એક બિલાડીએ કરી દીધી યુવતિને ગર્ભવતી, ખુદ પતિએ કર્યો આ વાતનો ખુલાસો,જાણો વિગતે…

મિત્રો આજના આ સમયમા મિત્રો એક તરફ કોરોનાએ કહેર વર્તાવ્યો છે તો બીજી બાજુ અમુક એવા કિસ્સા આપણી સામે આવી રહ્યા છે જેને જાણીને આપણને ખુબજ નવાઇ લાગે છે મિત્રો આવા કિસ્સા ઉપર વિશ્વાસ કરવો ખુબજ મુશ્કેલ થઇ જાય છે તેમજ આવા કિસ્સાઓ બનવા હવે સમાન્ય વાત થઇ ગઈ છે પરંતુ મિત્રો અમુક કિસ્સા એવા હોય છે જેને આપણે જો પુરા જાણીએ તો આપણને હસવું આવી જાય છે મિત્રો આવો જ એક કિસ્સો આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છે જેને જાણીને તમને પણ નવાઇ લાગશે કે આવુ પણ હોઇ શકે.

Advertisement

મિત્રો જો જોવા જઈએ તો પાલતુ પ્રાણી આમ તો વફાદારહોય છે પરંતુ ઘણીવખત એવી ભૂલ કરી બેસે છે જેનું પરિણામ માણસોએ ભોગવવું પડે છે મિત્રો આવી જ એક હેરાન કરનારી ઘટના સામે આવી છે જેમાં એક બિલાડી બંને માણસો માટે પરેશાની થઈ ગઈ છે અને આ શખસે પોતાની પત્નીને ગર્ભવતી બનવા માટે પાળતુ બિલાડીને જવાબદાર ગણાવી છે આ શખસે જણાવ્યું કે તે બાળકનો પિતા છે અને કોરોના મહામારી અને લોકડાઉનના કારણે તેણે અને તેની પત્નીએ બીજુ બાળક પેદા નહીં કરવાનો નિર્ણય લીધો હતો. તેણે જણાવ્યુ હતુ કે તેની પત્ની પ્રિક્લેમ્યસિયાના કારણે તણાવપૂર્ણ ગર્ભવસ્થામાં છે.

મિત્રો આવા ઘણા કિસ્સાઓ છે જે આપણને આશ્ચર્યજનક કરે છે અને તેમના પર વિશ્વાસ કરવો ખુબજ મુશ્કેલ બની છે પરંતુ જ્યારે તમે વિગતો જાણો છો તો પછી તમે હાસ્ય પણ કરો છો જેમા તમે હવે આ પતિને જ લઇ લો મિત્રો સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ તેની પત્નીના ગર્ભાવસ્થાના સમાચાર લોકો સાથે શેર કર્યા હતા અને આ સમાચાર વાંચીને બધા જ ચોંકી ગયા હતા અને ખરેખર આ માણસે કહ્યું કે તેની પત્ની ગર્ભવતી છે અને તેને માતા બનાવનાર બીજું કોઈ તેની પાલતુ બિલાડી છે અને આ સમાચાર વાંચીને બધા જ ચોંકી ગયા હતા અને ખરેખર કોઈ પણ એવું માનતા ન હતા કે બિલાડી સ્ત્રીને કેવી રીતે ગર્ભધારણ કરી શકે છે અને આ પછી વ્યક્તિએ સંપૂર્ણ જાહેરાત કરી હતી.

મિત્રો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડ્ડિટ પર એક પુરુષની પત્ની માં બનવાની તૈયારીમાં હતી અને તે પત્નીની ગર્ભાવસ્થા વિશે માહિતી આપે છે અને બીજું કોઈ કે જે તેને માતા બનાવે છે તે તેની પોતાની બિલાડી જ છે આ દંપતીને પહેલેથી જ એક પુત્રી છે અને કોરોના રોગચાળો સમાપ્ત થયા પછી બંને એક બીજા બાળકની યોજના બનાવી રહ્યા હતા પરંતુ અચાનક તેની પત્ની ગર્ભવતી થઈ ગઈ હતી અને આ વ્યક્તિએ જણાવ્યું કે તેની પત્ની પહેલા ગર્ભનિરોધક ગોળી ખાતી હતી પરંતુ તેની આડઅસર પછી કપલે કોન્ડોમનો ઉપયોગ શરૂ કર્યો હતો.

