બોલિવૂડની આ અભિનેત્રીઓ મેકઅપ વગર લાગે છે એવી કે તસવીરો જોઈ તમે વિચારમાં પડી જશો…

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છે જેઓ ફિલ્મોમાં તો એકદમ અપ્સરા જેવી દેખાય છે પરંતુ મેકઅપ વગર ક્યારેય તમે તેમને નહિ જોઈ હોય આ લેખમાં મેકઅપ વગર એવી અભિનેત્રીઓની તસવીરો લઈને આવ્યા છે આપણે ફિલ્મ જગતની વાત કરીએ છીએ ત્યારે તે માત્ર એક ગ્લેમર અને સુંદરતાની દુનિયા છે અને જે આપણે બધા સારી રીતે જાણીએ છીએ પણ શું તમે જાણો છો કે આ યુગમાં કેટલીક અભિનેત્રીઓ એવી છે કે જે ખરેખર સુંદર છે અને લાજવાબ પણ દેખાય છે અને તે વિના મેકઅપે હોટ અને સુંદર દેખાવા માટે મેકઅપની પણ તેમને જરૂર પડતી નથી અને હવે તમે કહેશો કે તે કોણ છે, તો ચાલો અમે તમને તે બધી અભિનેત્રીઓનો પરિચય આપીશુ.

Advertisement

અમીષા પટેલ.

અમિષા પટેલને મેક-અપ કર્યા વિના જોઈને ખાતરી થઈ નથી કે તે જ અમીષા છે.અમિષા પટેલે તેની અભિનય કારકીર્દિની શરૂઆત 2000 માં આવેલી ફિલ્મ કહો ના પ્યાર હૈ થી કરી હતી. આ ફિલ્મ બ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. આ પછી તે ‘ગદર: એક પ્રેમ કથા’માં જોવા મળી હતી. આ ફિલ્મ પણ સુપરહિટ સાબિત થઈ. તે પછી તે ફિલ્મ ‘હમરાઝ’માં જોવા મળી હતી, જેમાં તેના કામની દર્શકોએ પ્રશંસા કરી હતી.

કરીના કપૂર.

કરીના કૂપરને તમે ફિલ્મોમાં જોતા હશો કે તે મેકઅપ કરીને કેટલી સુંદર દેખાય છે પરંતુ શું તમે જાણો છો કે તે મેકઅપ વગર કેવી દેખાય જો ના તો જુઓ ઉપરની તસ્વીરમાં તમે ઓળખી પણ નહિ શકો.કરીના ની પાસે ગાડીઓની અછત નથી, પરંતુ તેમાથી જે સૌથી અલગ પડે છે તે છે તેની વ્હાઇટ રેંજ રોવર સ્પોર્ટ. જેની કિંમત ૧.૫૬ કરોડ રૂપિયા છે. આ સિવાય કરીના ની પાસે ઓડી બ્રાન્ડની પણ ગાડીઓ છે.

એશ્વર્યા રાય બચ્ચન.

એશ્વર્યાં રાય અભિષેક બચ્ચન ની પત્નિ અને બોલીવુડના બિગ બી અમીતાભ બચ્ચનની પુત્ર વધુ છે.એશ્વર્યાં રાય બચ્ચન આમ તો ખૂબ જ સુંદર દેખાય છે પરંતું મેકઅપ વગર તમે જોશો તો તમને ખાતરી કરી મુશ્કેલ પડી જશે કે આ એશ્વર્યા રાય બચ્ચન છે.એશ્વર્યાની સુંદરતા જન્મથી જ સારી હતી. તે ખાસ કરીને યુવાની દરમિયાન ખૂબ આકર્ષક દેખાતી હતી. આ જ કારણ છે કે એશે મિસ વર્લ્ડ જેવુ મોટું ટાઇટલ મેળવ્યું છે.ફક્ત બ્યુટીથી નહિ બ્રેન થી પણ એશ્વર્યાનો કોઈ જવાબ નથી. તેઓ ખૂબ હોશિયાર છે. સમજનારાઓ પણ તેમની અંદર કુટ કૂટ થી ભરેલી છે. તેથી જ આપણે તેમને બ્યુટી બ્રેન પણ કહી શકીએ છીએ.

બિપાશા બાસુ.

બિપાશા બાસુ બોલિવુડની હોટ અભિનત્રીઓ માંથી એક છે તેની હોટનેશ પર લાખો દર્શકો પોતાના દિલ આપી બેઠા છે પરંતુ જ્યારે તમે તેની મેકઅપ વગરની તસવીરો જોશો તો તમને લાગશે કે તે એક સાધારણ બંગાળી સ્ત્રી છે.વર્ષ 2001માં પ્રદર્શિત ફિલ્મ અજનબીથી પોતાના કેરિયરની શરૂઆત કરનારી બિપાશા બાસુ વિક્રમ ભટ્ટની ફિલ્મ કીચરમાં ખેલાડીનુ પાત્ર ભજવી રહી છે. બિપાશાએ કહ્યુ કે ખેલાડીના પાત્રને સોનેરી પડદે પર સાકાર કરવા માટે નિયમિત વ્યાયામની જરૂર છે. કારણ કે તેમણે ખેલાડી જેવુ દેખાવવાનું છે.બિપાશા બાસુએ કામુક ફિલ્મ જિસ્મથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી.આ પેહલા બિપાશા મોડેલિંગ કરતી હતી.બિપાશા હિન્દી ફિલ્મો ઉપરાંત તામિલ અને બંગાળી સિનેમા સાથે પણ કામ કરી ચૂકી છે.

