દાંડિયા કવિન ઐશ્વર્યા મજમુદાર જીવે છે ખુબજ આલીશાન જીવન તસવીરો જોઈ અક્કલ કામ નહીં કરે……

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં ગુજરાતની ડાંડિયા કવીન થી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરનાર કલાકાર એશ્વર્યા મજબુદાર વિશે આ લેખમાં જણાવવા જઈ રહ્યા છે.મિત્રો એશ્વર્યા મજબુદાર બાર વર્ષની ઉંમરે સિન્ગિંગ શરૂ કરી દેનારી ઐશ્વર્યા મજુમદારે ૧૪મા વર્ષે તો એક સિન્ગિંગ રિયલિટી શો ‘છોટે ઉસ્તાદ’નું ટાઇટલ જીતી લીધું હતું. તેની ખ્યાતિ હવે તો ગુજરાતની દાંડિયાક્વીન તરીકે પ્રસ્થાપિત થતી જાય છે અને ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં અનેક સુપરહિટ ગીતો પણ આપી ચૂકી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે તેમની કારકિર્દી વિશે પૂછવામાં આવ્યું ત્યારે એશ્વર્યા મઝમુદરે જણાવ્યું હતું કે 2007-2008ના મ્યુઝિકલ રિયાલિટી શો સ્ટાર વોઇસ ઑફ ઈન્ડિયામાં 15 વર્ષની વયે છોટા માસ્ટ્રો શો જીત્યા બાદ તેણે લોકપ્રિયતા મેળવી હતી તેમજ સમગ્ર શો દરમિયાન તેમના અભિનય માટે ન્યાયાધીશો દ્વારા તેમની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

આ લેખમાં આગળ જણાવીએ કે ઐશ્વર્યા મજમુદાર ગાયિકા નાનપણથી ઘરમાં સંગીતનો માહોલમાં હતી તેમજ તમને ઘરમાં ઘણાએ સંગીત શીખ્યુ છે. બધાને ગાતા જોઇ ગાવાની ઇચ્છા થતી. ગાતા ગાતા ગાયન પ્રોફેશન બની ગયું. શોખ જ કામ બની ગયું. 3.5 વર્ષથી સંગીત શીખવાનું શરૂ કર્યું. 4.5 વર્ષથી ગુરૂજી પાસે તાલિમ શરૂ કરી હતી. છોટે ઉસ્તાદ જીત્યા બાદ મુંબઇમાં આવ્યા. મુંબઇમાં ગૌતમ મુખર્જી પાસે તાલીમ લીધી.હવે એડવાન્સ ક્લાસિકલ શીખે છે. સંગીતને કારણે ભણતર નથી બગડ્યું. સ્કુલ તરફથી ઐશ્વર્યાને ઘણો સહકાર મળ્યો છે.

6 વર્ષેની ઉંમરે ટીવી શૉમાં ભાગ લીધો હતો. 10 વર્ષે સારેગમપમાં ભાગ લીધો હતો. ભારતમાંથી ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યું. સ્ટેજનો ડર ક્યારેય ન હતો. મઝમુદારના માતાપિતા બંને ગાયકો છે અને તેમણે શ્રીમતી પાસેથી હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની ગાયકી તાલીમ શરૂ કરી હતી. મોનિકા શાહ ત્રણ વર્ષની ઉંમરે; તેમણે પુરષોત્તમ ઉપાધ્યાય અને અનિકેત ખાંડેકરને અવાજ આપ્યો. તેણે સાત વર્ષની ઉંમરે સા રે ગા મા પા માં ભાગ લીધો હતો.

છોટે ઉસ્તાદની સ્પર્ધામાં પ્રવેશતા પહેલા, તેઓ ગુજરાતી સંગીત ઉદ્યોગ દ્વારા તેમની પ્રતિભા માટે માન્યતા પ્રાપ્ત કરી હતી. મજમુદરે 11 વર્ષની ઉંમરે નાગપુરમાં પ્રથમ સોલો કોન્સર્ટ આપ્યો હતો અને ભારત અને વિદેશમાં અનેક સોલો કોન્સર્ટ કર્યા હતા. તેણીને ઇન્ડિયન આઇડોલ 5 માટે પસંદ કરવામાં આવી હતી, પરંતુ ન્યાયાધીશોએ તેને હાંકી કાઢી હતી.14 વર્ષે છોટે ઉસ્તાદમાં ભાગ લીધો. છોટે ઉસ્તાદ બાદ જીવન બદલાઇ ગયુ.

