દેવરને થઈ ગયો સગી ભાભી સાથે પ્રેમ, એકલતાંનો લાભ લઈ કરતાં હતાં એવું કે જાણી ચોંકી જશો………

ઉત્તર પ્રદેશના બાંડા જિલ્લામાં એક ખેડૂતની ગોળીથી હત્યા કરાઈ હતી. આ મામલે પોલીસે મૃતકની પત્ની અને નાના ભાઈની ધરપકડ કરી છે. આ મામલો ગેરકાયદેસર સંબંધો હોવાનું જણાવાયું છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.હત્યાની આ ઘટના બંદાના કામસીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે. જ્યાં 32 વર્ષિય ખેડૂત દિનેશ યાદવને તેના ખેતરમાં ઘઉંની લણણી કરતી વખતે સ્યોહૂટ ગામે ગોળી વાગી હતી. બાતમી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી, ત્યારે મૃતકની પત્ની અને મૃતકના નાના ભાઈ વચ્ચેના ગેરકાયદેસર સંબંધોની વાત પોલીસ સમક્ષ ખુલી હતી, જેના કારણે પોલીસે શુક્રવારે મૃતકની પત્ની અને તેના નાના ભાઈની ધરપકડ કરી હતી.

બાબરે નાયબ પોલીસ અધિક્ષક ઓમપ્રકાશે આ કેસ અંગે જણાવ્યું હતું કે, ગુરુવારે સવારે ઘઉંનો પાક લેતી વખતે દિનેશ યાદવની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પરિવારે અજાણ્યા ગુનેગારો સામે આરોપ મૂક્યો હતો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.સીઓએ જણાવ્યું હતું કે, આ દરમિયાન, મૌકા-એ-ઘટનાના સંજોગો અને મૃતકની પત્ની વિજમા અને તેના નાના ભાઈ અખિલેશની પૂછપરછ બાદ કેસ ખોલવામાં આવ્યો હતો. ભાઈ-ભાભી વચ્ચેના ગેરકાયદેસર સંબંધની આખી કહાની પોલીસ સમક્ષ આવી હતી.

બંને આરોપીઓએ કબૂલ્યું હતું કે દિનેશને તેમની વચ્ચે ગેરકાયદેસર સંબંધો વિશે જાણ થઈ હતી. તે બંને પર નજર રાખી રહ્યો હતો. કંટાળીને બંનેએ દિનેશને રસ્તા પરથી હટાવવાની કાવતરું રચ્યું હતું. સવારે ઘઉં કાપતી વખતે અખિલેશે દેશી બંદુક વડે દિનેશને પાછળના ભાગે ગોળી મારી દીધી હતી.નાયબ પોલીસ અધિક્ષક ઓમપ્રકાશના જણાવ્યા અનુસાર, હત્યામાં વપરાયેલી પિસ્તોલ આરોપી અખિલેશની નિશાન પર મળી આવી છે. આ સંદર્ભે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને ભાઇને જેલ મોકલી દેવાયો છે.

જાણો અન્ય કહાની જે આપણાં ગુજરાત માંજ બની હતી.ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક 24 વર્ષના યુવાને પોતાની પત્ની દ્વારા કથિત રૂપથી સેક્સનો ઈનકાર કરવા પર તેની ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી. મહિલાની હત્યા કર્યા બાદ યુવકે ખુદ પોતાના પ્રાઈવેટ પાર્ટને કાપી નાખ્યો હતો. આરોપીની ગોરખપુરમાં બાબા રઘુવર દાસ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.પોલીસે કાકરા પોખર ગામના રહેવાસી 24 વર્ષીય અનવરૂલ હસન વિરૂધ ફરિયાદ નોંધી છે. આરોપીના સસરાએ ઘટના અંગે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે જણાવ્યું કે આરોપી અનવરૂલ હસનના લગ્ન એક વર્ષ પહેલા 21 વર્ષની મેહનાજ સાથે થયા હતા. લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થતી હતી.

