ક્રાઇમ સિરિયલથી ઉત્તેજિત માતાએ પુત્ર સાથે મળીને એવું કામ કર્યું કે જે જાણીને તમે ચોંકી જશો…

આજે ટેલિવિઝન પર ઘણી સિરિયલો જોવા મળે છે જેમાં ધાર્મિક, સાસ વહુ, ઘણી સિરિયલો જોવા મળે છે જેમાં એક ક્રાઇમ સિરિયલ પણ આવે છે જેમાં ક્રાઇમ ઘણા લોકો ક્રાઇમ કરતા હોય છે અને અંતે તે પોલીસના હાથે પકડાઈ જાય છે.મિત્રો આજે આ લેખમાં એવા જ એક કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છે જેમ ક્રાઇમ સિરિયલથી ઉત્તેજિત થયેલી માતા એ પુત્ર સાથે મળીને ત્રણ મડર કરી નાખ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

Advertisement

ગાઝિયાબાદ પોલીસે રવિવારે રાત્રે જિલ્લાના બહાદુરપુર ગામે ત્રિપલ મર્ડરમાં સામેલ મુખ્ય આરોપી જેઠાણી અને તેની પુત્રીની ધરપકડ કરવામાં આવી છે.પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો છે કે માતાની ઉશ્કેરણી પર વિક્રાંતે એક મહિના પહેલા ટીવી પર ગુનાની સિરીયલ જોયા બાદ તેના કાકાના આખા પરિવારને ઝેર આપીને મારી નાખવાની યોજના ઘડી હતી.પોલીસ પણ અન્ય પાસાઓને ધ્યાનમાં રાખીને આ હત્યા કેસની તપાસ કરી રહી છે.તમને જણાવી દઇએ કે ગામ બહાદુરપુરમાં રવિવારે રાત્રે જેઠાણીએ તેના બાળકો સાથે દેવરાણી આશા, તેની પુત્રી એન્જલ અને અનન્યાને દૂધમાં ઝેરી પદાર્થો ભેળવીને મારી નાખ્યા છે.

આ કેસમાં મૃતકના પતિ રામેશ્વર ત્યાગીએ તેની ભાભી ગીતા, ભત્રીજી પ્રિયંકા અને ભત્રીજા વિક્રાંત સામે નામાંકિત રીપોર્ટ નોંધાયો હતો.પોલીસે સોમવારે વિક્રાંતની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો.પોલીસ પ્રભારી ઓમપ્રકાશસિંહે કહ્યું કે મંગળવારે સવારે હત્યાના મુખ્ય આરોપી ગીતા ત્યાગી અને તેની પુત્રી પ્રિયંકાની પણ ધરપકડ કરવામાં આવી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ગીતા લાંબા સમયથી તેના પુત્ર કાકા અને તેના પરિવારની હત્યા કરવા માટે તેમના પુત્ર વિક્રાંત પર દબાણ લાવી રહી હતી.માતાના આ દબાણ પછી, વિક્રાંત આ હત્યાને ચલાવવા માટે લાંબા સમયથી ટીવી પર ક્રાઈમ સીરીયલ જોતો હતો.આવી જ એક સિરિયલ જોઇને તેણે આખા પરિવારને ઝેર આપીને મારી નાખવાની યોજના ઘડી હતી. આખી ઘટના પણ આ જ હેઠળ કરવામાં આવી હતી, પરંતુ કાકા રામેશ્વર અને તેનો પુત્ર બચી ગયો હોવાનું સામે આવ્યું છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાંથી હત્યા કરેલી હાલતમાં માતા અને પુત્રીની લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવાં પામી હતી. ત્યારે આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી. તેમજ ગણતરીના કલાકોમાં હત્યાના આરોપીને પણ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી હતી.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જિલ્લામાં ગુન્હાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે શહેરનાં રતનપર વિસ્તારમાં આવેલ રામેશ્વર ટાઉનશીપમાં રહેતી મહિલા ભાવિકાબેન દુર્લભભાઈ ભટ્ટ ઉ.વ.૪૨ની પોતાના ઘરની બહાર તીક્ષણ હથિયારો વડે હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેની જાણ આસપાસના લોકોએ પોલીસને કરતાં ડીવાયએસપી સહિત જોરાવરનગર પોલીસ કાફલો ધટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી.

જ્યારે વઢવાણ ઘરશાળા રોડ પર આવેલ શનિદેવના મંદિરમાં સેવા અને પુજા કરતી વૃધ્ધ મહિલા સુર્યાબેન દુર્લભભાઈ ભટ્ટ ઉ.વ.૬૫ની પણ મંદિરના પટાંગણમાં તીક્ષણ હથિયાર વડે હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. જ્યારે આ બનાવની જાણ થતાં વઢવાણ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી. તેમજ એક જ દિવસે બે મહિલાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં બંન્ને મૃતક મહિલા માતા અને પુત્રી હોવાનું બહાર આવ્યું હતું. આથી પોલીસે બંન્ને લાશનો કબ્જો લઈ પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથધરી હતી.

