8 વર્ષ સુધી પતિએ પત્નીને હાથ પણ ના લગાડ્યો આખરે કંટાળી પત્નીએ કર્યું એવું કે જાણી ચોંકી જશો……

પતિએ 8 વર્ષ સુધી તેની પત્નીને હાથ ન લગાવ્યો, નારાજ પત્નીએ આ પગલું ભર્યું,ઘણી વાર આપણે જોઈ શકીએ છીએ કે પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ હંમેશાં રહે છે અને આમાં પતિ મોખરે હોય છે કારણ કે તેને ઘણો આનંદ મળે છે અને કોઈ પણ તેને નકારી શકે નહીં, પરંતુ ક્યારેય સાંભળ્યું નથી શું પતિએ પોતાની પત્નીને ક્યારેય સ્પર્શ કર્યો નથી? હમણાં હમણાં જ, આવા જ એક કેસની સુનાવણી કરવામાં આવી છે, જે આપણને ખૂબ પજવે છે અને આશ્ચર્યજનક છે. ખરેખર યુકેની એક મહિલા લાંબા સમયથી તેના પતિ સાથે રહેતી હતી.

Advertisement

શરૂઆતમાં વસ્તુઓ બરાબર હતી પણ પછી તેને જ્યારે પત્ની બનવાનો આનંદ ન મળતો હતો એટલે કે પતિએ તેની સાથે રોમાંસ નહોતો કર્યો ત્યારે તેને સમસ્યાઓ આવી હતી. લગભગ આઠ વર્ષ વીતી ગયાં છે, પત્નીએ તેના પતિની ખૂબ કાળજી લીધી અને તેની નજીક આવવાનો પ્રયત્ન કર્યો પણ તે દરેક વાર નિષ્ફળ ગઇ. બાદમાં પતિએ તેને કહ્યું કે તે પ્રોસ્ટેટની સમસ્યાથી સંઘર્ષ કરી રહ્યો છે.પત્નીએ તેને સારવાર કરાવવાનું કહ્યું હતું પરંતુ તે સારવાર માટે પણ નહોતો ગયો. આટલા વર્ષોનો પ્રયાસ કર્યા પછી પત્ની થાકી ગઈ હતી અને હવે તેણે આ પગલું ભર્યું અને નક્કી કર્યું કે તે પતિને છૂટાછેડા આપી દેશે. આ કારણ જણાવતાં પત્નીએ પતિ સામે છૂટાછેડા માટે અરજી કરી છે.

તે સાંભળીને માત્ર ન્યાયાધીશ જ નહીં પરંતુ અન્ય ઘણા લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે કારણ કે અહીં કોનો દોષ છે તેનો નિર્ણય કોઈ લઈ શકશે નહીં. આ વાત ક્યાંય જણાતી નથી કે આજના સમયમાં પતિ-પત્ની વચ્ચે પ્રેમ સંબંધ રાખવો કેટલું મહત્વનું છે, જો તે ત્યાં ન હોય તો તે સંબંધ ક્યારેક તૂટી જાય છે.

સુરતના ઉમરામાં પતિ-પત્નીના જીવનમાં ભંગાણ એક ‘વો’ ના લીધે આવ્યું અને એક આખો પરિવાર તૂટી ગયો. પત્ની બીજા યુવકના પ્રેમમાં હોઇ પત્નીએ પતિ, સાસુ અને સસરાને ઘરના એક રૂમમાં બંધ કરી બે દીકરીઓને લઇ ઇન્દોર પિયર ભાગી ગઇ હતી. જો કે પતિની સમજાવટ બાદ બંને દીકરીઓને લઇ સુરત પરત લાવ્યો હતો. પરંતુ બાદમાં પત્નીએ પતિને દીકરીઓના અપહરણની ઇન્દોરમાં પતિ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવતા જૈન સમાજમાં ચકચાર મચી ગઇ છે.

ઉમરાની એક પરિણીતાએ સાસુ-સસરા અને પતિને બેડરૂમમાં બંધ કરી દાગીના અને રોકડ લઇ ભાગી ગઇ હોવાના ચોંકાવનારા બનાવ જૈન સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે. ‘તું સારો માણસ છે, પણ તું એ જાણતો નથી કે, હું બીજાને પ્રેમ કરુ છું. જેથી હું બીજી દીકરીના જન્મ બાદ તને અડવા પણ નથી દેતી. અન્ય યુવક સાથે મારા શારીરિક સંબંધ છે. તારી પાસે લીધેલા 60 લાખ ભુલી જા અને જો છૂટાછેડામાં સહકાર નહીં આપે તો દીકરીઓ સાથે કંઇ પણ થાય તેની જવાબદારી મારી રહેશે નહીં,’ આવા શબ્દોમાં ઈ-મેઈલ કરીને પતિને ધાકધમકી પણ આપી છે.દીકરીના અપહરણ અને 498ની કલમમાં મારા જીજાજીની જેમ તને પણ ફસાવી દઇશ તેવી ઘમકી આપતા પતિ ન્યાયની માંગણી માટે સુરત પોલીસ કમિશનરને અરજી કરશે.