આરોપી ગુજરાતના સુરતમાં કામ કરતો હતો. તે બે દિવસ પહેલા જ ઘરે આવ્યો હતો. ઘટનાના દિવસે બન્ને ખેતરમાં કામ કરવા માટે ગયા હતા. રાતમાં અંગત સંબંઘો બાંધવાને લઈને બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. તે દરમિયાન અનવરૂલે પોતાની પત્ની પર હુમલો કરી દીધો હતો. પાડોશીઓએ અવાજ સાંભળી અને મેહનાજ અને અનવરૂલને લોહિયાળ હાલતમાં જોઈને પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચીને પોલીસે અનવરૂલને તરત જ હોસ્પિટલ ખસેડ્યો હતો અને મેહનાજના શબને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.

આરોપીએ હોસ્પિટલમાં જણાવ્યું હતું કે,’જ્યારે મારી પત્નીએ મારી સાથે સેક્સ કરવાનો ઈનકાર કરતા મને ખુબ ગુસ્સો આવ્યો. મે તેનું ગળુ દબાવી દીધુ હતું અને ત્યાર બાદ મારૂ પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યું હતું.’ તેમણે જણાવ્યું હતું કે તેની પત્ની વારંવાર પુરૂષત્વને લઈને મને સંભળાવતી રહેતી હતી. રાત્રે તે બીજા સાથે વાતો કરવાં લાગી હતી. તેથી મને ગુસ્સો આવ્યો હતો.આ ઘટનાની જાણકારી આપતા સિદ્ધાર્થ નગરના એસપી ધર્મવીર સિંહે જણાવ્યું ‘મેહનાજના પિતાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો કે તેમની દિકરીને દહેજને લઈને પજવણી કરવામાં આવતી હતી.

હળવદના માથક ગામે રવિવારે વાડીમાં વાવેલા એરંડા વચ્ચે જમીનમાં દાટી દીધેલી હાલતમાં ખેતમજૂર યુવાનની લાશ મળી આવી હતી.આ બનાવની હળવદ પોલીસની સઘન તપાસમાં ખેતમજૂર યુવાનની હત્યા કરીને જમીનમાં લાશ દાટી દીધી હોવાનું ખુલ્યા બાદ વાડી માલિકની ફ્રિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે આ બનાવમાં પ્રથમ દ્રષ્ટિએ શંકાના પરિધમાં રહેલા મૃતકની પત્ની અને તેના નાના ભાઈને આજે હીરાસતમાં લઈને આગવી ઢબે પૂછપરછ કરતા બન્નેએ આડાસંબંધમા હત્યા કર્યાની કબૂલાત આપી હતી.પોલીસ દ્વારા તપાસ કરાતા છેલ્લા પાંચ મહિનાથી ભરતભાઈ મકવાણાની વાડીએ કામ કરતા ભુરાભાઈ ઉર્ફે ગુજારીયા ભાઈ હુનિયાભાઈ આદિવાસી ઉંમર વર્ષ ૪૦ની હોવાનું તપાસમાં ખુલ્યું હતું.જો કે પોલીસની પ્રાથમિક તપાસમાં આ ખેતમજૂર યુવાનની કોઈ હત્યા કરીને લાશ અહીં દાટી દીધી હોવાનું સામે આવ્યું હતું. આ હત્યાના બનાવમાં મૃતકનો નાનોભાઈ અને મૃતકની પત્નીની સંડોવણી હોવાની પોલીસને પ્રથમથી શંકા હતી. આથી પોલીસે મૃતકના નાનાભાઈ રોહન હુનીયાભાઈ આદિવાસી અને મૃતક યુવાનની પત્ની દક્ષાબેનની અટકાયત કરીને પૂછપરછ કરતા બન્નેએ હત્યા કર્યાની કબૂલાત આપી હતી.

