એક નહીં અનેક હીટ ફિલ્મો આપ્યાં બાદ પણ કુંવારી બેઠી છે આ અભિનેત્રીઓ નથી મળી રહ્યો લાઈફ પાર્ટનર……

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છે જેઓએ પોતાના ફિલ્મી સફરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે તેમ છતાં હજુ કુંવારી છે. પરંતુ મિત્રો આ લેખમાં એવી અભિનેત્રીઓ વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે. આજે બોલીવુડમાં ઘણી અભિનેત્રીઓ અને અભિનેતાઓ છે જે હાલમાં જ લગ્ન સંબંધમાં બંધાઈ ગયા છે પરંતુ આ અભિનેત્રીઓ એવી છે જે ખુબજ હોટ અને ખુબસુરત હોવા છતાં પણ હજુ સુધી કુંવારી છે તો ચાલો જાણીએ કે આ યાદી માં કઈ કઈ અભિનેત્રીઓનો સમાવેશ થાય છે.

કાજલ અગ્રવાલ.

સાઉથ સિનેમાની સાથે સાથે કાજલ અગ્રવાલે બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમમાં કાજલને અજય દેવગણ સાથે પસંદ કરવામાં આવી હતી. 34 વર્ષીય કાજલ અગ્રવાલનું નામ તો કેટલાક સેલેબ્સ સાથે જોડાયુ પરંતુ વાત લગ્ન સુધી નહતી પહોચી. કાજલ અગ્રવાલ આજે પણ કુંવારી છે.કાજલ અગ્રવાલે તેની કારકિર્દીમાં સાબુત ઉપરાંત બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મો આપી છે.તેથી,કાજલ અગ્રવાલ ભારતીય ફિલ્મ નિર્દેશકોની પ્રથમ પસંદગી છે.કાજલ અગ્રવાલની સંપત્તિ 10 મિલિયન છે.19 જૂન 1985ના રોજ મુંબઈમાં જન્મેલી કાજલ અત્યારસુધી તેલુગુ તેમજ તમિલ ફિલ્મોમાં ચમકી ચુકી છે.

અનુષ્કા શેટ્ટી.

ફિલ્મ બાહુબલી થી પૂરી દુનિયા માં લોકપ્રિય થવા વાળી એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી આ વર્ષે 37 વર્ષ ની થઇ જશે પરંતુ અત્યાર સુધી કુંવારી છે. તેમ તો અનુષ્કા સાઉથ ઇન્ડીયન સિનેમા ની સુપરસ્ટાર છે જે પોતાના એકલા ના દમ પર પણ ફિલ્મો હીટ કરાવી લે છે પરંતુ બાહુબલી પછી થી તેમનો ચાર્મ કંઇક અલગ જ થઇ ગયા છે.2015 માં અનુષ્કા શેટ્ટી તિરુમાલા મંદિરથી દર્શન કરીને પાછી ફરી હતી. એ દરમિયાન ભીડે એમને સેલ્ફી અને ફોટો લેવાના ચક્કરમાં ઘેરી લીધી હતી. એમાં કોઈએ જબરદસ્તી અડવાનો પણ પ્રયત્ન કર્યો હતો.

કેટરીના કૈફ.

36 વર્ષીય કેટરીના કૈફનું નામ કેટલાક લોકો સાથે જોડાઇ ચુક્યુ છે. આ યાદીમાં બોલિવૂડના દબંગ ખાન સલમાન પણ શામલે છે. કેટરીના આજે પણ સિંગલ છે અને તેને લગ્ન નથી કર્યા. મહત્વપૂર્ણ છે કે કેટરીનાની અંતિમ ફિલ્મ સલમાન સાથે ભારત હતી. ફિલ્મને દર્શકોએ વખાણી હતી.કેટરિના કૈફ એક અંગ્રેજી અભિનેત્રી છે જે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. તેણે પોતાને બોલીવુડમાં પોતાને સ્થાપિત કરી અને તે ભારતની સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓમાંની એક છે.

તબ્બુ.

47 વર્ષની તબ્બુનું નામ અજય દેવગણ સહિત કેટલાક અભિનેતા સાથે જોડાઇ ચુક્યુ છે પરંતુ ઓફિશિયલ રીતે કોઇએ તેની પૃષ્ટી કરી નથી. તબ્બુએ લગ્ન કર્યા નથી અને આજે પણ તે સિંગલ છે. તબ્બુની ફિલ્મી કરિયરની વાત કરીએ તો તબ્બુ તાજેતરમાં અજય દેવગણ સાથે દે દે પ્યાર દે અને આયુષ્યમાન ખુરાના સાથે અંધાધુંધમાં નજરે પડી હતી.તમને જણાવી દઈએ કે ૪૮ વર્ષીય તબ્બુએ લગ્ન કર્યા નથી. બોલિવૂડ એક્ટ્રેસ તબ્બુ ઘણા લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે. 48 વર્ષ થયા હોવા છતાં તેણે આજ સુધી લગ્ન નથી કર્યા. જોકે તબ્બુના ઘણા હિરો સાથે સંબંધની ચર્ચા થઈ છે, પરંતુ તેઓ આજદિન સુધી એકલા છે.

તૃષા કૃષ્ણન.

સાઉથ સિનેમાની જાણીતી એક્ટ્રેસ તૃષા કૃષ્ણન 36 વર્ષની થઇ ગઇ છે. તૃષા સાઉથની સાથે સાથે કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં પણ જોવા મળી છે. તૃષા પોતાની ક્યૂટ સ્માઇલ અને બિન્દાસ અવતારથી તમામના દિલ જીતી લે છે. તૃષાનું નામ પણ કેટલાક સેલેબ્સ સાથે જોડાઇ ચુક્યુ છે પરંતુ વાત લગ્ન સુધી પહોચી શકી નથી.તૃષાએ ફિલ્મી કરિયરની શરૂઆત 17 વર્ષની ઉંમરમાં જ કરી દીધી હતી. તેની પ્રથમ ફિલ્મ ટોલીવૂડની હતી. ફિલ્મોમાં આવતા પહેલા તે એક બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લઇ ચૂકી હતી. આ દરમિયાન જ તે મિસ ચેન્નઇ પણ બની ગઇ હતી.તેના પછી જ તૃષા પાસે ફિલ્મોની ઓફરો આવવા લાગી. મોડલ બન્યા પહેલા તૃષા પોતાનું કરિયર ક્રિમિનલ સાયકોલોજીમાં બનાવવા માંગતી હતી.તૃષા ફાલ્ગુની પાઠકના ગીત ‘મેરી ચુનર ઉડ ઉડ જાયે’માં જોવા મળી હતી.

શ્રુતિ હાસન.

બે ફિલ્મફેયર એવોર્ડ્સ જીતવા વાળી અભિનેત્રી શ્રુતિ હાસન પોતાના અભિનય ના દમ પર ના ફક્ત સાઉથ સિનેમા ની એક્ટ્રેસ છે પરંતુ બોલીવુડ ની પણ લાજવાબ એક્ટ્રેસ ના ઉપ માં ઉભરી છે. ૩૩ વર્ષ ની ઉંમર માં પણ શ્રુતિ એ અત્યાર સુધી લગ્ન નથી કર્યા અને આજકાલ પોતાના કોઈ પ્રોજેક્ટ માં બીઝી રહે છે.

નયનતારા.

સાઉથ ઇન્ડીયન સિનેમા માં ઘણી સુપરહિટ ફિલ્મો આપવા વાળી અભિનેત્રી નયનતારા પણ 34 વર્ષ ની થઇ ગઈ છે પરંતુ અત્યાર સુધી કુંવારી છે. નયનતારા ઈચ્છે છે કે તે બોલીવુડ માં શાહરૂખ અને સલમાન ની સાથે કેટલીક ફિલ્મો કરે.સાઉથ એક્ટ્રેસ નયનતારાનો જન્મ 18 નવેમ્બર 1984નાં રોજ બેંગલુરૂમાં થયો હતો. ‘વેલઇક્કરન’, ‘ઇમઇક્કા નોડિગલ’, ‘કોલાઇથુર કાલમ’, ‘જય સિમ્હા’, ‘કોકો’ જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કરીને પોતાની છાપ છોડી છે અને તેણે એકથી એક સફળ ફિલ્મો આપી છે.