કોન્ડોમ 98% અસરકારક હોય છે છતાં પણ એ સ્ત્રી ગર્ભવતી થઈ હતી અને જ્યારે પત્નીના ગર્ભાવસ્થાના અહેવાલ પતિના હાથમાં આવ્યા ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો અને કન્ડોમના ઉપયોગ પછી પણ સ્ત્રી કેવી રીતે ગર્ભવતી થઈ તે દંપતી માનતા ન હતા પરંતુ ત્યારબાદ પતિએ ડ્રોઅરમાંથી કોન્ડોમનું પેકેટ બહાર કાઢયું અને પછી આ બધું તેને સમજાવ્યું.

મિત્રો તમને જણાવી દઇએ કે આ બિલાડીએ આ તમામ નવા કન્ડોમ પેકેટોમાં કાણા પાડી દીધા હતા અને આ દંપતીને આ વસ્તુ ખબર ન હતી અને આ કારણોસર મહિલા સંભોગ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરવા છતાં પણ ગર્ભવતી બની હતી અને આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી લોકોના અનેક પ્રકારના પ્રતિક્રિયા બહાર આવ્યા હતા અને ઘણા લોકોએ તેને મનોરંજક ગણાવ્યું હતુ અને ઘણા લોકોએ આ દંપતીને આશ્વાસન પણ આપ્યું હતુ.

તો મિત્રો આવો જ એક બીજો કિસ્સો સામે આવ્યો છે જ્યા એક પતિએ પોતાના પત્ની ઉપર આરોપ લગાવ્યો છે કે તેના ગર્ભમા રહેલુ બાળકનો પિતા તે નથી મિત્રો મળતી માહિતી મુજબ ગાઝિયાબાદમા રહેતા એક 28 વર્ષીય યુવકે તેના નજીકના ગામની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને તેમના લગ્નને ત્રણ વર્ષ પછી પણ તેમને કોઈ સંતાન ન હતુ પરંતુ એક દિવસ જ્યારે તેની પત્ની કોઈ કારણોસર તેના પિયર ગઈ હતી અને જ્યારે તે તેના પિયરમા દશ દિવસ રહીને પોતાની સાસરીમા આવી તો તેના પતિને ખબર પડી કે તે ગર્ભવતી છે.

પરંતુ આ જાણીને તે ખુબજ ગુસ્સે થયો અને તેણે તેના પરિવારના લોકોને જણાવ્યુ કે તે આ બાળકનો પિતા નથી ત્યારે તેની સાસરીના લોકોએ તેની પત્નીને ખુબજ માર માર્યો અને તેના રિપોર્ટ કરાવ્યા અને તેની સાથે જ તેના પતિના પણ રિપોર્ટ કરાવ્યા તો માલુમ થયુ કે તેનો પતિ બાળક પેદા કરવા માટે સક્ષમ ન હતો અને ત્યારે તે પત્નીએ સાચી હકીકત જણાવિ.

તેણે જણાવ્યુ કે તેને તેના પતિના મિત્ર સાથે પ્રેમ સબંધ હતો અને જ્યારે તેનો પતિ કોઈ કામથી બહાર જતો હતો ત્યારે તે તેના પતિના મિત્રને પોતના ઘરે બોલાવીને તેની સાથે શારીરીક સબંધો બાંધ્યા હતા અને જેના કારણે તે પ્રીકોશંન લેવાનુ ભુલી ગયા હતા જેના કારણે તે ગર્ભવતી બની ગઇ હતી આ સાંભળીને તેના પતિના ગુસ્સાનો પાર ના રહ્યો અને તેણે તેની પત્ની અને તેના મિત્ર વિરુદ્ધ નજીકના પોલિસ સ્ટેશન મા ફરિયાદ નોધાવી હતી જ્યા પોલિસે તેના પતિના મિત્ર અને તેની પત્નીની ધરપકડ કરી હતી.

મિત્રો દરેક કિસ્સામા એવુ નથી હોતુ કે કોઈ પતિનો જ વાંક હોય અમુક સમયે કોઈ મહિલાનો પણ વાંક હોઇ શકે છે પરંતુ આપણો સમાજ દરેક વખતે પતિને જ જવાબ દાર માને છે કારણ કે આપણા સમાજમા સ્ત્રીને પવિત્ર માનવામાં આવે છે પરંતુ આવી અમુક સ્ત્રીઓ ના કારણે બીજી મહિલાઓ પણ બદનામ થાય છે.

Advertisement