ફિલ્મોમાંથી વિદાય લીધાં બાદ પણ 2 હજાર કરોડની સંપત્તિ બનાવી ચુકી છે આ હિરોઈન,તસવીરો જોઈને આંખો ચાર થઈ જશે……..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું તેમજ મિત્રો બોલિવુડની ઘણીબધી એવી અભિનેત્રીઓ છે જમણે બોલિવુડમા આવ્યા પછી ફક્ત થોડીક ફિલ્મોમા કામ કર્યા પછી કોઈની સાથે અત્યારે પોતાનુ વૈવાહિક જીવન વિતાવી રહી છે અને આ અભિનેત્રીઓ પોતાના વૈવાહિક જીવનથી ઘણી ખુશ પણ છે મિત્રો તમને જણાવી દઈએ કે બોલિવુડની એવી પણ અભિનેત્રીઓ છે જમણે ફિલ્મો દ્વારા ખુબજ નામ કમાવ્યુ જેમા તેમણે ઘણીબધી હિટ ફિલ્મો આપ્યા બાદ અત્યારે બોલિવુડથી દુર થઇને લગ્ન કરી લીધા મિત્રો આવી અભિનેત્રીઓમા એક નામ ગજની ગર્લ અસિંનનુ પણ છે તેવું કહેવામા આવ્યું છે.

તેની સાથે જ આગળ વાત કરવામાં આવે તો જણાવ્યું છે કે બોલિવૂડ ફિલ્મ ગજની થી કારકિર્દીની શરૂઆત કરનારી દક્ષિણ ભારતીય હિરોઇન અસિન થોટમકલે ધીરે ધીરે હિંદી સિનેમામાં પ્રવેશ કર્યો અને એક બિઝનેસ પરિવારની આ પુત્રીએ પણ બોલિવૂડમાં પોતાનું સર્વશ્રેષ્ઠ જાદુ ચલાવ્યું હતું પણ ત્યારબાદ હવે કહેવામા આવે છે કે તે ફિલ્મ દુનિયાથી દૂર થઈ ગઈ છે મિત્રો અસિનનો જન્મ 26 ઓક્ટોબર 1985 માં કેરળમાં થયો હતો અને તેમજ જણાવ્યું છે કે અસિંન લગભગ એક દાયકા પહેલા પ્રથમ વખત તમિળ ફિલ્મોમાં દેખાઇ હતી અને દર્શકો પર તેની કિલર સ્મિત સાથે જાદુ વગાડનાર અસિન તમિલ ફિલ્મોમાં પગ મૂક્યા બાદ બોલિવૂડ તરફ વળી હતી એવું પણ જણાવ્યું છે.

ત્યારબાદ એવું પણ કહેવામા આવ્યું છે કે મિત્રો અસિન સલમાન ખાન સાથે બે ફિલ્મ લંડન ડ્રીમ્સ.અને રેડી માં કામ કરી ચુકી છે તેમા રેડીની સફળતા બાદ તેને બોલિવૂડમાં સારી ફિલ્મોની ઓફરો મળવાનું શરૂ થયું હતી તેમજ અસિન સલમાન ખાનને ખૂબ ભાગ્યશાળી માને છેઅને તેમનું કહેવું છે કે આજે તે બોલિવૂડમાં જે પણ છે તેમાં સલમાનની મોટી ભૂમિકા છે તેમજ સલમાન ખૂબ જ સારા કલાકાર છે અને ખૂબ જ સારા વ્યક્તિ પણ છે તેમની પ્રશંસા કરે તેટલી ઓછી છે.