પીડિત પતિ કર્ણવ શાહે જણાવ્યું છે કે પતિના બીજા યુવક સાથેના પ્રેમ પ્રકરણ અંગે જાણ થતાં તેને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ તે પિયર જતી રહી હતી. સમાજને ડરે સમજાવી ઘરે પાછી લઇ આવ્યા હતા. પરંતુ પત્નીના રંગીલા મિજાજને લીધે અવાર-નવાર ઝઘડાઓ થવા લાગ્યા હતા. સતત ઝઘડા થતાં બન્ને એ પરિવારને જાણ કર્યા વિના છૂટાછેડા લઇ લીધા હતા અને ગઇ 7 જુલાઇના રોજ અચાનક જ પત્ની સાસુ-સસરા અને પતિને એક રૂમમાં લોક કરી દાગીના, રોકડ અને બંને દીકરીઓને લઇને ભાગી ગઇ હતી. દરવાજો તોડી બહાર આવ્યા બાદ ઉમરા પોલીસને પણ જાણ કરી હતી. જોકે બીજા દિવસે સસરાએ ફોન કરીને જણાવ્યું હતું કે, દીકરી ઘરે આવી ગઈ છે. બાદમાં પત્નીએ પતિ વિરૂદ્ધ બે દીકરીઓના અપહરણની ફરિયાદ નોંધાવતા પતિના હોશ ઉડી ગયા હતા. હવે કર્ણવ શાહ પત્ની સામે લડી લેવા પોલીસ કમિશનરને અરજી કરવાની તૈયારી કરી રહ્યા છે.

મને મારી ફ્રેન્ડે સંદેશમાં અર્ધસાપ્તાહિક પૂર્તિમાં આવતી યૌવનની સમસ્યા નામની તમારી કોલમ વાંચવા ખાસ કહ્યું હતું. થોડા મહિનાથી મેં વાંચવાનું શરૂ કર્યું છે. હું કોન્વેન્ટ સ્કૂલમાં ભણી હતી અને હવે કોલેજમાં પણ ઇંગ્લિશ મીડિયમમાં જ ભણું છું. જોકે, મને ગુજરાતી પહેલેથી જ સારું આવડે છે. ગુજરાતી સાહિત્યનું વાંચન પણ હવે ગમે છે. મને તમારી કોલમ મારી ફ્રેન્ડે એટલા માટે વાંચવા કહ્યું હતું કે અમારી જેવા યુથને એમાંથી કંઈ જાણવા મળે. પણ સાથે તેનો આશય બીજો પણ હતો. અમારા બંનેની એક કોમન સમસ્યા છે, તેનો હલ કદાચ મળી જાય ! એટલે જ હું હવે તમને પૂછવાની હિંમત કરું છું. સર, મારી અને મારી ફ્રેન્ડની સમસ્યા લેસ્બિયનની છે. એ હાલ અન્ય સિટીમાં છે. પરંતુ અહીં મારા સિટીમાં એ હતી ત્યારે અમે સ્કૂલમાં સાથે જ હતા અને અમારા બંને વચ્ચે ફાસ્ટ ફ્રેન્ડશિપ થઈ ગઈ હતી. અમે એક દિવસ મારા ઘરે સ્ટડી કરતાં કરતાં સાથે સૂતા હતા ત્યારે અનાયાસે જ એકબીજાના અંગને સ્પર્શ કરતા મજા આવી અને પછી અમે એકબીજાને કિસ કરી. અમને આવું બધંુ ગમવા માંડયું. એનામાં પુરુષત્વના લક્ષણો વધુ છે. એટલે તે મારી સાથે પતિ તરીકે જ વર્તતી. અમે ખૂબ એન્જોય કરતા ! પછી એના પપ્પાની બીજી સિટીમાં બદલી થતા એ ત્યાં ગઈ.

અત્યારે અમે કોલેજમાં છીએ. એ ક્યારેક ક્યારેક મળવા આવે છે. ક્યારેક હું પણ તેને ત્યાં જાઉં અને અમે અંગત પળો માણી લઈએ છીએ. આ દરમિયાન મારે એક છોકરા સાથે દોસ્તી થઈ. અમારો સંબંધ આગળ વધ્યો અને મેં એની સાથે સેક્સ માણ્યું પણ મને કંઈ સંતોષ ના થયો. એ પછી તેણે બે-ત્રણવાર મને સેક્સ માણવા કહ્યું પણ મેં ઇન્કાર કરી દીધો છે. એટલે એણે મારી સાથે બોલવાનું બંધ કરી દીધું છે. આ બાજુ મારી ફ્રેન્ડે પણ મારી સાથે સંપર્ક કટ કરી દીધો છે ! હું ખૂબ વિચિત્ર પરિસ્થિતિમાં મુકાઈ ગઈ છું.. હું મારી ફ્રેન્ડને ભૂલી શકતી નથી. હું શું કરું !

