આ છે દુનિયાની સૌથી ખતરનાક જેલ જ્યાં, લોકો એક બીજાને મોતને ઘાટ ઉતારી દે છે, જુઓ તસવીરો……..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું મિત્રો જ્યારે ગુનેગાર ગુનો કરે છે ત્યારે તેને જેલમાં મોકલી દેવામાં આવે છે અને તેને જેલમાં મોકલવા પાછળનો હેતુ એ છે કે તેને તેના ગુના બદલ સજા થવી જોઈએ અને જ્યારે તે જેલની બહાર આવે છે ત્યારે તે એક સારો વ્યક્તિ બની જાય છે અને આ કારણોસર દુનિયાના કેદીઓ માટે ઘણી જેલ બનાવવામાં આવી છે પરંતુ કેટલીક જેલો એવી છે કે જેના ગુનેગારો તેમના વિશે સાંભળીને કંપાય છે મિત્રો આજે અમે તમને આવી જ એક ભયાનક જેલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં કેદીઓ એકબીજાને મારી નાખે છે અને ખાઈ પણ લે છે.

Advertisement

મિત્રો તમે તિહાડ જેલ વિશે તો જરુર સાંભળ્યું જ હશે મિત્રો આ જેલ વિશે એવું કહેવામાં આવે છે કે એકવાર કોઈ તિહાર જેલમાં જાય છે તે ફક્ત એક માણસ તરીકે બહાર આવે છે કારણ કે તિહાડ તેલમાં કેદીઓને એવી બધી સુવિધાઓ મળે છે જે વિશ્વની કોઈ પણ જેલમાં ભાગ્યે જ મળે છે પરંતુ દુનિયાભરની જેલોમાં આવું હોતુ નથી અને આમાંની કેટલીક જેલોની ગણતરી વિશ્વની સૌથી ખતરનાક જેલોમાં થાય છે મિત્રો આ જેલોમાંની એક જેલ ગીતારામા સેન્ટ્રલ જેલ છે જે આફ્રિકન દેશ રવાંડામાં છે મિત્રો આ જેલને વિશ્વની સૌથી ખતરનાક જેલોમાં સમાવેશ કરવામા આવી છે.

મિત્રો અહીં કેદીનું જીવન સલામત નથી તેમજ મિત્રો એવું કહેવામાં આવે છે કે અહીં કેદીઓ તેમના સાથી કેદીને મારી નાખે છે અને તેના શરીરનું માંસ ખાય છે અને તેથી અહીં બધા સમય કેદીઓના જીવન પર જોખમ રહેલું હોય છે મિત્રો સમાજમાં શાંતિ અને સલામતીની વ્યવસ્થા બનાવવા માટે દોષીઓને જેલની સજાની કાયદામાં જોગવાઇ છે અને તેના માટે પુરી દુનિયામાં આવેલી જેલો વિશે આપે અત્યાર સુધી ઘણું સાંભળ્યું હશે તો કેટલીક જેલોમાં કેદીઓ સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવે છે તો બીજી તરફ કેટલીક એવી જેલો છે જેમાં થર્ડ ડિગ્રી ટોર્ચર કરવામાં આવે છે પરંતુ આજે અમે એક એવી જેલીની વાત કરીશું જે દુનિયાની સૌથી ખતરનાક જેલ છે.

મિત્રો આ જેલમાં દરેક ઘડી કેદીઓ પર ભારે હોય છે અને આ જેલમાં કેદીઓનું જીવન સતત જોખમમાં જ રહે છે મિત્રો આપણે જે વિશ્વની સૌથી ખતરનાક જેલ વિશે વાત કરીએ છે તે આફ્રિકાની રવાંડામાં આવેલી ગીતારામ સેન્ટ્રલ જેલ છે મિત્રો આ જેલના કેદીઓએ ખરાબ જીવન જીવવુ પડે છે તેમજ આ જેલમાં ગુનેગારો એટલા ભયાનક છે કે તેઓએ મનુષ્યને ગાજરની જેમ કાપી નાખી ને તેની લાશ ખાઈ પણ લે છે મિત્રો આ કેદીઓને તેમને પુરતી સુવિધા મળતી નથી અને જેના કારણે તેઓ ગુસ્સે થયા છે અને આથી જ જેલમાં આ દિવસે હુમલો અને હત્યાના સમાચાર આવે છે.