આ બન્ને દિયર-ભાભીએ પવિત્ર સંબંધોને ક્લિકિત કરીને આડોસબંધ બાંધ્યો હતો અને દિયર-ભાભીએ મળીને અડા સબધમાં આળખીલીરૂપ પતિની હત્યા કરી નાખી હતી અને આ બનાવ બહાર ન આવે તે માટે ખેતીની જમીનમાં લાશને દાટી દીધી હતી. આજે આ બન્ને દિયર-ભાભીના પાપનો ભાંડો શ્વાને ફેડી નાખ્યો હતો.હાલ પોલીસે આ બન્ને આરોપીઓની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ હાથ ધરી છે.આ ગોઝારી ઘટનામાં હત્યારો મૃતક પતિનો પિતરાઈ ભાઈ હતો અને તેને પોતાના જ પિતરાઈ ભાઈની પત્ની સાથે પ્રેમ સંબધ બંધાઈ ગયો હતો. મહિલાને પણ દિયર પ્રત્યે કુણી લાગણી જન્મી હતી.

પરંતુ ચાર-ચાર સંતાનોની માતા કોઈપણ ભોગે પોતાના બાળકો અને પતિને છોડીને પ્રેમી સાથે રહેવા રાજી નહોતી અને બસ પ્રેમીએ પ્રેમિકાના આખા પરિવારનું ઢીમ ઢાળી દીધુ. બાદમાં હત્યારાએ પોતે પણ ટ્રેન નીચે પડતુ મુકીને આપઘાત કરી લીધો હતો. આ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે.ભાભી સાથે આડો સંબંધ, ભાઈને ખબર પડતા પિતરાઈએ જ પરિવારના તમામ 6 સભ્યોની હત્યા કરી. રકડા મહુડીથી લઈને મોરબી સુધીના સીસીટીવી ફૂટેજથી લઈને તમામ તપાસ હાથ ધરવામાં આવી સાથે જ કુટુંબીજનો અને ગ્રામજનોના નિવેદનો પણ લેવામાં આવ્યા હતી જેને આધારે હત્યાનો આખો ભેદ ખુલ્યો હતો.

હત્યારાએ હત્યા કરીને પોતે પણ મોતની નિંદર તાણી લીધી.દાહોદના સંજેલી તાલુકામાં આવેલ તરકડા મહુડી ખાતે એક જ પરિવારના 6 સભ્યોની ઘાતકી હથિયાર વડે સામૂહિક હત્યાનો ભેદ દાહોદ પોલીસે ઉકેલી કાઢ્યો પત્નીના આડા સબંધને લઈને પિતરાઈ ભાઈ એજ આખા પરિવારની હત્યા કરી પોતે પણ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટુકાવ્યું હતું. દાહોદ જિલ્લામાં સંજેલી તાલુકાનાં તરકડા મહુડી ખાતે 29 નવેમ્બરના રોજ હત્યારાએ હત્યા કરીને પોતે પણ મોતની નિંદર તાણી લીધી હતી.

પતિ-પત્ની અને ચાર બાળકો તમામનું એક સાથે કાસળ કાઢી નંખાયુ,મરનારમાં એક જ પરિવારના છ સભ્યો હતા. પતિ ભરતભાઈ પલાસ (ઉ. વ. 32 વર્ષ) , પત્ની શનિબેન ભરતભાઈ પલાસ, (ઉ. વ. 30 ) દીકરી દીપિકા ( ઉ. વ. 9) દીકરો હેમરાજ (ઉ. વ. 7 ) બીજો દીકરો પ્રિતેશ (ઉ. વ. 6) સૌથી નાનો દીકરો રવિ ક( ઉ. વ. 4 )તમાની હત્યા કરી દીધી હતી. એક જ પરિવારના 6 સભ્યોના મૃતદેહ મળી આવતા પોલીસની અલગ અલગ ટીમ તપાસમાં લાગી હતી.એક જ પરિવારના 6 સભ્યોની ઘાતકી હત્યા કરેલા મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી અને ઘટનાને પગલે પંચમહાલ રેન્જ આઈ.જી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, સીઆઇડી ક્રાઈમ બરોડા, એલ.સી.બી, ડોગ સ્કવોડ, એફ.એસ.એલ, એસ.ઑ.જી સહિતની પોલીસની વિવિધ ટીમો તપાસમાં લાગી ગઈ હતી.