મિત્રો અસિને તેમની કારકિર્દીની શરૂઆત સાઉથની ફિલ્મોથી કરી હતી જે બોલીવુડમાં આવીને સમાપ્ત થઈ હતી મિત્રો અસિને ફિલ્મની કારકિર્દીની શરૂઆત વર્ષ 2001 માં ફિલ્મ નરેન્દ્રન મકન જયકાંથન વાકા થી કરી હતી અને તે સમયે અસિન માત્ર 15 વર્ષની હતી તેમજ મિત્રો નાની ઉંમરે અસિન તમિલ, તેલુગુ અને મલયાલમ જેવી ભાષાઓમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ છે તેમજ અસિન સલમાન ખાન, અક્ષય કુમાર, આમિર ખાન અને અભિષેક બચ્ચન જેવા મોટા સ્ટાર્સ સાથે પણ સુપરહિટ ફિલ્મો આપી હતી મિત્રો અસિન ફિલ્મ ગજિની થી બોલિવૂડમાં પગ મૂક્યો હતો.

મિત્રો ફિલ્મ ગજની માં અસિન આમિર ખાનની હિરોઇન બની હતી અને ફિલ્મ ગજની પછી અસિન એક પછી એક અનેક હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે મિત્રો ત્યારબાદ 2016 માં તેણે માઇક્રોમેક્સના કો ફાઉન્ડર રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા હતા મિત્રો કહેવાય છે કે જ્યારે રાહુલે અસિન સાથે સગાઇ કરી ત્યારે તેની સગાઈની રીંગ ખૂબ ચર્ચામાં રહી હતી.મિત્રો રાહુલે અસિનને 20 કેરેટ સોલિટેર રીંગ આપીને રોમેન્ટિક અંદાજમા રાહુલે અસિનને પ્રપોઝ કર્યો હતો.

મિત્રો તે રિંગની કિંમત આશરે 6 કરોડ હતી મિત્રો રાહુલે વર્ષ 2000 માં પોતાની કંપનીની સ્થાપના કરી હતી તેમજ રાહુલ બિઝનેસ સંભાળવા ઉપરાંત બેડમિંટન ખેલાડી પણ છે મિત્રો તમને જણાવી દઈએ કે 2014 માં માઇક્રોમેક્સની આવક 10 હજાર કરોડ હતી તેમજ રાહુલ શર્મા આ કંપનીનો સહ-સ્થાપક છે અને તેમની સાથે વિકાસ જૈન, સુમિત અરોરા, રાજેશ અગ્રવાલ આ કંપનીના માલિક છે.મિત્રો હવે અસિન પણ તેના પતિનો 2000 કરોડનો બિઝનેસ સંભાળી રહી છે.

તેની સાથે સાથે જ મિત્રો ગત વર્ષે પણ 24 ઓક્ટોબર 2017 ના રોજ અસિનએ એક પુત્રીને જન્મ આપ્યો હતો જેની આપણે પણ ખબર હશે અને તેમજ મિત્રો અસિન ફિલ્મીં દુનિયા થી તો રાખવાની સાથે તે સોશ્યલ મીડિયાથી પણ દૂર રહે છે તેમજ અસિને ગર્ભાવસ્થા દરમિયાન પણ કોઈની નજર મા આવી ન હતી.મિત્રો ક્વિન ઓફ સાઉથ ફિલ્મ્સ તરીકે જાણીતી અસિન 2016મા લગ્ન પછી તો જાણે ગાયબજ થઇ ગઈ હતી.

તેમજ અંતે એવું જણાવ્યું છે કે અસિન અને રાહુલના લગ્ન ઘણી રીતે ખાસ હતાં કારણ કે તે બંનેએ એકબીજાની ધાર્મિક લાગણીઓનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું અને હિન્દુ અને ખ્રિસ્તી રીતે બે વાર લગ્ન કર્યાં હતા મિત્રો રાહુલ શર્મા હિંદુ પરિવારમાંથી આવે છે જ્યારે અસિન ક્રિશ્ચિયન પરિવાર માથી આવે છે પરંતુ આટલા લાંબા ગાળામાં બંને વચ્ચેનો પ્રેમ જોઈને લાગે છે કે કદાચ બંને એક બીજા માટે જ બનાવવામાં આવ્યા છે અને લગ્ન બાદ અસિને ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું છે અને તેની છેલ્લી ફિલ્મ 2015 માં ઓલ ઈઝ વેલ હતી અને આ ફિલ્મમાં તેનો વિરોધી અભિષેક બચ્ચન હતો તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે.