એક માત્ર લીંબુ તમને બચાવી શકે છે કોરોના જેવા ખતરનાક વાયરસથી,જાણો કેવી રીતે,વાંચીને શેર જરૂર કરો….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું તેમજ આજે હું તમારા માટે એક એવો ઉપાય લઈને આવ્યો છું જેનાથી તમને ઘણો ફાયદો થશે અને તેમજ કહેવામા આવ્યું છે કે આ ઉપાય એવો છે જેનાથી બકોરોના વાયરસ પણ દૂર ભાગી જાય છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો કહેવામા આવ્યું છે કે આ માત્ર લીંબુનો એક જ ઉપાય તમારા માટે ખૂબ સારો રહેશે જેની અહીંયા વાત કરવામાં આવી છે અને તેમજ આજે હું તમને આ કોરોનાના ભયંકર વાયરસ સામે લડવાનો ઉપાય બતાવવાનો છું અને તેમજ કહેવામા આવ્યું છે કે જે તમને ખૂબ જ ઉપયોગી બનશે તો આવો જાણીએ તેના વિશે.

તેની સાથે જ કહેવામા આવ્યું છે કે તમને સૌ ને ખ્યાલ હશે કે કોરોના વાયરસ એ હાલ સમગ્ર વિશ્વ મા ખુબ જ હાહાકાર મચાવ્યો છે અને લોકો ખૂબ જ આ વિશે ડરી રહ્યા છે અને તેમજ મોટા પ્રમાણમાં આ વાયરસ ફેલાઈ રહ્યો છે અને તેમજ આ વાયરસ અત્યંત ગંભીર વાયરસ છે અને જીવલેણ પણ છે અને કહેવામા આવ્યું છે કે જેની આપણે પુરી જાણકારી હશે પણ તેમજ હવે આપણે તેનાથી કોઈ ડરવાની આવશ્યકતા નથી કારણ કે તેના માટે આજે હું તમને ઉપાય જણાવીશ જે તમારા માટે ઉપયોગી તેમજ તમારી પાસે હાથ ધોવા માટે સાબુ અથવા સેનીટેશન નથી તો પણ આ જીવલેણ કોરોના વાયરસ તમારુ કશુ જ બગાડી નહિ શકે તેવું જણાવ્યું છે.

તેની સાથે જ વાત કરવામાં આવે તો કહેવામા આવ્યું છે કે બસ તમારે એક અત્યંત સરળ કાર્ય કરવાનુ છે અને તેમજ ઘરમા તમારે ફક્ત લીંબુ રાખવાનુ છે અને તેની સાથે જ એવું પણ કહ્યું છે કે જેનાથી આ સાંભળી ને તમને થોડુ વિચિત્ર અવશ્ય લાગશે પણ આ આવશ્યક છે તેમજ એક સામાન્ય એવુ લીંબુ તમને આ જીવલેણ અને ઘાતક કોરોના વાયરસ માથી બચાવી શકે છે તેવું અહીંયા સામે આવ્યું છે અને તેની સાથે જ જે તમારુ રક્ષણ કરી શકે છે.

તેમજ આપણા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ના ડોક્ટર તેમજ દેશ ના ખુબ જ જાણીતા ડોક્ટર મોહસિન વલિનુ કહેવુ એવુ છે કે જો તમે હાથો ને ધોવા માટે લીંબુ નો ઉપયોગ કરો છો કહેવામા આવ્યું છે કે તે તમારા માટે ખૂબજ સારું રહેશે અને તેમજ આ ઉપરાંત જણાવ્યું છે કે આ વાયરસ તમારી આસપાસ પણ નહિ આવી શકે અને દૂર થઈ જશે અને તેની સાથે જ જણાવ્યું છે કે જેમાં આપણા દેશ મા હાથ ધોવા માટે લીંબુ નો ઉપયોગ પ્રાચીન કાળથી કરવામા આવી રહ્યો છે અને તેમજ તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે.