ત્યારની સ્પર્ધા ખરા અર્થમાં રિયાલિટી વાળી હતી.હાલ વધુ પડતુ પોલિટિક્સ છે. રિયાલિટી શૉ થી ઘણુ શીખવા મળે છે. આયોજક, સ્પર્ધક બધા સારા હોય તો ઘણુ જ સાઝ્ર રહે. ઐશ્વર્યાને શાસ્ત્રીય સંગીત ગમે છે. શાસ્ત્રીય સંગીતને શીખવુ પડે તો જ સમજી શકાય. સ્ટેજ પર બોલિવુડ ગાવુ ગમે છે. છોટે ઉસ્તાદ બાદ સેલિબ્રિટી લાઇફ થઇ ગઇ.લોકોના કલાકારો તરફ ઘણા સવાલ હોય છે.

ઘણા બધા ચાહકો હોય છે. “લોકો છે તો અમે કલાકાર છીએ” ઐશ્વર્યા. ઐશ્વર્યા ઘરની લાડકી દિકરી છે. ઐશ્વર્યા મમ્મી સાથે મુંબઇમાં રહે છે. ઐશ્વર્યાને કોલેજ લાઇફ છોડ્યાનો અફસોસ નથી. ઐશ્વર્યા ઓપન યુનિવર્સિટીથી કોલેજ કરે છે. કોલેજ કાળમાં સમય બરબાદ ન કરવો જોઇએ.ઐશ્વર્યાએ સમયની કિંમત ઘણી વહેલી સમજી છે. ઐશ્વર્યા કહે છે કે તે ગાવા માટે જ બની છે. કલાકારને ધીરજની ખૂબ જરૂર છે.

માતા-પિતાનો સહકાર ઘણો જ છે. નિષ્ફળતા મળે તો પણ માતા પિતા સહયોગ કરે છે. સફળતા મળે તો તેને સાચવવામાં પણ મદદ કરે છે. ઐશ્વર્યાને ગરબા રમવા ગમે છે. ઐશ્વર્યા આ વર્ષે ગરબાનો શૉ કરે છે. ઐશ્વર્યાને અમદાવાદના ગરબા ગમે છે. ઐશ્વર્યા અંકલેશ્વરમાં પોતાની નવરાત્રી કરે છે. ઐશ્વર્યા ઘણા નવા પ્રયોગો કરશે. ઐશ્વર્યા સ્ટેજ પર કોમેડી કરે છે. એક ચતુર નાર એક્ટ કરી લોકેને હસાવે છે.

નગાડે સંગ ઢોલ ઐશ્વર્યાનું પસંદગીનું ગીત. ઐશ્વર્યાના સ્વર સીએનબીસી બજાર પર. ઐશ્વર્યા ગીતને ટ્વીસ્ટ કરે છે. ઐશ્વર્યા મેશ અપ બનાવે છે.ઐશ્વર્યા લાઇવ સ્ટેજ પર્ફોમન્સ કરે છે. ઐશ્વર્યા બે ગીતોનું ફ્યુઝન કરે છે. લોકોને મજા કરાવવા ઐશ્વર્યાના નવલા પ્રયોગ. પતિ-પત્નીની નોક ઝોક ઐશ્વર્યાના સ્ટેજ શૉ માં. રાધા-કૃષ્ણની વાત નવા જમાનાની રીતે. જુના-નવાનો સંગમ ઐશ્વર્યાના કાર્યક્રમમાં. ઐશ્વર્યાની ગરબાની સીડી બહાર પડી છે.

ઐશ્વર્યા ગુજરાતી ભાષાને માન આપે છે. ઐશ્વર્યા દરેકને ગુજરાતીને માન આપવાનો સંદેશ આપે છે. ઐશ્વર્યાને “ગુજરાત ગૌરવંતા” અવોર્ડ મળ્યો છે. કેનેડામાં મળ્યો છે “2 ધ મોસ્ટ ડિઝર્વિંગ ડોટર્સ ઓફ ગુજરાત”નો અવોર્ડ. ઐશ્વર્યા આ અવોર્ડ માટે ગર્વ અનુભવે છે.ઐશ્વર્યા સાથે આ અવોર્ડ સુનિતા વિલયમ્સ ને મળ્યો છે. ઐશ્વર્યાએ રામલીલામાં સુર આપ્યા છે. રામલીલામાં ઘણો અનુભવ મળ્યો છે.