શહેરી વિસ્તારમાંથી અલગ-અલગ જગ્યાએ માતા અને પુત્રીની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતાં બંન્ને સ્થળો પર લોકોના ટોળેટોળાં લાશને જોવા ઉમટી પડયાં હતાં. જ્યારે આ મામલે જિલ્લા પોલીસ વડાની સુચનાથી ડીવાયએસપી એ.બી.વાણંદ જોરાવરનગર પીએસઆઈ એસ.એસ.વરૂ, વઢવાણ પીએસઆઈ એચ.આર.જેઠી સહિતના સ્ટાફ દ્વારા હત્યાનો ભેદ ઉકેલવા તેમજ આરોપીને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં અને ગણતરીના કલાકોમાં ડબલ હત્યાના આરોપી પરષોત્તમભાઈ લાલજીભાઈ ડોડીયાની ઝડપી પાડી વધુ પુછપરછ હાથધરી હતી. જેમાં મૃતક પુત્રી ભાવિકાબેન અને આરોપી બાજુમાં રહેતાં હોવાનું પણ બહાર આવ્યું હતું.

વઢવાણ ઘરશાળા રોડ પર આવેલ શનિ મંદિરમાં રહી વર્ષોથી સેવા પુજા કરતી વૃધ્ધ મહિલાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારે બીજી બાજુ રતનપર રામેશ્વર ટાઉનશીપમાં રહેતી પુત્રીની પણ હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. આમ ડબલ મડરની વાત વાયુ વેગે ફેલાંતા લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે ઉમટી પડયાં હતાં.

શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાંથી માતા અને પુત્રીની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતાં ડીવાયએસપી તેમજ જોરાવરગનર અને વઢવાણ પીએસઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આરોપી પરષોત્તમભાઈ લાલજીભાઈ ડોડીયાને ગણતરીના કલાકોમાં ઝડપી ઝડપી પાડી વધુ પુછપરછ હાથધરી હતી.

જે દરમ્યાન આરોપીએ મૃતક માતા અને પુત્રી પાસેથી અંદાજે રૂા. ૨૫ થી ૩૦ લાખ વ્યાજે લીધા હતાં અને આરોપીની જમીન મૃતકોએ લખાવી લીધી હતી. જે પેટે અંદાજે રૂા. ૨ કરોડની કડક ઉધરાણી માતા અને પુત્રી દ્વારા કરવામાં આવતી હતી જેના માનસીક ત્રાસથી કંટાળી બંન્નેની હત્યા નીપજાવી હોવાની કબુલાત કરી હતી. આ ઉપરાંત ધ્રાંગધ્રાના વ્રજ પર ગામે આવેલ વાડી પણ ધમકી મારી લખાવી લીધી હોવાનું જણાવ્યું હતું.

માતા અને પુત્રીની હત્યા બાદ ઝડપાયેલ આરોપી પરષોત્તમભાઈ ડોડીયાની પુછપરછ દરમ્યાન મૃત્કો પાસેથી વ્યાજે લીધેલ રૂપિયા બાબતે પરષોત્તમભાઈ ઘેર આવતાં બંન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં ઉશ્કેરાયેલા આરોપીએ ભાવિકાબેનને છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ કાર લઈને વઢવાણ રોડ પર આવેલ શનિ મંદિર ખાતે ગયાં હતાં જ્યાં માતા સુર્યાબેનની પણ ઘા ઝીંકી હત્યા નીપજાવી હોવાનું જણાવ્યું હતું.

માતા અને પુત્રીની હત્યા બાદ ઝડપાયેલ આરોપી પરષોત્તમભાઈ ડોડીયાની પુછપરછ દરમ્યાન મૃત્કો પાસેથી વ્યાજે લીધેલ રૂપિયા બાબતે પરષોત્તમભાઈ ઘેર આવતાં બંન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં ઉશ્કેરાયેલા આરોપીએ ભાવિકાબેનને છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ કાર લઈને વઢવાણ રોડ પર આવેલ શનિ મંદિર ખાતે ગયાં હતાં જ્યાં માતા સુર્યાબેનની પણ ઘા ઝીંકી હત્યા નીપજાવી હોવાનું જણાવ્યું હતું.

વઢવાણ ઘરશાળા રોડ પર આવેલ શનિ મંદિરમાં રહી વર્ષોથી સેવા પુજા કરતી વૃધ્ધ મહિલાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારે બીજી બાજુ રતનપર રામેશ્વર ટાઉનશીપમાં રહેતી પુત્રીની પણ હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. આમ ડબલ મડરની વાત વાયુ વેગે ફેલાંતા લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે ઉમટી પડયાં હતાં.

શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાંથી માતા અને પુત્રીની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતાં ડીવાયએસપી તેમજ જોરાવરગનર અને વઢવાણ પીએસઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આરોપી પરષોત્તમભાઈ લાલજીભાઈ ડોડીયાને ગણતરીના કલાકોમાં ઝડપી ઝડપી પાડી વધુ પુછપરછ હાથધરી હતી. જે દરમ્યાન આરોપીએ મૃતક માતા અને પુત્રી પાસેથી અંદાજે રૂા. ૨૫ થી ૩૦ લાખ વ્યાજે લીધા હતાં અને આરોપીની જમીન મૃતકોએ લખાવી લીધી હતી. જે પેટે અંદાજે રૂા. ૨ કરોડની કડક ઉધરાણી માતા અને પુત્રી દ્વારા કરવામાં આવતી હતી જેના માનસીક ત્રાસથી કંટાળી બંન્નેની હત્યા નીપજાવી હોવાની કબુલાત કરી હતી. આ ઉપરાંત ધ્રાંગધ્રાના વ્રજ પર ગામે આવેલ વાડી પણ ધમકી મારી લખાવી લીધી હોવાનું જણાવ્યું હતું.

Advertisement