તેમજ અહીંયા એવું પણ કહેવામાં આવ્યું છે કે આપણા ઘરના વડીલજનો પણ આહાર ગ્રહણ કરતા પૂર્વે અથવા શૌચક્રિયા પતાવ્યા બાદ પણ લીંબુ થી હાથ સાફ કરતા હતા અને તેમજ ડો.વલીએ વિશેષમા એવું જણાવ્યુ છે કે હાથ ધોવા માટે જો આ પારંપરિક વસ્તુ લીંબુનો ઉપયોગ કરવામા આવે તો કોરોના વાયરસ ના સંક્રમણ થી રક્ષણ મેળવી શકાય છે અને જણાવ્યું છે કે તમારા માટે જે ખૂબ જ જરૂરી છે તેવુ માનવામાં આવે છે.

ત્યારબાદ કહેવામા આવ્યું છે કે આ ઘટના સાથે સંકળાયેલા એક અધિકારી નું કહેવુ એવુ છે કે દેશમા કોરોના વાયરસ ફેલાઈ ગયા બાદ જ અચાનક માર્કેટમા સેનીટાઇઝર ની અછત સર્જાઈ ગઈ છે પણ તેની સાથે એવું પણ જણાવ્યું છે કે હાલમાં લોકો એ નથી સમજી રહ્યા છે કે કોરોના વાયરસ થી રક્ષણ મેળવવા માટે હાથ ધોવા મહત્વના છે પણ તે બસ સૈનિટાઈઝર અથવા સાબુથી જ હાથ ધોતા હોય છે.

અને આ જ કારણ છે કે મોટાભાગ ના ડોકટરો વારંવાર હાથ ધોવાની સલાહ આપતા હોય છે અને તેની સાથે જ એવામા દુર-દુર ગ્રામ્ય વિસ્તારમા કે જ્યા સૈનિટાઈઝર હાજર નથી હોતુ ત્યા તમે લીંબુ ના રસ દ્વારા હાથ ધોઈ શકો છો તેવું કહેવામા આવ્યું છે અને તેમજ હાથ ને સાફ રાખવાનો આ લીંબુ એક શ્રેષ્ઠ ઉપાય છે તેવું જણાવ્યું છે.

તેમજ જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2017 મા થયેલ એક સંશોધન અનુસાર બેક્ટેરિયા નો નાશ કરવામા લીંબુ અત્યંત પ્રભાવશાળી સાબિત થાય છે ધ જરનલ ઓફ ફંક્શન ફૂડસમા જણાવવામા આવ્યું છે કે ઇકોલાઈ જેવી ગંભીર સમસ્યા થી લડવા માટે લીંબુ નો રસ ખુબ જ પ્રભાવશાળી સાબિત થયો છે અને તેની સાથે સાથે જ વૈજ્ઞાનિકો ના મત મુજબ જો કોઈપણ સંક્રમણ દરમિયાન તમને સૈનિટાઈઝર અથવા સાબુ નથી મળી રહ્યા તો તમે લીંબુ ના રસ થી હાથ ધોઈને આવી ઘાતક બીમારીઓ રક્ષણ મેળવી શકો છો એવું કહેવામાં આવ્યું છે.

તેની સાથે જ અંતે કહેવામા આવ્યું છે કે આ વિશે વાત કરવામાં આવે તો તેમણે લીંબુ દ્વારા હાથ સાફ કરવા માટેની એક વિશિષ્ટ પધ્ધતિ પણ જણાવી છે અને તેની સાથે જ તમે સુરક્ષિત રહી શકો છો અને કહેવામા આવ્યું છે તે હાથ ને સાફ કરવા માટે સૌપ્રથમ લીંબુ ના રસ ને હથેળી પર નીચોવી લો અને આ રસ ને બંને હાથો મા વ્યવસ્થિત રીતે લગાવવુ જોઈએ અને ત્યારબાદ સ્વચ્છ પાણી મા હાથો બોળી ને યોગ્ય રીતે સાફ કરી લેવા અને ત્યારબાદ સાફ કપડા થી હાથ લુછી લેવા જોઈએ તેનું ખાસ ધ્યાન રાખો.