સીનને અનુરૂપ રાગ, સુર, શબ્દો લેવાતા હોય છે. મુંબઇની નવરાત્રીમાં ઇંધણા વીણવા ગઇતી લોકપ્રિય છે. અમદાવાદમાં જુના ગુજરાતી ગરબા પસંદ થાય છે. ગુજરાતનાં ગરબા સાંસ્કૃતિક ગરબા છે. ઐશ્વર્યા દેશ અને વિદેશમાં પર્ફોમ કરે છે. ભારતનાં શ્રોતા દરેક પ્રકારનું સંગીત પસંદ કરે છે. ઐશ્વર્યા ન્યુયોર્કમાં ઇન્ડિયા ડે પરેડમાં હતા.ઐશ્વર્યા ઇન્ડિયા ડે પરેડમાં ચિફ ગેસ્ટ હતા.

ઐશ્વર્યાની ખુશીથી માતા-પિતા ખુશ છે. ઐશ્વર્યાના સારા કામથી માતા-પિતા ખુશ થાય છે. ઐશ્વર્યા અંગ્રેજી, સ્પેનિસમાં પણ ગાય છે. અંગ્રેજી અને હિન્દી ગીતોનું ફ્યુઝન ઐશ્વર્યાનાં સ્વરમાં. પ્રિયંકા ચોપરા ઐશ્વર્યાનાં આદર્શ છે. ઐશ્વર્યાને પ્રિયંકાની જેમ દરેક ક્ષેત્રમાં કઇ કરવું છે.ઐશ્વર્યા ઇચ્છે છે કે લોકો તેની ઇમેજને ઓળખે. ઐશ્વર્યાના સુરમો મહેંદી તે વાવી આંગણે. ઐશ્વર્યા ઘણી બધી ભારતીય ભાષામાં ગીતો ગાયા છે. ઐશ્વર્યાનાં સ્વર કન્નડ ભાષામાં. ઐશ્વર્યાએ “પ્રેમ રતન ધન પાયોમાં” ગીત ગાયું છે.

નવરાત્રી પર ઐશ્વર્યા સાથે ખાસ ચર્ચા. કેવી રીતે નવરાત્રી ઉજવે છે કલાકારો.સંગીત જગતની ફેમસ સિંગર ઐશ્વર્યા મજમુદારે પોતાના જીવનસાથીની પસંદગી કરી લીધી છે. અમદાવાદમાં જન્મેલી 25 વર્ષીય ઐશ્વર્યા મજમુદારે પોતાના મનના માણીગરની શોધ કરી લીધી છે. મજમુદારે ફેસબુક અને ઇસ્ટગ્રામ પર એક ફોટો શેર કર્યો છે.

તેમણે ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરેલ ફોટો સાથે લખ્યું હતું કે, પ્રેમની શોધ એ શરૂઆત છે, સ્વીકૃતિની શોધ એ પ્રમોળ છે, શાંતિની શોધ એ આશીર્વાદ છે અને તેને મેં શોધી લીધો છે. મને તેમાં ઘર દેખાયું. મને ખુબ જ ખુશી થાય છે કે મારા જીવનનો એક ભાગ તરીકે મારી દુનિયામાં શેર કરૂ છું. આભાર, તુ મારામાં શ્રષ્ઠ લાવ્યો છે. મુલ્કરાજ, જે બધા સવાલોનો જવાબ.

મજમુદારે નચ બલિયે 4, બે અઠવાડિયા માટે મમ્મી કે સુપર સ્ટાર્સ, એનડીટીવી-ઇમેજિન પરના ખાસ હમ યંગ હિન્દુસ્તાની, લિટલ સ્ટાર એવોર્ડ્સ 2008, અને હાર્મની સિલ્વર એવોર્ડ્સ 2008 સહિતના ઘણા શો પણ એન્કર કર્યા છે. 2012 માં, એશ્વર્યાએ તેની યુટ્યુબ ચેનલ શરૂ કરી, જેમાં 375,000 થી વધુ સબ્સ્ક્રાઇબર્સ અને 40 મિલિયનથી વધુ વ્યૂઝ છે.