આ ચાર અભિનતાઓ એ કરી નાખી એવી ભૂલ કે આજ સુધી કરી રહ્યાં છે પસ્તાવો, જુઓ તસવીરો….

મિત્રો આજના અમારામાં આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે તમારા માટે આ લેખમાં બોલીવુડના એવા અભિનેતાઓ વિશે જણાવવા જઇ રહ્યા છે જેઓ પોતાના જીવનમાં એવી ભૂલો કરી છે જેને ફિલ્મસ્ટારો ક્યારેય ભૂલી શકતા નથી.દરરોજ આપણને નવા નવા કલાકારો જોવા મળે છે જેમનો એક જ ધ્યેય હોય છે કે દર્શકો નું દિલ જીતવા નું અમુક કલાકારો સારી રીતે સફળ પણ થાય છે આજે તમને એવા કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છે જે પોતાની કોઈ ભૂલ ના કારણે બદનામ થઈ ગયા છે પછી ભલે લોકો એ તેમની કાલા ને ખૂબ પ્રેમ આપ્યો હોય પણ તેમની એક ભૂલ ના કારણે તેઓ બોલિવૂડ માં એક બદનામ હસ્તી ઓ માં ગણાય છે તેમાં ગણા અભિનેતા અભિનેત્રી ગાયક ડાન્સર પણ રહેલા છે પણ આજે અમે એવાજ લોકો વિશે જણાવી શુ જે લોકો ની ખરાબ આદતો ને કારણે બદનામ થયા છે. અમુક મોટા સેલિબ્રિટીની આવી વાતો જે તેમના માટે એક કલંક બની ચૂકી છે અને વર્ષો સુધી યાદ કરવામાં આવી શકે છે. આજે અમે તમને આવા જ અમુક કલાકારો વિશે જણાવીશું જેઓ આવી ઘટનાઓનો ભોગ બની ચુક્યા છે. બોલીવુડના અમુક માસુમ સેલિબ્રિટી દ્વારા થયેલી અમુક ભૂલોએ તેમને બધાની વચ્ચે શરમમાં મુકેલા હતા.

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન.

બોલિવૂડના મહાનાયક તરીકે ઓળખાતા સદીના મહાનનાયક ક્યારે બની ગયા તે ખબર પડી નહીં. તેમની ફિલ્મોથી લઈને તેમના ડાયલોગ અને ગીતો સુધી દર્શકોની વચ્ચે ખૂબ જ પ્રિય છે. પરંતુ કહેવામાં આવે છે કે એક દાગ જિંદગીભર હંમેશા તેની છાપ છોડી જતા હોય છે. અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની સાથે પણ કંઈક આવું જ થયું હતું, જ્યારે એક એવોર્ડ ફંક્શન દરમિયાન અમિતાભ બચ્ચને જયા બચ્ચને લિપ કિસ કરી હતી. આ સીનને જોયા બાદ ઘણા દર્શકોએ તેમને સલાહ આપી હતી કે ઉંમરની તો શરમ કરો.

મીકા સિંહ અને રાખી સાવંત.

રાખી સાવન્ત નું નામ એવી બદનામ હસ્તી ઓ મા મળેલ છે જે વારંવાર ન્યુઝ હેડલાઈન્સ મા આવવા માટે જાત જાત ના કામ કરે છે આ અભિનેત્રી પોતાની મજાક માટે લોકો વચ્ચે એક મજાક નું પાત્ર બની ચુકી છે.મીકા સિંહ અને રાખી સાવંત હંમેશાથી કન્ટ્રોવર્સી માં રહે છે અને દર્શકોની આલોચનાઓના પાત્ર બનતા હોય છે. તેમની ક્યારેય ભૂલી ન શકાય તેવી ઘટના હતી, જ્યારે મિકા સિંહે પબ્લિક ની સામે રાખી સાવંતને જબરજસ્તી લીપ કિસ કરી હતી. ત્યારબાદ તો આ સમાચાર ખૂબ જ વાયરલ થયા હતા અને બોલીવુડ ઇંડસ્ટ્રી થી લઈને દર્શકોની વચ્ચે ફેલાઈ ગયા હતા.

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના.

પોતાની ફિલ્મોથી અને પરફેક્શન માટે જાણીતા અક્ષય કુમાર થી પણ એક વખત મોટી ભૂલ થઈ હતી, જેના કારણે તેમણે પબ્લિક ની વચ્ચે શરમાવું પડ્યું હતું. અક્ષય કુમાર પોતાના કામ દરમ્યાન કોઈપણ ભૂલ નહીં કસર છોડતા નથી, પરંતુ તેમ છતાં પણ તેમણે અને તેમની પત્ની એ એવું શરમજનક કામ કર્યું કે બધાની સામે તેમણે પોતાની નજર ઝુકાવવી પડી હતી. પબ્લિક પ્લેસમાં અક્ષય કુમાર જ્યારે રેમ્પ વોક કરી રહ્યા હતા તો ભૂલથી તેમનાં પેન્ટની ઝીપ ખુલી રહી ગઈ હતી, જેને બંધ કરાવવા માટે તેઓ પોતાની પત્ની ટ્વિંકલ ખન્નાની પાસે ગયા અને પબ્લિકની વચ્ચે ટ્વિંકલ ખન્નાએ તેમનું આ કામ કર્યું, જેના કારણે તેમની ખુબ જ આલોચના થઈ હતી.

સલમાન ખાન.

આખી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝ મા જે એકટર ને લોકો ભાઈ તરીકે ઓળખે છે તેમને ભાગ્યેજ કોઈ ઓળખતા નઈ હોય સલમાન જેટલા સારા કામો માટે જાણવા મા આવે છે તેના થી વધારે તેમના ઇતિહાસ માં કરેલ ભૂલો ને યાદ કરવા માં આવે છે સલમાન ખાન ઉપર ગણા પ્રકાર ના કેસ નોંધાયેલા છે જેમાં કાળા હરણ ને મારવા હિટ એન્ડ રન કેશ પણ નોંધાયેલો છે પણ સલમાને હિટ એન્ડ રન કેશ ની સજા ભોગવી લીધી છે. આવો જ કંઇક દાગ તેમની ઉપર પણ લાગેલ છે, જ્યારે એક ફંક્શન દરમિયાન એક અભિનેત્રીને ગળે મળતા સમયે તેમણે પોતાના હાથ બંધ કરી દીધા અને આ અભિનેત્રીની પીઠને પોતાના હાથોનો સ્પર્શ થવા દીધો નહીં. આ વાત સમગ્ર મીડિયામાં ફેલાઈ ગઈ અને તેમની ખૂબ જ મજાક ઉડાવવામાં આવી. જેના લીધે સલમાન ખાનને ખૂબ જ શરમાવું પડ્યું હતું.

સંજય દત્ત.

બોલિવૂડ જો કદાચ કોઈ નામી અભિનેતા વિસે વાત કરવા માં આવે તો સૌથી ઉપર સંજય દત્ત આવે છે પણ સંજય દત્ત પોતાના ખરાબ આદત ને લીધે ગણા બદનામ થઈ ગયા છે જે બોલિવૂડ અભિનેતા ને આખી દુનિયા બાબા ના નામ થી ઓળખવામાં આવે છે તેમના ઉપર આર્મ એકટ ના સામે પુરા 57 મહિના ની જેલ થઈ હતી તેના સિવાય સંજય દત્ત ઉપર ગણા માર પીટ અને ધમકી આપવા ના કેશ કોર્ટ મા નોંધાયેલા છે જે તેમને નશા ની હાલત મા કર્યા હતા.