ર્માિટના… તારા ઈ-મેઈલમાં તેં કેટલીક એવી બીભત્સ વાતો પણ લખી છે જે મેં નજરઅંદાજ કરી છે. પતિ-પત્ની વચ્ચે ઘણી વાર ઉત્તેજનામાં એવી વાતો થાય એમાં કંઈ ખોટું નથી. પરંતુ તારા પક્ષે તેં વાત કરી છે તે મુજબ તને સેક્સમાં રુચિ છે, પરંતુ તે તારી ફ્રેન્ડ પૂરતી મર્યાદિત છે. તારા બોયફ્રેન્ડમાં તને રસ નહીં પડવાનું કારણ પણ એ છે ! તારો બોયફ્રેન્ડ તારી ફ્રેન્ડ જેમ અંગત પળો ના જ માણે એ સ્વભાવિક છે. તને તારી ફ્રેન્ડમાં વધુ રસ એટલે છે કે તારી એની સાથે વધુ આત્મિયતા ફ્રેન્ડશિપ છે. તારી ફ્રેન્ડ એવું ઈચ્છે છે કે તું બોયફ્રેન્ડ જ ન રાખ અને તેની સાથે અનૈતિક ગણાતો લેસ્બિયન સંબંધ જ રાખ. એવું પણ ઈચ્છતી હશે કે તમે બંને સાથે જ પતિ-પત્ની તરીકે રહો. આ બાબત તેં કોઈ ફોડ નથી પાડયો. પણ તેનું રિએકશન એ જ દર્શાવે છે. તેણે એનું પુરુષ જેવું પતિ જેવું બિહેવિયર દર્શાવી દીધું છે. તને એના તરફ ખૂબ પ્રેમ છે છતાં તેં બોયફ્રેન્ડ બનાવ્યો અને તેની સાથે સેક્સ પણ માણ્યું. તેનો અર્થ એવો છે કે તું તારી ફ્રેન્ડની સાથે જિંદગીભર પતિ-પત્ની જેવો સંબંધ બાંધવામાં રસ નથી ધરાવતી. આ વાત ખરેખર સારી અને સાચી દિશાની છે.

તારી ફ્રેન્ડનો રૂબરૂ સંપર્ક કરીને એને સ્પષ્ટ કરી દે કે તને આવી રીતે જીવવામાં રસ નથી. બે યુવતીઓ પતિ-પત્ની બનીને રહે, સેક્સ ચેન્જ કરાવે વગેરે બાબતો શક્ય છે, અને સમાજમાં એવા કિસ્સા બની રહ્યા છે. પુરુષો વચ્ચે પણ હોમો સેકસ્યુઅલ સંબંધો પણ પતિ-પત્નીમાં પરિવર્તીત બને છે. કેટલાક દેશોમાં આવા સંબંધો માન્ય કરવામાં આવ્યા છે. એ તો જેમની જેવી વિચારધારા. બાકી આ અપ્રાકૃતિક બાબત સ્વીકારવી જોઈએ નહીં. ગાઢ ફ્રેન્ડશિપ હોવી એનો મતલબ, પતિ-પત્ની જેમ જીવવું અને સાથે જ રહેવું એવું તો ના જ થાય ને ? એવું થશે તો લોકો ફ્રેન્ડશિપ કરવાનું છોડી દેશે. દોસ્તીને શંકાની નજરે જોતા થઈ જશે. તું તારી ફ્રેન્ડને પણ કોઈ છોકરા સાથે દોસ્તી કરી પ્રેમમાં ભાગ્ય અજમાવવા અને પ્રેમ થઈ જાય તોે તેની સાથે લવ મેરેજ કરાવવા સમજાવ. ના સમજે તો તેને છોડી દે જે. બીજી બાજુ તારા બોયફ્રેન્ડને પણ તારા શરીરમાં જ રસ જણાય છે. તેને ખરેખર લવ નથી લાગતો.

પરંતુ તે અંગે હજી ચોક્કસ કહી શકાય નહીં. આ પરિસ્થિતિમાં તું શાંતિથી ધીરજ રાખીને જો.. તારા બોયફ્રેન્ડને તારા તરફ ખરેખર લવ હશે તો એ સામેથી જ તને મળવા આવશે. રિલેશન રિન્યૂ કરવા પ્રયાસ કરશે અને સેક્સ માટે ફોર્સ નહીં કરે… સમય જતાં તમે મેરેજ કરીને સેક્સ માણજો… તે અનુભવ અલગ હશે. તને તારી ફ્રેન્ડ ભુલાઈ જશે અને પછી તને ધિક્કારની લાગણી પણ પેદા થશે. તું આવું કઈ રીતે કરતી હતી તેવા વિચાર પણ આવશે, પરંતુ એ ચક્કરમાં પડતી નહીં, જે થયું તેને ભૂલી જજે. આમ છતાં તારો બોયફ્રેન્ડ તારી પાસે ફરી ના જ આવે તો તેનેય ભૂલી જવાનો. બીજો મિત્ર મળી જ જશે અને ના મળે તો એરેંજ મેરેજ કરવામાંય કંઇ વાંધો નથી.

Advertisement