મનીષા કોઈરાલા.

મનીષા કોઈરાલા આમ તો ખૂબ જ સુંદર અભિનેત્રી છે પરંતુ મેકઅપ વગર તે એક સામાન્ય મહિલા જેવી જ દેખાય છે જે તમે આ તસ્વીરમાં જોઈ શકો છો.બોલિવૂડ હીરોઈન મનીષા કોઈરાલા નેપાળમાં 1970માં જન્મી હતી. તેનાં દાદા નેપાળનાં પ્રધાનમંત્રી હતા. મનીષા પહેલાથી જ ફિલ્મોમાં કામ કરવા માંગતી હતી. જો કે હવે તો મનીષા એક એવી અભિનેત્રી થઈ ગઈ કે બોલિવૂડનાં તમામ સુપર સ્ટાર અક્ષય, આમિર, સલમાન, શાહરૂખ બધા સાથે કામ કરી લીધું છે.

પ્રિયંકા ચોપડા.

પ્રિયંકા ચોપડા આમ તો ખૂબ જ હોટ અને સુંદર અભિનેત્રી માનવામાં આવે છે અને તેને બોલિવુડમાં પોતાનું એક અલગ અસતિત્વ ઉભુ કર્યુ છે.પ્રિયંકા ચોપડા બોલીવુડમાં જ નહીં પરંતુ હોલીવુડમાં પણ પોતાના અભિનયથી પ્રસંશા પ્રાપ્ત કરી છે. બોલીવુડની સૌથી ગ્લેમરસ અભિનેત્રી પ્રિયંકા ચોપડા જો મેકઅપ ન કરે તો તેને સ્ટાર માનવું મુશ્કેલ છે.પ્રિયંકા ચોપડા આજે બોલીવુડની ટોપ હિરોઈન માંથી એક છે. પ્રિયંકા હવે માત્ર બોલીવુડ નહિ પરંતુ હોલીવુડ સ્ટાર પણ છે. પ્રિયંકાને કારણે જ ભારતનું નામ ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ ઊંચું આવ્યું છે. પ્રિયંકાએ અમેરિકી સિંગર નીક જોનસ સાથે લગ્ન કર્યા છે. અને તમને જાણીને નવાઈ થશે કે નીક ન માત્ર ઉંમરમાં પણ પરંતુ હાઈટમાં પણ પ્રિયંકાથી નાના છે.

સોનમ કપૂર.

સોનમ કપૂર બોલીવુડમાં પોતાની સુંદરતા થી લાખો લોકોએ તેને પસંદ કર્યા છે પરંતુ ક્યારેય તમે તેને મેકઅપ વગર જોઈ છે જો ના તો જોઈ લો આ તસ્વીરમાં તમે ઓળખી નહિ શકો.સોનમ કપૂરનો જન્મ મુંબઇના ચેમ્બુરમાં થયો હતો. તેમના પિતાનું નામ અનિલ કપૂર છે, જે હિન્દી ફિલ્મોમાં એક પ્રખ્યાત અભિનેતા છે. તેની માતાનું નામ સુનિતા કપૂર છે. તેની રિયા નામની એક બહેન પણ છે અને તે નિર્માતા પણ છે. સોનમનો હર્ષવર્ધન નામનો એક ભાઈ પણ છે. કપૂર પરિવારના અન્ય લોકોની જેમ સોનમે પણ ફિલ્મી કરિયરનો વિકલ્પ પસંદ કર્યો હતો અને આજે તે અન્ય અભિનેત્રીઓને પણ કડક લડત આપી રહી છે.

મલાઈકા અરોરા.

મલ્લિકા શેરાવત નું નામ બોલીવુડ ની સૌથી હોટ અભિનેત્રીઓ માં આવે છે. જો કે તે આજકાલ બોલીવુડ થી દુર છે પરંતુ તેમની જગ્યા આજ સુધી કોઈ હિરોઈન નથી લઇ શકી અને કદાચ જ ભવિષ્ય માં કોઈ લઇ શકશે. પરંતુ તે વાત પણ સાચી છે કે બોલીવુડ માં જે જગ્યાએ પહોચવાનું મલ્લિકાનું સ્વપ્ન હતું તે ત્યાં હજુ સુધી પહોંચી નથી શકી.મલ્લિકા શેરાવતની ફિલ્મ મર્ડર એ ઘણી જ ચર્ચામાં રહી હતી. મલ્લિકા શેરાવત તો બોલિવૂડની ઓલ ટાઈમ ફેવરિટ આઈટમ ગર્લ છે. તમે પણ તમારા મનમાં વિચાર્યું જ હશે કે ફિલ્મ જગતની સુંદર પરીઓ મેકઅપ વગર કેવી લાગે છે. તો ચાલો આપણે તમારી ઇચ્છા પૂરી કરીએ. જુઓ, આ તસવીરમાં મેકઅપ કર્યા વિના મલાઈકા અરોરાને ઓળખવું મુશ્કેલ છે.

Advertisement