મર્યાદામાં કરવું જોઈએ. શું કોઈ એવી ટેબ્લેટ કે કોઈ રીત છે જેના લીધે મારી પત્નીને સંપૂર્ણ સંતોષ આપી શકું અને મારું પરફોર્મન્સ સુધારી શકું અને મારી પત્ની જેટલી તાકાત મેળવી શકું.
જવાબ.એક રાતમાં કેટલી વખત સે@ક્સ કરવું જોઈએ તેની કોઈ ચોક્કસ સંખ્યા નથી હોતી. લોકો લગ્નના શરૂઆતના મહિનામાં વધુ વખત સે@ક્સ કરતા હોય છે. મારી તમને એવી સલાહ છે કે તમે બંને તમારી ઈચ્છા, સે@ક્સ્યુઅલ ઉત્તેજનાના આધારે અને પોતાના ટાઈમિંગના આધારે સે@ક્સ કરવાનું રાખો.
સે@ક્સમાં ઘટાડાનો આધાર ઘણી બાબતો પર રહેલી હોય છે, જેમ કે વધારે થાક અને એક જ રીત વારંવાર, એક રીતે જ નોન સ્ટોપ સે@ક્સ કરતું રહેવાથી ઘણી વખત કંટાળી જવાતું હોય છે. પરફોર્મન્સને સારું બનાવવા માટે કોઈ દવા લેવાની જરૂર નથી હોતી, તેના માટે તમારે પોઝીશન્સમાં ફેરફાર અને ખોરાકમાં સુધારો કરવાની જરૂર રહે છે.