મિત્રો આ જેલમાં દરરોજ 8 થી 10 લોકો ગંદકીને કારણે મૃત્યુ પામે છે તો કેટલાક કેદીઓ પણ ત્યારે પ્રકાશમાં આવ્યા હતા જ્યારે કેટલાક કેદીઓએ બીજા કેદીની હત્યા કરી હતી અને તેનું શરીર ખાઇ ગયા હતા મિત્રો આ માનવાધિકાર સંગઠનો કેદીઓની આ પરિસ્થિતિ નો વિરોધ કરી રહ્યા છે પરંતુ આજે પણ આ જેલમાં કોઈ સુધારો થયો નથી મિત્રો આ જેલની ક્રૂરતાની કહાની માત્ર આટલી જ નથી પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે આ જેલમાં કેદીઓ એકબીજાની હત્યા કર્યાં બાદ તેમની લાશોને પણ ખાઇ જાય છે.

મિત્રો મીડિયા રિપોર્ટ મુજબ ગીતારામ સેન્ટ્રલ જેલની ક્ષમતા 600 કેદીઓની છે પરંતુ અહીં 7,000થી પણ વધુ કેદીઓને રાખવામાં આવે છે મિત્રો આપને જાણીને આશ્ચર્ય થશે પરંતુ અહીં કે જેલમાં પુરતી જગ્યા ન હોવાથી હોવાથી કેદીઓ ઉભા-ઉભા જ દિવસો પસાર કરે છે તેમજ ગીતારામ સેન્ટ્રલ જેલમાં કેદીઓ દિવસ-રાત ઉભા રહેતા હોવાથી કોઇને કોઇ બીમારીને ઝપેટમાં આવી જાય છે અને તેમનું મૃત્યુ થઇ જાય છે મિત્રો એક મીડિયા રિપોર્ટ મુજબ એક દિવસમાં આ જેલમાં 8 લોકોનાં મોત થાય છે જો કે ગીતારામ જેલની આવી વ્યવસ્થાના મુદ્દે માનવાધિકાર સંગઠન વિરોધ પણ કરી રહી છે. આ વિરોધ બાદ પણ હજુ સુધી ગીતારામ સેન્ટ્રલ જેલની સ્થિતિમાં કોઇ જ સુધારો થયો નથી.

મિત્રો આ જેલ માં લીક થયેલી વિડિઓ કરતા વધુ જાણવા મળ્યું છે મિત્રો આ વીડિયો દ્વારા જાણવામા આવ્યું છે કે જેલમાં રહેલા કેદીઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે તેમજ જેલની સુરક્ષા ખૂબ જ તીવ્ર છે મિત્રો આ જેલ 1867 માં ખોલવામાં આવી હતી અને આ જેલમાં ઘણા કેદીઓએ સજા ભોગવતા આત્મહત્યા કરી લીધી હતી તેમજ વર્ષ 1999 માં જેલની અંદર 124 કેદીઓને ફાંસી આપવામાં આવી હતી મિત્રો આ જેલની અંદર હિંસાના કેસોને ધ્યાનમાં રાખીને તે ફક્ત 4 કલાક માટે બહાર રહે છે તેમજ આ જેલમાં દરેક કેદીએ લગભગ 20 કલાક એકલા વિતાવવા પડે છે જ્યારે લોકો આ કેદીઓ ને મળવા વર્ષમા એકજ વાર આવે છે.

Advertisement